If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પરાવર્તન અને વક્રીભવનના પ્રશ્નો

સમસ્યા

સપાટી પરથી પરાવર્તિત પ્રકાશના કિરણ માટે નીચેનામાંથી કયું સાચું છે?
I. અનિયમિત પરાવર્તન માટે અપાતકોણ બરાબર પરાવર્તનકોણ હોય છે.
II. સપાટી અને કિરણ વચ્ચે માપવામાં આવતો ખૂણો પરાવર્તનકોણ જેટલા મૂલ્યનો જ હોય છે
III. લંબમાંથી સપાટી સાથે બનાવેલો ખૂણો બાદ કરીને આપતકોણ શોધવામાં આવે છે
કોઈ એક જવાબ પસંદ કરો: