If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બોહર કક્ષકો: કક્ષકની ત્રિજ્યા અને કક્ષકની ઝડપ

સમસ્યા

હાઇડ્રોજન પરમાણુના બોહરના નમૂના મુજબ, ચોથી કક્ષકની ત્રિજ્યા, r4=8.464 .
(કલ્પના કરો કે દ્રશ્યમાન પ્રકાશની સૌથી ટૂંકી તરંગલંબાઈની સરખામણીમાં આ કેટલું નાનું છે, જે લગભગ 3800  છે.)
પાંચમી કક્ષકની ત્રિજ્યા, r5 શું છે?
નોંધ: ચાલો r4 ની ફક્ત આપેલી કિંમતોનો ઉપયોગ કરો, અને ત્રણ દશાંશ સ્થાનમાં જવાબ દાખલ કરો..
r5=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi