If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 9

Lesson 2: ગોળીય અરીસા વડે પ્રકાશનું પરાવર્તન

બહિર્ગોળ અરીસા & ઉપયોગ

જયારે વક્રાકાર અરીસાની પરાવર્તક સપાટી બહારની બાજુ હોય હોય, તો તેઓ બહિર્ગોળ અરીસા તરીકે ઓળખાય છે. (vex stands for bulging out). ચાલો તેઓ શું કરે છે અને રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ શું છે તેના વિશે સમજીએ.  Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જો તમે કર અથવ બાઈકના સાઈડ વ્યુ મિરર અથવા રિયર વ્યમિરરને જુવો અને જો તેમની સપાટી અડકો તો તમને જણાશે છે કે તે સમતલ સપાટી નથી તે વક્ર અરીસો છે તે વક્ર અરીસો શા માટે છે ? આપણે સમય સમતલ અરીસાનો ઉપયોગ કેમ નથી કરતા ? અને શા માટે વસ્તુ અરીસામાં હોય તેના કરતા વધુ નજીક દેખાય છે આપણે આ વિડીઓમાં આ પ્રશ્ર્નનો જવાબ આપીશું તેનો જવાબ વક્ર અરીસમાજ છે અહીં આપણે જોયું હતું કે જો આપણે પ્રકાશન સમાંતર કિરણો આપત કરીયે તો તે બધાજ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય કેદ્ર આગળ ભેગા થાય છે માટે અંતર્ગોળ અરીસો પ્રકાશને કેન્દ્રિત કરે છે પરંતુ જો તમે બહારની સપાટીને પરાવર્તન બનાવો તો શું થાય તેના વિશે આપણે ચર્ચા કરીયે ? આ કિરણોને દૂર કરીયે અને તેની બહારની સપાટીને પ્રવર્તક કરીયે જયારે બહારની સપાટી આપણે પ્રવર્તક બનાવીયે ત્યારે પ્રવર્તક સપાટી આપણે આ રીતે બહારની તરફ મળે અહીં પ્રવર્તક સપાટી અંદરની બાજુએ ગુફા જેવો આકાર બનાવતી હતી તેથી તે અંતર્ગોળ અરીસો છે પરંતુ અહીં બહારની બાજુ પરાવર્તક છે તેથી આપણે તેની બહિગોળ અરીસો કહીશું હવે બહિગોળ અરીસો શું કામ કરે છે તે જોયીયે આપણે અગાઉવ જે કર્યું હતું તેજ સમાન બાબત ફરીથી કરીયે આપણે અરીસા પાર પ્રકાશન સમાંતર કિરણો આપત કરીયે અને પરાવર્તનના નિયમનોનો ઉપયોગ કરીયે તેમજ પરાવર્તન પામ્યા બાદ આપત કિરણોનું શું થાય છે તે જોઇયીએ આપણે પ્રકાશન સમાંતર કિરણો આપત કરીયે તમે કોઈ પણ કિસરાનોને લઈ શકો છો પંરતુ સમાનાંતર કિરણો સાથે બહિગોળ અરીસો શું કરશે તે સમજવું અને અવલોકન કરવું સરણ છે હવે પરાવર્તન થયા બાદ પ્રકશાહન કિરણોનું શું થશે ? આપણે દરેક આપત બિંદુ પાસે ઝૂમ કરીયે આપણે ફક્ત આ નાનજં ભાગ પર ધ્યાન આપીયે અને તેને સપાટ દરિયે કારણકે આપણે સમતલ અરીસા સાથે કઈ રીતે કામ કરી શકાય તે જાણીયે છીએ આપણે લંબ દોરીએ અને પરાવર્તનના નિયમનો ઉપયોગ કરી પરાવર્તિક કિરણો ક્યાં જાય છે તે સોઢીએ તમે વિડિઓ અટકાવીને તે ક્યાં જાય છે તે શોધવાનો પ્રયત્ન કરી શકો આપણે તે બિંદુ આગળ ઝૂમ કરીયે અને આને આપણે સમતલ અરીસો ધારીએ હવે આપણે આને લંબ દોરીએ જે આપણે અગાઉના વિડીઓમાં કરી ચુકીયા છે અહીં આ આપત કોણ છે અને આ આપત કિરણ છે આથી પરાવર્તિત કિરણ કંઈક આ રીતે જોવા મળશે કારણકે આપત કોણ અને પરાવર્તન કોનના મૂલ્ય સમાન મળે છે આપણે તે હજુ વધુ એક બિંદુ પાસે કરીયે આપણે આ બિંદુને ઝૂમ કરીયે અને આ સપાટીને આપણે સમતલ સપાટી બનાવીયે હવે આ સપાટી આગળ આપણે લંબ દોરીએ આથી આ આપત કોણ થશે પરિણામે પરાવર્તીત કિરણ કંઈક આ રીતે જોવા મળશે કારણકે આપત કોણ અને પરાવર્તક કોણનું મૂલ્ય સમાન હોય છે આપણે તેને ઝૂમ આઉટ કરીને જોયીયે તો તે કંઈક આ રીતે દેખાશે અહીં આ ચોક્કસ નથી કારણકે મેં ફૂટપટીનો ઉપયોગ કર્યો નથી હવે આ બાકીના બિંદુઓ તમે જાતેજ કરવાનો પ્રયત્ન કરો દરેક બિંદુ પાસે તે કંઈક આ રીતે દેખાશે પરાવર્તન પામ્યા બાદ તેવો એક બીજાને સમાંતર રેતા નથી તેવો એકબીજાથી દૂર જાય છે આમ બહિગોળ અરીસો પરાવર્તન પામ્યા બાદ પ્રકાશન કિરણોને V કેન્દ્રિત કરે છે અને તે બહિગોળ અરીસાનો ગુણધર્મ છે તમને યાદ અપાવવા માટે જયારે આપણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીયે ત્યારે તે પ્રકાશના કિરણોને કોઈ એકજ બિંદુ આગળ ભેગા કરે છે પરંતુ બહિગોળ અરીસો પ્રકાશન કિરણોને ભેગા કરતો નથી એટલકે કેન્દ્રિત કરતો નથી જો તમે આ કિરણોને પાછળની તરફ લંબાવો તો આ કિરણો તે સમાન બિંદુએ જેને આપણે મુખ્ય કેદ્ર કહીંયુ હતું તેમાંથી નીકળતા હોય તેવું લાગે છે બહિગોળ અરીસા માટે પ્રકાશં કિરણો મુખ્યકેદ્રમાંથી જુદા પડશે તે ખરેખર થતા નથી પરંતુ તેવું લાગે છે જો તમે આ કિરણોને પાંચની તરફ લંબાવો તો તે કિરણો તે સમાન બિંદુએ જેને આપણે મુખ્ય કેન્દ્ર કહીંયુ હતું તેમાંથી નિકાનાતા હોય તેવું લાગે છે બહિગોળ અરીસા માટે પ્રકાશં કિરણો મુખ્ય કેદ્રમાંથી બહારની તરફ નીકળે છે તે ખરેખર તેવું થતા નથી પરંતુ તેવું લાગે છે જયારે આપત કિરણો એકબીજાને સમાંતર હોય ત્યારે આ રીતે વખ્યાયિત કરી શકાય બહિગોળ અરીસો મુખ્ય કેદ્રમાંથી પ્રકાશંના કિરણોને V કેન્દ્રિત કરે છે અને અતરગોળ અરીસો પ્રકાશના કિરણોને કોઈ એકજ બિંદુ આગળ ભેગા કરે છે પરંતુ આપણે બહિગોળ અરીસાનો ઉપયોગ ક્યાં કરી શકીયે તેનો ઉપયોગ સમજવા માટે આપણે આ કિરણ આકૃતિ વિશે કંઈક યાદ કરવાની જરૂર છે યાદ રાખો કે આ કિરણો પ્રતિ વર્તી હોય છે આપણે આ એરોને ઉલટાવી શકીયે છે આપણે પરવર્ટિક કિરણોને આપ્ત કિરણ બનાવી શકીયે અને પછી આપત કિરણને પરાવર્તિત કિરણ બનાવી શકીએ તે પ્રતિ વર્તી શા માટે હોય છે ? કારણકે પ્રકાશના પરાવર્તનના નિયમો હજુ પણ સાચા છે આપણે આ કિરણ પર ધ્યાન રાખીયે જો આપણે તેને ઉલટાવીયે તો આ આપત કિરણ થશે અને આ પરાવર્તિત કિરણ થશે આપણે અહીં લંબ દોરી શકીયે અને જયારે આપણે તેને ઉલટાવીયે ત્યારે આપત કોણ પરાવર્તન કોણ બનશે અને પરાવતાં કોણ આપત કોણ બનશે પરંતુ હજુ પણ તેવો એકબીજાને સમનજ થશે પરાવર્તનના નિયમો હજુ પણ સાચા પડશે આથી જો આ કિરણોને ઉલટાવીયે અને પ્રકાશં પરાવર્તનના નિયમ સાચા હોય તો આ આકૃતિ સાચીજ છે અને આ તેનો ઉપયોગ સમજવામાં મદત કરશે તમે આકૃતિમાં જોય શકો કે જુદા જુદા ખૂણેથી પ્રકાશં કિરણો તમારી તરફ પરાવર્તિત થાય શકે ધારોકે આ તમે છો અને આ તમારા માથાના ઉપરનો ભાગ છે ધારોકે તમે આ અરીસાને સામે ઉભા છો અને ધરી લઈએ કે અહીં ઝાડ અથવા પાઈપ છે હવે ઝાડ અથવા પાઈપમાંથી આવતા પ્રકાશના કિરણો પરાવર્તન પામ્યા બાદ સીધાજ તમારી પાસે આવશે તેનો અર્થ એ થયો કે સમતલ અરીસાની સરખામણીમાં તમે ધોડુંક આગળ પાછળ ખસીને તમારી પાછળની કહાની બધી વસ્તુઓને જોય શકો છો જો તમારી પાસે સમતલ અરીસો હોય અને તે સમાન પ્રકાશનું કિરણ હોય તો પરાવર્તન પામ્યા બાદ નીચેજ જશે તે તમારા સુધી પહોંચશે નહિ પરંતુ જો તમારી પાસે બહિગોળ અરીસો હોય તો તમે તમારી પાછળ ઘણી બધી વસ્તુઓને જોય શકો છો જે તમને તમારી પાછળનો ખુબ મોટો વિસ્તાર આપશે અને તમે તમારી પાછળની વસ્તુને ખુબ મોટા વિસ્તારમાં જોય શકો છો તમે આ ચિત્રમાં જોય શકો છો આ બહિગોળ અરીસો છે તે પાર્કિંગના નજીકમાં મુકેલો છે જયારે તમે તેમાં જુવો છો તમે ખુબ પહલો વિસ્તાર જોય શકો તમે રસ્તાનો આ છેડો પણ જોય શકો અને રસ્તાનો આ છેડો પણ જોય શકો તમે રસ્તાનો આ છેડો પણ જોય શકો અને રસ્તાનો આ છેડો પણ જોય શકો આ લગભગ ૯૦ અન્ટ્સના ખૂણે છે અને તમે આ બધુજ જોય શકો જો તમે આ બાજુ વાહન ચલાવતા હોય અને જો તમે આ બહિગોળ અરીસા બાજુ જુવો તો તમે આ બાજુ પણ જોય શકો આના આધારે આકાશમાત નિવારી શકાય આ અરીસો આ કારણથી ખુબ ઉપયોગી છે અને તે મોટા ભાગે પાર્કિંગમાં મુકેલો હોય છે હવે આપણે આપણા મૂળ પ્રશ્ર્નનો જવાબ આપીયે તેજ કારણે વાહનોની બાજુનો અરીસો વક્ર હોય છે અને તેથી તે બહિગોળ હોય છે જયારે તમે તેમાં જુવો તો તમે પહોળો વિસ્તર જોય શકો તમે સમતલ અરીસાની સરખામણીમાં તમારી પાછળની વસ્તુ પહોળા વિસ્તરામાં જોય શકો છો અને શામ માટે વસ્તુ હોય તેના કરતા વધુ નજીક દેખાય છે તે ખુબ રસપ્રદ છે આ ચિત્રને તમે જુવો જો અહીં સમાન ક્ષેત્ર ફળ વાળો અરીસો હોય તો તેમાં આપણે આના જેટલું વધુ જોય શકીયે નહિ તેનો અર્થ એ થાય કે બહીગોળ અરીસો સમતલ અરીસા કરતા તેજ ક્ષેત્રફળમાં વધુ વસ્તુઓને સમાવી શકે પરંતુ વધુ વસ્તુઓને સમાવવા માટે વસ્તુઓ નાની હોવી જોયીયે જો તમારે તેજ સમાન ક્ષેત્રફળમાં વધુ વસ્તુઓ સમાવવી હોય તો તે નાની હોવી જોયીયે તેથી સમતલ અરીસા કરતા બહિગોળ અરીસામાં વસ્તુઓ અથવા પ્રતિબિંબ નાના દેખાય છે તમે આના પછીના વિડીઓમાં વધુ ઊંડાળથી સમજશો અહીં તમને સમજાયું હશે કે સમતલ અરીસા કરતા બહિગોળ અરીસામાં વસ્તુ અથવા પ્રતિબિંબ નાના દેખાય છે તમને સમજાયું હશે કે સમતલ અરીસા કરતા બહિગોળ અરીસામાં વસ્તુ અથવા પ્રતિબિંબ નાના દેખાય છે પરંતુ આપણને બહી ગોળ અરીસાનો અનુભવ નથી આપણને સમતલ અરીસાનો અનુભવ છે જયારે આપણે બહિગોળ અરીસામાં જોયીયે અને નાના પ્રતીબીમ્બને જોયીયે ત્યારે આપણું મગજ જાતેજ વિચારી લે છે કે તે ખુબજ દૂર છે કારણકે વસ્તુ જયારે દૂર હોય ત્યારેજ નાની દેખાય માટે આપણને એવું લાગશે કે આ વસ્તુઓ આપણ કરતા ઘણી દૂર છે ઉદાહરણ તરીકે આ ટ્રક અરીસા કરતા ઘણી દૂર છે બર્બરને પરંતુ તે નથી તે ખરેખર તેટલી દૂર નથી તેથીજ અહીં તે હંમેશા લખ્યું હોય છે કે વસ્તુઓ જેટલી દૂર દેખાય છે તેના કરતા વધુ નજીક છે તેવો દૂર લાગે છે કારણકે તે નાની છે તેથી આપણે ખોટું અનુમાન લગાવીએ તે શક્ય છે આપણે આ વાહન ઘણી દૂર છે એમ વિચારીને જામણીઓ બાજુએ વણાંક અચાનક લઈ શકીયે માટે અહીં વાહન જલાવતી વખતે જે લખ્યું છે તેને હંમેશા ધ્યાનમાં રાખવાની જરૂર છે આપણે આ વાહન ઘણી દૂર છે એમ વિચારીને જામણીઓ બાજુએ વણાંક અચાનક લઈ શકીયે માટે અહીં જે લખ્યું છે તેને હંમેશા ધ્યાનમાં રાખવાની જરૂર છે હવે આપણે જે સમજિયા તે ટૂંકમાં સમજીયે જો તમારી પાસે વક્ર અરીસો હોય એને બહારની સપાટી પરાવર્તક હોય તો તેને આપણે બહિગોળ અરીસો કહીયે છે જો તમે સમાંતર પ્રકાશના કિરણો અરીસા પર આપત કરો તો તેવો V કેન્દ્રિત થશે અને તેનો મોટા ભાગે ઉપયોગ એ છે કે જયારે તમે તેને જુવો ત્યારે તે તમને પાછળની બાજુનો મોટો વિસ્તાર જોવા આપે