If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત)

ઓહમનો નિયમ: સદિશ સ્વરૂપ

સમસ્યા

ચાલો સુવાહકમાં એક એકમ પ્રવાહ ઘનતા ઉત્પન્ન કરવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રના મૂલ્યને ધ્યાનમાં લઈએ, |E||j|.
|E||j| વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?