If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અવરોધકતા vs. તાપમાન: સુવાહક અને અર્ધવાહક

સમસ્યા

દ્રવ્યમાં મુક્ત ઈલેક્ટ્રોનની ઘનતા તાપમાન સાથે લગભગ અચળ રહે છે.
નીચેનામાંથી કયો અવરોધકતા (ρ) vs. તાપમાન (T) નો આલેખ શક્ય રીતે ઉપરના દ્રવ્યને દર્શાવી શકે?
જવાબ 2 પસંદ કરો: