If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પાતાળ લેન્સના પ્રશ્નો

સમસ્યા

પ્રયોગ દરમિયાન, પાતળા-લેન્સનું તંત્ર તેની પ્રારંભિક અવસ્થામાં વાસ્તવિક, ઊલટાયેલું, અને નાનું પ્રતિબિંબ ઉત્પન્ન કરે છે તેમજ તેનું અંતિમ અવસ્થામાં વાસ્તવિક, સીધું, અને મોટું પ્રતિબિંબ ઉત્પન્ન કરે છે. નીચેનામાંથી કયું વિધાન પાતળા-લેન્સ તંત્ર માટે કયા પ્રકારનો ફેરફાર થયો તે સારી રીતે સમજાવે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?