If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી મોનિટરમાં કેપેસીટર

સમસ્યા

હૃદય માટેનું એક મોનિટર દર્દીના હૃદયના ક્રિયાશીલ અવાજની પરખ કરે છે. તેના નોડને દર્દીની ચામડી સાથે જોડવામાં આવ્યા છે, જે હૃદય સંબંધી વિદ્યુત ક્રિયાને ઓળખવામાં સક્ષમ છે. આ નોડ પછી માહિતીને મુખ્ય મોનિટર સુધી પહોંચાડે છે, જે તેને સ્ક્રીન પર બતાવે છે.
સમાન મશીનો સાથે હોસ્પિટલમાં કામ કરતો ટેકનિશિયન ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી (ECG) મોનિટર તરીકે તેને બતાવે છે. મોનિટર સાધન જેનો ઉપયોગ હોસ્પિટલ કરે છે તેની અંદર 12F નું એક કેપેસિટર છે. જ્યારે ECG ઉપયોગમાં હોય ત્યારે 12F ના કેપેસિટરને 3 V નો વોલ્ટેજ આપવામાં આવે છે.
આ મોનીટરીંગ સાધન દિવસના પ્રથમ ભાગમાં યોગ્ય રીતે કામ કરે છે. તેમછતાં, પછીના ભાગમાં એક ECG મોનિટરમાં 12F નું કેપેસિટર બળી જાય છે.
ઇલેક્ટ્રોનિક્સ સ્ટોરરૂમમાં જોયા પછી, ટેકનિશિયન નોંધે છે કે હોસ્પિટલ પાસે કામ કરતુ 12F કોઈ પણ વધારાનું કેપેસિટર ઉપલબ્ધ નથી. હોસ્પિટલ પાસે બધા નીચે મુજબના કેપેસિટર છે:
આકૃતિ 1. ટેકનિશિયન પાસે ઉપલબ્ધ કેપેસિટર.
ટેકનિશિયન અનુભવે છે કે ઉપલબ્ધ કેપેસિટરનો ઉપયોગ કરીને ECG ચલાવવાની ત્યાં કોઈ રીત હોવી જોઈએ.
ઉપલબ્ધ કેપેસિટરમાંથી,બળી ગયેલા કેપેસિટરને બદલવા તમે તેને સમાંતર કયું કેપેસિટર લગાડી શકો?
કોઈ એક જવાબ પસંદ કરો: