If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિદ્યુતભારની અનંત રેખાને કારણે વિદ્યુત ક્ષેત્ર

વિદ્યુતભારની અનંત રેખાને કારણે વિદ્યુત ક્ષેત્ર.

ખાન અકેડેમી વિડીયો રેપર
Q. કુલંબના નિયમનો ઉપયોગ કરીને આ પ્રશ્ન ઉકેલવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકો?
ખાન અકેડેમી વિડીયો રેપર
Q. વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો અનુમાન કરવાનો પ્રયત્ન કરો અને એ શા માટે આવી દેખાય છે તે સમજાવો.
તમારો જવાબ પછીના વિડીયોમાં ચકાસો.
ખાન અકેડેમી વિડીયો રેપર
પ્રશ્ન 1
ગોસનો નિયમ લાગુ પાડતા પહેલા તમે અહીં કઈ સપાટી પસંદ કરશો?
કોઈ એક જવાબ પસંદ કરો:

ગોસના નિયમની ડાબી બાજુ સાદુંરૂપ આપવું

ખાન અકેડેમી વિડીયો રેપર
  • ઉપરની સપાટી
    ચાલો ઉપરની સપાટી સાથે શરૂઆત કરીએ
    ઉપરE.dA=
    • તમારો જવાબ હોવો જોઈએ
    • એક પૂર્ણાંક, જેમ કે 6
    • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
    • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
    • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
    • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
    • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

  • નીચેની સપાટી
    ચાલો હવે નીચેની સપાટી માટે પ્રયત્ન કરીએ
    નીચેE.dA=
    • તમારો જવાબ હોવો જોઈએ
    • એક પૂર્ણાંક, જેમ કે 6
    • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
    • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
    • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
    • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
    • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi

વક્ર સપાટીમાંથી ફ્લક્સ

ખાન અકેડેમી વિડીયો રેપર
  • વક્ર સપાટી
    વક્ર સપાટીમાંથી ફ્લક્સ, curvedE.dA= શું છે?
    કોઈ એક જવાબ પસંદ કરો:

નીચેના વિડીયોમાં સમજૂતી ચકાસો.
ખાન અકેડેમી વિડીયો રેપર

ગોસના નિયમની જમણી બાજુ સાદુંરૂપ આપવું

વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે, ચાલો હવે ગોસના નિયમની જમણી બાજુને સાદુંરૂપ આપીએ.
આવરિત વીજભાર
ગોસના નિયમની જમણી બાજુ શું છે,
qins/ϵ0 =?
કોઈ એક જવાબ પસંદ કરો:

સાદુંરૂપ આપો અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી.

ગોસના નિયમનું સાદુંરૂપ આપવું
જમણી બાજુ અને ડાબી બાજુને સમાન લીધા પછી, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, E=
  • કોઈ એક જવાબ પસંદ કરો:

સારાંશ અને વધુ નળાકારીય સંમિતિ

ખાન અકેડેમી વિડીયો રેપર