If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

Unit: પ્રવાહ વિદ્યુત

શીખો

  • આ પ્રકરણમાં વિડીયો કે આર્ટિકલ ઉપલબ્ધ નથી
આ પ્રકરણમાં, તમે શીખશો કે કઈ રીતે ઓહમનો નિયમ અવરોધ આગળનો વોલ્ટેજ, અવરોધમાંથી વિદ્યુતપ્રવાહ, અને અવરોધને એકબીજા સાથે સંબંધિત કરે છે. આપણે પરિપથ અને પદાર્થોની અવરોધકતા વિશે પણ વાત કરવાની શરૂઆત કરીશું.
આ પ્રકરણમાં, આપણે અવરોધ વડે ઉપયોગમાં લેવાતા પાવર વિશે અને પરિપથ આકૃતિનું અર્થઘટન કઈ રીતે કરવું તે શીખીશું.
વિદ્યુતકોષના EMF, ટર્મિનલ વોલ્ટેજ અને આંતરિક અવરોધ શું છે એ સમજીએ.

શીખો

  • આ પ્રકરણમાં વિડીયો કે આર્ટિકલ ઉપલબ્ધ નથી
શ્રેણી અને સમાંતર જોડાણમાં વિદ્યુતકોષના આંતરિક અવરોધ અને અસરકારક EMF કઈ રીતે શોધાય એ સમજીએ.

શીખો

  • આ પ્રકરણમાં વિડીયો કે આર્ટિકલ ઉપલબ્ધ નથી
કિર્ચોફનો જંકશન નિયમ (અથવા વિદ્યુતપ્રવાહનો નિયમ) નો ઉપયોગ કરીને DC પરિપથમાં વહન પામતાપ્રવાહનું નિરીક્ષણ કઈ રીતે કરી શકાય તે શીખીએ.
કિર્ચોફના લૂપના નિયમ (અથવા વોલ્ટેજનો નિયમ) નો ઉપયોગ કરીને DC પરિપથમાં વોલ્ટેજનું અવલોકન કઈ રીતે કરી શકાય તે શીખો.
આ વિડીયો અને આર્ટીકલમાં તમે શીખશો કે કઈ રીતે ઓહમનો નિયમ અવરોધ આગળનો વોલ્ટેજ, અવરોધમાંનો વિદ્યુતપ્રવાહ, અને અવરોધને એકબીજા સાથે સંબંધિત કરે છે. તમે એ પણ શીખશો કે સમતુલ્ય અવરોધ બનાવવા માટે કઈ રીતે શ્રેણી અને સમાંતર અવરોધો જોડાય છે. પદાર્થોની અવરોધકતા, અવરોધ વડે ઉપયોગમાં લેવાતો પાવર, તેમજ વોલ્ટમીટર અને એમીટરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની પણ ચર્ચા થશે.
અત્યાર સુધી આપણે જે રીત શીખી ગયા, કિર્ચોફનો નિયમ અને ઓહમના નિયમ સહીત, તેનો ઉપયોગ કરીને ખુબ જટિલ DC પરિપથનું અવલોકન કઈ રીતે કરી શકાય તે શીખીએ.

શીખો

  • આ પ્રકરણમાં વિડીયો કે આર્ટિકલ ઉપલબ્ધ નથી

આ એકમ વિશે

પરિપથ કમ્પ્યુટર, ડિજિટલ કેમેરા, અને વિડીયો ગેમ્સને શક્ય બનાવે છે. આપણે કઈ રીતે જીવીએ છીએ તેમાં ફેરફારના અભૂતપૂર્વ દરને પરિપથ ચલાવે છે. આ વિષયમાં આપણે વિદ્યુત સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેની પાછળના ભૌતિકવિજ્ઞાનને તમે શીખશો.