If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અવરોધને અસર કરતા પરિબળો (પાયાનું)

સમસ્યા

આશિષ 1 m લાંબો, જાડો તાર તેના અક્ષ આગળથી કાપે છે. તે એકસમાન આડછેદની 5 સમાન પટ્ટીઓ બનાવે છે. જાડા તારનો અવરોધ 24 Ω હતો.
દરેક પટ્ટીનો અવરોધ શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો: