If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન (પાયાનું)

સમસ્યા

E=9 V/m, માનનું વિદ્યુત ક્ષેત્ર y દિશામાં અસ્તિત્વ ધરાવે છે.
યામ m ના એકમમાં છે.
બે બિંદુઓ A(2,0) અને B(1,3) ને ધ્યાનમાં લો.
વિદ્યુતસ્થિતિમાન, VAB=VAVB નો તફાવત શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો: