If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ગૉસના નિયમની ઉપયોગીતા (મધ્યવર્તી)

સમસ્યા

એકમ ત્રિજયાના ઘન ગોળા પર 4×109 C માનના વિદ્યુતભારનું વહન કરાવવામાં આવે છે અને તે ગોળા પર સમાન રીતે વિતરિત થાય છે.
ગોળાના કેન્દ્રથી અડધી ત્રિજ્યા દૂર બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર, ER/2 શું છે?
નોંધ: સરળતા માટે, અંતિમ પદાવલિ તારવ્યા પછી જ ગણતરીઓ કરો.
  • માન, |ER/2|=
    • તમારો જવાબ હોવો જોઈએ
    • એક પૂર્ણાંક, જેમ કે 6
    • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
    • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
    • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
    • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
    • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi
    NC1
  • દિશા: