If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ટ્રિબોઇલેક્ટ્રિક અસર અને વિદ્યુતભાર

ફુગ્ગાને સ્વેટર સાથે ઘસ્યા પછી શા માટે તે પદાર્થો સાથે ચોંટી જાય છે તેની પાછળનું ભૌતિકવિજ્ઞાન શીખો.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

હું અનુમાન લાગવું છું કે તમને આ ફુગ્ગાને તામર માથાના વાળ સાથે ખસવાનો અનુભવ હશે અને જયારે તમે ફુગ્ગાને તમારા વાળથી દૂર લઈ જવો ત્યારે તમારા વાળ તેની સાથે ચોંટી જાય છે તમારામાંના મોટા ભાગના લોકોએ આ બાબતનો અનુભવ કર્યો હશે તમને સમજાય ગયું હશે કે તમારા વાળ અથવા ફુગ્ગા સાથે કંઈક થાય રહ્યું છે કોઈક રીતે વિઘુતભરની અદલાબદલી થાય રહી છે અથવ હવે કે બીજા કરતા વધારે ધન અથવ રન થાય છે તેથી જ તેવો એકબીજા પ્રત્યયે કોઈક રીતે આકર્ષાય છે જો તમે આ રીતે તેને વિચારતા હોવ તો તમે સાચા છો તમે ફુગ્ગાને તમારા વાળ સાથે ખસો છો અને પછી ફુગ્ગાને દૂર લય જવો છો અને તમારા વાળ આ ફુગ્ગા સાથે ચોંટી જાય છે તમે આ જે બાબતનો અનુભવ કરો છો તેને ટ્રાયબો ઈલેકટ્રીક ઈફેક્ટ કહેવામાં આવે છે ટ્રાયબો ઈલેકટ્રીક ટ્રાયબો ઈલેકટ્રીક ઈફેક્ટ અથવ ત્રયેઈબો ઈલેકટ્રીક અસર અને તેની તમે ઘણી બધી બાબતોમાં અનુભવ કર્યો હશે તમે કાચના દુકાળ સાથે રેશમાના દુકાળને ખાંસી શકો અને તમે પછી જોશો કે તેમની વચ્ચે આકર્ષણ થાય છે અથવા જો તમે તેને વધારે વાર ખસો તો જયારે એકે પદાર્થ બીજા પદાર્થ સ્પર્ષે છે ત્યારે વિધુતવિભાર એટલકે ઈલેકટ્રીક ડિસ્ચાર્જ થાય છે તમે બધાયે વીજળી પણ જોયી હશે જ્યાં તમે કોઈક પ્રકારનું વિધુતસ્થિતિમાં રચાતું હોય એવું દેખાય અને પછી તે તરત જ આદ્રશ્ય થાય જાય છે અથવા ડિસ્ચાર્જ થાય જાય છે આમ માનવીયોયે ઘણા લાંબા સમયથી નિરીક્ષણ કર્યું છે અને વજ્ઞાનિકોએ આ બાબતને ઘણા લાંબા સમયથી સમજવાનો પ્રયત્ન કર્યો છે અને પછી તેવો અહીં જોક્કસ શું થાય રહ્યું છે તે શોધ્યું ટ્રાયબો ઈલેકટ્રીક અસરમાં ખરેખર શું થાય રહ્યું છે ટ્રાયબો ઈલેકટ્રીક અસરમાં ખરેખરમાં જે થાય રહ્યું છે તેની પાછળનું કારણ વિઘુતભર એટલેકે ઈલેકટ્રીક ચાર્જ છે વિઘુતભર અથવા વીજભાર ત્યાં કંઈક છે જેના ગુણધર્મોને આપણે વિઘુતભર કહીયે છે કેટલાક પાસે ધન વિઘુતભર હોય છે અને આપણે આ નામ યાદક્ષિત રીતે આપ્યું છે ધન વીજભાર તો કેટલાક પાસે