If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ડ્રિફ્ટ વેગમાં ફેરફારનું અનુમાન

સમસ્યા

V વોલ્ટેજની બેટરી વડે L લંબાઈના સીધા તારમાં સ્થિત વિદ્યુતપ્રવાહ જાળવી રાખવામાં આવે છે.
અડધો તારને કાપીને અને વોલ્ટેજને બમણો કરીને પરિપથને બદલવામાં આવે છે.
આ ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપને કઈ રીતે અસર કરે છે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?