If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ

સમસ્યા

52×103 NC1 માનવાળું નિયમિત વિદ્યુત ક્ષેત્ર ઉત્તર તરફ જઈ રહ્યું છે.
9 m2 ક્ષેત્રફળવાળી સમતલ સપાટીની કલ્પના કરો. જેનો લંબ ક્ષેત્રની દિશા સાથે 45° નો ખૂણો બનાવે છે.
સપાટીમાંથી વિદ્યુતક્ષેત્રનું ફ્લક્સ શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?