એનો વિરોધી વીજભાર એટલેકે ઋણ વીજભાર હોય છે અપને તેનું નામ કંઈક પણ આપી શકીયે આપણે આને ગુલાબી વિઘુતભર અને લીલો વિઘુતભર કહી શકીયે આસામના વિધુતભારોની વચ્ચે આકર્ષણ થાય છે અને સમાન વિધુતભારની વચ્ચે અપાકર્ષણ થાય છે જેમકે ધન વિધુતભાર અને ધન વિધુતભાર માટે કૅઇક પાસે ધન વિધુતભાર હોય અને કૅઇક પાસે રન વિધુતભારહોય તો તેવો એકબીજાની પ્રત્યેય આકર્ષાય તેમની વચ્ચે આકર્ષણ થશે સમાન વિઘુતભરો વચ્ચે આકર્ષણ થાય છે આસમાન વિધુતભાર વચ્ચે આકર્ષણ થાય છે જયારે સમાન વિધુતભારોની વચ્ચે અપાકર્ષણ થાય છે જો તમારી પાસે ધન વિધુતભાર હોય અને બીઓ વિધુતભાર પણ ધન હોય તો આ બંને એક બીજાથી દૂર જશે તે બને એકે બીજાથી વિરુદ્ધ દિશામાં પ્રવેગિત થાય એટલેકે તેમની વચ્ચે અપાકર્ષણ થાય અને આ ફક્ત ધન વિધુતભાર માટે સાચું નથી તે ઋણ વિધુતભાર માટે પણ સાચું છે જો તમારી પાસે ઋણ વિધુતભાર હોય અને બીજો વિધુતભાર પણ ઋણ હોય તો આ બંને એકેબીજાથી દૂર જાય તેમની વચ્ચે અપાકર્ષણ થાય કારણકે સમાન વિધુતભારો વચ્ચે અપાકર્ષણ થાયછે અને આ ખુબજ ઉપયોગી ખ્યાલ છે કારણકે આપણે જયારે વિધુત વિશે વાત કરીયે જયારે આપણે ધન છેડા અને ઋણ છેડા વિશે વાત કરીયે ત્યારે તે મૉટે ભાગે વિધુતભારના સંદર્ભમાં હોય છે પરંતુ આ બધાજ શબ્દો યાદક્ષિત રીતે છે કૈંકની પાસે રહેલા ગુણધર્મોને દર્શાવવા તેમનો ઉપયોગ થાય છે પરંતુ જો આપણે ખુબજ નાના સ્તર પર વિચારીયે જો આપણે પરમાનવીય સ્તર પર વિચારીયે તો આ વિઘુતભર ક્યાંથી આવે છે તે જાણી શકાય આપણે જાણીયે છીએકે પરમાણુનું ન્યુક્લિયસ પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું હોય છે માટે તમારી પાસે પ્રોટોન છે અને અહીં આ ન્યુટ્રોન છે અહીં આ પ્રોટોન ધન વિધુતભાર ધરાવે છે ફરીથી આપણે આ ધન અને ઋણ શબ્દનો ઉપયોગ યાદક્ષિત રીતે કર્યો છે હવે આ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે ઇલેકટ્રોનનું દળ ખાણું ઓછું હોય છે અને દળ પણ ખુબજ રસપ્રદ બાબત છે દળ એ પદાર્થો એક ગુણધર્મ છે આપણે અહીં બે ઇલેક્ટ્રોન દોરીશું એક ઇલેક્ટ્રોન આ પ્રમાણે અને બીજો ઇલેક્ટ્રોન આ પ્રમાણે આ ઇલેક્ટ્રોન પરમાણુના ન્યુક્લિયસના આસપાસ ફરતા હોય છે હવે પરમાણ્વીય સ્તરે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિશે વાત કરવી રસપ્રદ છે