If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિદ્યુત ભારના સંરક્ષણને લાગુ પાડવું

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

Q1=2e સાથેનો ધાતુનો ગોળો ધાતુના નળાકારની નજીક છે જેનો વિદ્યુતભાર Q2=+4e છે.
જો ગોળો નળાકાર સાથે સંપર્કમાં હોય, તો દરેક પદાર્થ પર શક્ય અંતિમ વિદ્યુતભાર શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો: