If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વીજભારના તંત્રની સ્થિતિઊર્જા (મધ્યવર્તી)

સમસ્યા

બે બિંદુવત વિદ્યુતભારો, q1=1 C અને q1=2 C, 4 m દૂર મુકેલા છે.
નીચે બતાવ્યા મુજબ, બાહ્ય કારક અનંત અંતરેથી q1 અને q2 જોડતા મધ્યબિંદુ સુધી ત્રીજો વિદ્યુતભાર, q3=2 C, ધીમેથી લાવે છે.
આ પ્રક્રિયામાં બાહ્ય કારક વડે થતું કાર્ય શું છે??
નોંધ: k ના સંદર્ભમાં જવાબ લખો જ્યાં k=14πϵ0=9×109 VmC.
કોઈ એક જવાબ પસંદ કરો: