If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પોટેન્શિયોમીટર: પાયાની ઉપયોગીતા

સમસ્યા

નીચે બતાવ્યા મુજબ, ઉમર રહસ્યમય પરિપથ ઘટકને પોટેન્શિયોમીટર સાથે જોડીને તેનું અવલોકન કરે છે.
600 cm લાંબો પોટેન્શિયોમીટરનો તાર, AB, નગણ્ય આંતરિક અવરોધની 24 V બેટરી સાથે જોડાયેલો છે. જોડાણ, C, એવી રીતે પસંદ કરવામાં આવે છે જેથી ગૅલ્વેનોમીટરમાંથી વિદ્યુતપ્રવાહ, IG=0.
જો AC=550 cm, તો લાઈટબલ્બ આગળ વિદ્યુતસ્થિતિમાનનો ઘટાડો શું છે?
Vab=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
V