અને તેનું કારણ એ છે કે તે આપણને આ ટ્રાયબો ઈલેકટ્રીક અસરમાં ખરેખર શું થાય રહ્યું છે તે જણાવે છે જયારે તમે આ ફુગ્ગાને માથાના વાળ સાથે ખસો છો ત્યારે આ ફુગ્ગાના ગુણધર્મોના કારણે તમારા વાળના ગુણધર્મોના કારણે ફુગ્ગો જે પદાર્થનો બન્યો છે તે પદાર્થને કારણે આ બધાજ ગુણધર્મોના કારણે આ ફુગ્ગો તારામાં વાળ પાસે થી ઇલેક્ટ્રોન મેળવે છે ફુગ્ગો વાળ પાસે થી ઇલેક્ટ્રોન મેળવે છે તેથી તે વધારે ઋણ વિધુતભારિત થાય છે હવે તમારા વાળ ઇલેક્ટ્રોન ગુમાવે છે જેના કારણે તે વધારે ધન વિધુતભારિત થાયછે જયારે તમે આ ફુગ્ગાને તામર વાળની નજીક મુકો છો યાદ રાખો કે અસમાન વિધુતભારોની વચ્ચે આકર્ષણ થાય છે અહીં આ વાળના નીચેના ભાગમાં રહેલા ઇલેક્ટ્રોન તેનાથી દૂર જાય છે અને આ વાળની ટોચ પર ધન વિધુતભાર હોય છે તે વધુ ધન વિધુતભારિત બને છે અને તેના કારણે ફુગ્ગા સાથે આકર્ષાય છે આમ આપણે અહીં જે કંઈક પણ થાય રહ્યું છે તેને એલેકટ્રોનના સંદર્ભમાં વિચારી શકીયે આપણે હવે વિચારી શકીયે કે આ મોડલ બ્રહ્મમંડમાં જે બાબતોનું નિરીક્ષણ આપણે કરીયે છીએ તે બધાની જ વર્તન સમજાવે છે જેમકે વીજની વિધુતઅચકો પરંતુ આપણને બાબતોને માપવી વધારે ગમે છે જેમકે આ એક્બીજાથી કેટલું અપાકર્ષણ પામે છે અથવા આ એકબીજાથી કેટલું આકર્ષણ પામે છે તેથી વિધુતભારના મૂળભૂત એકમને પ્રોટોન અને ઇલેક્ટરોનાના વિધુતભારના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે માટે વિઘુતભરના મૂળભૂત એકમને સ્મોલ E તરીકે દર્શાવવામાં આવે છે અને આ પ્રોટોનનો વિધુતભાર છે અહીં આ પ્રોટોનનો વિધુતભાર છે હવે ઇલેકટ્રોનનું દળ પ્રોટોનની સરખામણીમાં ઘણુંજ ઓછું હોય છે પરમાણુના મોટા ભાગનું દળ પ્રોટોન ને ઇલેકટ્રોનના કારણે હોય છે ઇલેકટ્રોનનું દળ પરટોન અને ન્યુટ્રોન કરતા ખાણું ઓછું હોય છે પરંતુ ઇલેકટ્રોનના વીજભારને પ્રોટોનના વિધુતભારની જેમજ દર્શાવવામાં આવે છે ફક્ત તેની નિશાની વિરુદ્ધ હોય છે માટે માઈનસ E જે ઇલેકટ્રોનનો વિધુતભાર છે માઈનસ E એ ઇલેકટ્રોનનો વિધુતભાર છે અને જેમનો કોઈ વિધુતભાર હોતો નથી તેને આપણે તટસ્થ કહીયે છીએ જેમકે ન્યુટ્રોન ન્યુટ્રોન પાસે કોઈપણ પ્રકારનો વિધુતભાર હોતો નથી માટે અહીં આ ન્યુટ્રોન છે હવે જો આપણે મોટા મમાપક્રમમાં સંદર્ભમાં વીચેરીએ તો આ વિઘુતભરનો એકમ કુલંબ છે વિધુતભારno એકમ કુલમબ છે જેને ચાર્લ્સ ઓગસ્ટિન થા કુલમબ નામના વેઈજ્ઞાનિકના આગળ આપવામાં આવ્યું છે જે ૧૮મી સદીમાં થાય ગયેલા ફ્રેન્ચ વાઈજ્ઞાનિક છે આપણે વિધુતભારના એકમને કેપિટલ C વડે દર્શાવીએ છીએ કુલંબનને આ રીતે વ્યાખ્યેયત કરી શકાય હવે જો આપણને એક કુલમબને વ્યાખ્યાતીત કરવો હોય તો એક કુલમબ બરાબર લગભગ ૬.૨૪ ગુણ્યાં ૧૦ ની ૧૮ ઘાત E થશે જો આપણે મુલ્યાં સંદર્ભમાં વાત કરીયે તો તે ૬.૨૪ ગુણ્યાં ૧૦ ની ૧૮ ઘાત પ્રોટોન થશે અથવા જો ઇલેકટ્રોનના સંદર્ભમાં વાત કરીયે તો તે ૬.૨૪ ગુણ્યાં ૧૦ ની ૧૮ ઘાત ઇલેક્ટ્રોન થશે હવે જો તમે બીજી રીતે વિચારવા માંગતા હોય તો કુલમબના સંદર્ભમાં પ્રોટોનનો વિધુતભાર શું થાય આપને અહીં આનું વ્યસ્ત લઈએ તેથી આપણે અહીં કહી શકીયે કે E બરાબર લગભગ ૧.૬ ગુણ્યાં ૧૦ ની માઈનસ ૧૯ ઘાત કુલમબ આશા છે કે તમને વિધુતભાર શું છે તે સમજાયું હશે આપણે રોજિંદા જીવનમાં વિધુતનો ઉપયોગ કરીયે છીએ આપણે તેના વિશે પછીના વિડીઓમાં વધારે વાત કરીશું પરંતુ તે બ્રહ્માંડના એક રહસ્ય જેવું છે જેનો અર્થ એ થાય કે આ બંને વિઘુતભરો કંઈક રીતે જાણે કે તેમની વચ્ચે આકર્ષણ થશે તેમની વચ્ચે અંતર હોય છે તેવો તરતજ એકબીજા પર બાલ કઈ રીતે લગાડે છે તેવીજ રીતે આ બંને વિઘુતભરો તેમની વચ્ચે અપાકર્ષણ થવાનું છે એવું કઈ રીતે જાણે છે તેવો કોઈ વાયર વડે જોડાયેલા નથી જેથી તેવો એકબીજા સાથે વાતો કરી શકે હું અનુમાન લાગવું છું કે જયારે તમે ક્વોન્ટમ યંત્ર શાસ્ત્રને ભળશો ત્યારે તમે એવી દલીલ કરી શાકોકે તેવો એકબીજા સાથે વાત કરે છે પરંતુ જો આપણે સામાન્ય ભાસમાં વાત કરીયે તો તેવો એકબીજાથી અમુક અંતરે આવેલા છે માટે ટેવોને આકર્ષાવાવનું છે કે અપાકર્ષાવાવનું છે તે કઈ રીતે જાણી શકે અને ખરેખર તો આ વિધુતભાર શું છે ખરેખર તો આપણે આ બધા નામો આપ્યા છે જેથી આપણે તેને સમજવામાં સરણતા રહે અને પછી શું થશે આપણે તેનું અનુમાન લગાવીએ છીએ પરંતુ આપણે ખરેખર જાણીયે છીએ કે આ વિધુતભાર શું છે એક સ્તર પર તે એકદમ સાદું અને સાધારણ છે તે ફુગ્ગા અને વાળ સાથે કામ કરે છે પરંતુ તે બીજા સ્તર પર તે બ્રહ્માંડ વિશે ખુબજ ઉન્દડી બાબત છે તે દ્રવનો ખુબજ ઉંદડો ગુણધર્મો છે જેનું અનુમાન આપણે લગાવી શકીયે પરંતુ તે હજુ પણ ખુબજ મૂલભૂત અને રહસ્યમય બાબત છે