If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બિંદુવત વીજભારના કારણે સ્થિતિમાન: દાખલાઓ

સમસ્યા

3 μC, માનનો ઋણ બિંદુવત વિદ્યુતભાર ઊગમબિંદુ આગળ મુકેલો છે.
બાહ્ય બળ, Fext અનંત અંતરથી બિંદુ સુધી 1 C વિદ્યુતભારને ધીમેથી ગતિ કરાવે છે.
આ પ્રક્રિયામાં, Fext27 kJ નું કાર્ય કરે છે.
અંતર, OP શું છે?
નોંધ:
કોઈ એક જવાબ પસંદ કરો: