If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઓહમના નિયમનો ઉપયોગ કરીને અવરોધ, વોલ્ટેજ અને વિદ્યુતપ્રવાહની ગણતરી

સમસ્યા

વિદ્યાર્થીઓ એક સાદો પરિપથ બનાવે છે જેમાં એક 2R મૂલ્યનો અવરોધ અને અવરોધ આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ΔV મેળવે છે. પછી, વિદ્યાર્થીઓ તે અવરોધને નવા અવરોધ R2 વડે બદલે છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રાખે છે.
મૂળ કરંટ, I1 ના પદમાં નવા પરિપથમાંથી વહેતો પ્રવાહ I2 શું મળે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?