મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 3
Lesson 2: વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજવિદ્યુતપ્રવાહની દિશા
વિદ્યુતપ્રવાહ માટેની ધન દિશા ધન વીજભાર વહન પામે તેની દિશા બતાવે છે. ધાતુના તારમાં, વિદ્યુતપ્રવાહનું વહન ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનને કારણે થાય છે, તેથી ધન વિદ્યુતપ્રવાહનો એરો ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં હોય છે. આ 270 વર્ષથી પરંપરાગત સંજ્ઞા છે, જ્યારથી બેન ફ્રેન્કલીને + અને - નિશાની સાથે વીજભારનું નામ આપ્યું ત્યારથી. આ પરંપરા ઇલેક્ટ્રોનની શોધ થઇ તેના 150 વર્ષ પહેલાથી છે. Willy McAllister દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.