If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંપાતપણાનો સિદ્ધાંત (મધ્યવર્તી)

સમસ્યા

નીચે બતાવ્યા મુજબ, ચોરસના દરેક ખૂણે બિંદુવત વિદ્યુતભાર મુકેલો છે.
બિંદુવિદ્યુતભાર
Aq
Bq
Cq
DQ
A આગળ વિદ્યુતભાર, q, ને કારણે વિદ્યુતભાર, Q, પર (D આગળ) પરિણામી બળનું માન F છે.
બધા જ વિદ્યુતભારોના કારણે Q પર પરિણામી બળનું માન શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?