If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 9

Lesson 2: ગોળીય અરીસા વડે પ્રકાશનું પરાવર્તન

કિરણ આકૃતિ અને વક્ર અરીસો

સમસ્યા

પિન અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચે મુકેલી છે.
અરીસા વડે રચાતા પ્રતિબિંબની યોગ્ય લાક્ષણિકતા પસંદ કરો.
કિરણ આકૃતિ વડે તેને ઉકેલવાનો પ્રયત્ન કરો .
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો: