મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 3
Lesson 2: વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજપરંપરાગત વિદ્યુતપ્રવાહની દિશા
પરંપરાગત રીતે, આપણે વિદ્યુતપ્રવાહની ધન દિશા તરીકે ધન વીજભાર જે દિશામાં વહન પામે તેને વ્યાખ્યાયિત કરીએ છીએ. ઈલેક્ટ્રોન (તેમના ઋણ વીજભાર સાથે) ધન વિદ્યુતપ્રવાહના એરોની વિરુદ્ધ દિશામાં વહન પામે છે. Willy McAllister દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.