If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દાખલો:વધુ જટિલ પરિપથનું વિશ્લેષણ

વધુ અવરોધ ધરાવતો પ્રશ્ન. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ધારો કે અહી સમાંતર જોડાણ માં એક અવરોધ છે જે કઈંક આ પ્રમાણે છે અને તેની કિંમત 4 ઓહ્મ છે તે કઈક આ રીતે છે આ પ્રમાણે તેની કિંમત 4 ઓહ્મ છે અહી આ બીજો અવરોધ છે જેની કિંમત 8 ઓહ્મ છે તેવીજ રીતે આ ત્રીજો અવરોધ છે આ ત્રીજો અવરોધ છે જે પણ સમાંતર જોડાણમાં જ છે અને તેની કિંમત 16 ઓહ્મ છે અહી એક વધુ અવરોધ છે જે સમાંતર જોડાણમાં જ છે અને તેની કિંમત પણ 16 ઓહ્મ છે હવે અહી એક અવરોધ શ્રેણી જોડાણમાં છે અને તેની કિંમત 1 ઉમ છેઆ આખાના સમાંતર જોડાણમાં વધુએક અવરોધ છે અહી એક વધુ અવરોધ છે અને તેની કિંમત 3 ઓહ્મ છે 3 ઉમ ધારો કે અહી એક વધુ અવરોધ છે આ પ્રમાણે અને તેની કિંમત 1 ઓહ્મ છે હવે આપણે આ પરિપથને પૂર્ણ કરીએ જે કઈક આ રીતનું દેખાશે આ ધન ધ્રુવ છે અને આ ઋણ ધ્રુવ છે તે કઈક આ રીતનું દેખાશે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ અને વિધુત સ્થિતિમાંન નો તફાવત 20 વોલ્ટ છે 20 વોલ્ટ આપણે વાયરના આ બિંદુ માંથી પસાર થતા વિધુત પ્રવાહને શોધીશું વિધુત પ્રવાહ I અને તે બધાજ બિંદુઓ પાસે જુદો જુદો હશે પરંતુ તે આ બિંદુઓ માંથી સમાન હશે હવે આહી I શું થશે સૌપ્રથમ આપણે સમ્તુલીય અવરોધ શોધીએ જો આપણે આ પરીપથનો સમતુલ્ય અવરોધ શોધીએ તો આપણે ઓહ્મ ના નિયમ નો ઉપયોગ કરી શકીએ સૌપ્રથમ આપણે આ 4 અવરોધો કે જે અહી સમાંતર જોડાણમાં છે તેને ઉકેલીએ જે કઈક આ પ્રમાણે થશે 1/R = 1/4 + 1/8 + 1/16 + 1/16 માટે હવે 1/R = છેદમાં 16 લખીએ અને આપણે આ બધાજ અપૂર્ણાકોનો સરવાળો કરીએ 1/4 એ 4/16 બરાબર થશે + 1/8 એ 2/16 બરાબર થશે + 1 + 1 માટે 1/R = 4 + 2 + 1 + 1 એટલે કે 8/16 અને તેના બરાબર 1/2 તેથી અહી સમતુલ્ય અવરોધ R = 2 ઓહ્મ એટલે એક આ બધા જ અવરોધને બરાબર 2 ઓહ્મ મળે માટે આપણે અહીંથી આ ભાગ કાઢી નાખીએ અને સર્કિટને વધુ સરળ બનાવીએ આ બધા જ અવરોધો કે જે સમાંતર જોડાણમાં હતા અને આપણે તેનો સમતુલ્ય અવરોધ શોધ્યો કે જે આપણને 2 ઓહ્મ મળ્યો માટે આપણે અહીંથી આ બધાજ અવરોધો ને કાઢીને તેની જગ્યાએ તેનો સમતુલ્ય અવરોધ લખીએ જે 2 ઉમ થશે માટે અહી સમતુલ્ય અવરોધ 2 ઓહ્મ હવે આ બંને અવરોધોનો સમતુલ્ય અવરોધ શું મળે આ બંને શ્રેણી જોડાણ માં છે માટે તેમનો સરવાળો થશે 2 ઓહ્મ + 1 ઓહ્મ = 3 ઓહ્મ માટે અહી 3 ઉમ થશે આપણે હવે આ ભાગને દુર કરીએ અને આ વિધુત પરિપથ ને વધુ સરળ બનાવીએ 2 ઓહ્મ +1 ઓહ્મ= 3 ઓહ્મ તેથી અહી તેનો સમતુલ્ય અવરોધ 3 ઓહ્મ થશે 3 ઉમ આ પ્રમાણે હવે આ બંને અવોધોનો સાદુરૂપ શું થશે 1/R એટલ કે સમતુલ્ય અવરોધ = 1/3 +1/3 અને તેના બરાબર 2/3 માટે અહી R = 3/2 કે જેના = 1.5 ઓહ્મ થશે અહી આ 3 ઓહ્મ ના 2 અવરોધ છે જે સમાંતર જોડાણમાં છે અને તેના = 1.5 ઓહ્મ થયું એટલે કે જો તમે પાઈપ નું કદ વધારો તો તેમાંથી બે ગણા ઈલેક્ટ્રોન પસાર થશે અહી અવરોધ ઘટે છે એટલે કે ઈલેક્ટ્રોન વધુ પસાર થશે આથી આ બંનેનો સમતુલ્ય અવરોધ એ આ બંને માંથી કોઈ એકના અડધા જેટલો થશે ફરીથી આપણે અહીંથી આ ભાગને કાઢી નાખીએ અને તેની જગ્યાએ તેનો સમતુલ્ય અવરોધ લખીએ આપણે આપણા વિધુત પરીપાથને વધુ સરળ બનાવીએ છીએ અહી આ બંને સમાંતર જોડાણ માં હતા અને તે બંનેનો સમતુલ્ય અવરોધ આ પ્રમાણે થશે તેના = 1.5 ઉમ થશે માટે આપણને હવે આ પ્રમાણે વિધુત પરિપથ મળશે જે કઈક આ પ્રમાણે છે અહી આ અવરોધ છે અને આ આપણો વિધુત પરિપથ છે હવે 1.5 + 1 = 2.5 ઉમ થશે માટે આ વિધુત પરીપથનો સમતુલ્ય અવરોધ 2.5 ઉમ થશે અને વોલ્ટેજ એ 20 વોલ્ટ છે હવે વિધુત પ્રવાહ શું થાય ઓહ્મ ના નિયમ પ્રમાણે v = I ગુણ્યા R થશે અહી વોલ્ટેજ 20 છે વિધુત પ્રવાહ I અને અવરોધ એ 2.5 ઓહ્મ છે 2.5 ને 5/2 તરીકે પણ લખી શકાય માટે 20 = I ગુણ્યા 5.2 માટે I = 2/5 ગુણ્યા 20 એટલે કે I = 8A