જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

પરિપથ આકૃતિની લાક્ષણિકતાઓ

સમસ્યા

નીચેની આકૃતિ સ્વીચ, અવરોધ અને બેટરી સાથેનો પરિપથ છે.
નીચેનામાંથી કયું રૂઢિગત વિદ્યુતપ્રવાહ I અને ઈલેક્ટ્રોન વિદ્યુતપ્રવાહ e માટેનો સાચો માર્ગ બતાવે છે?
કોઈ એક જવાબ પસંદ કરો: