મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 9
Lesson 7: કેટલીક કુદરતી ઘટનાઓવહેલો સૂર્યોદય & સૂર્યાસ્ત વિલંબ
શા માટે સૂર્ય સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે રાતો દેખાય છે? શા માટે આપણે સૂર્યને સૂર્યોદય પહેલા જોઈએ છીએ? આપણું વાતાવરણ આના થવાનું મુખ્ય કારણ છે. આપણે આ પ્રશ્નોને વિસ્તૃતમાં સમજીશું. Mahesh Shenoy દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
શું તમે જાણો છો કે સૂર્ય ને સુર્ય્દય થવા ના 2 મિનીટ પહેલા અને સુર્યાસ્ત થઇ ગયા ના પછી 2 મિનીટ સુધી જોઈ શકીએ છે તેમજ સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે સૂર્ય ખુબ સરસ દેખાય છે તો આ બધું કઈ રીતે થાય છે જો ટુક માં જવાબ આપવો હોઈ તો તે વાતાવરણ માં થતા પ્રકાશ ના વક્રીભવન ના કારણે થાય છે આ વીડિઓ માં આપણે તેના વિષે વિગત વાર સમજ મેળવીશું આપણે જે કઈ પણ જાણીએ છે તેની સમજ વડે શરુ કરીએ આપણે જાણીએ છીએ કે પૃથ્વી પોતાની ડરી પર પરિભ્રમણ કરે છે અને તેથી દિવસ અને રાત થાય છે આપણે પણ પૃથ્વીની સાથે ફરીએ છે પરંતુ તે જોઈ શકતા નથી સર્ય આપનાથી ઘણો દુર છે તેથી તે નાનો દેખાય છે આપણને એમ લાગે છે કે સૂર્ય પૃથ્વીની આસ પાસ પરી ભ્રમણ કરે છે તેથી આપણે સૂર્યોદય અને સુર્યાસ્ત શબ્દ નો ઉપયોગ કરીએ છે પરંતુ કયા સ્થાને સૂર્યોદય થાય છે તે જાણવું રસપ્રદ છે તથા સૂર્યોદય અને સુર્યાસ્ત વખતે સુ થાય છે તે જાણવું પણ રસપ્રદ લાગે છે તમે તેનો જવાબ જાણો છો તથા તે પણ જાણો છો કે સૂર્યનું સ્થાન જયારે ક્ષિતિજ રેખા ની નીચે હોય ત્યારે આપણે તેને જોઈ શકતા નથી અને જયારે સૂર્ય નું સ્થાન ક્ષિતિજ રેખા ની થોડે ઉપર હોય ત્યારે સૂર્યોદય થાય છે તેમ કહી શકાય ક્ષિતિજ રેખા એ આપણે ઉભા છે તે સ્થાને થી પૃથ્વી નો સ્પર્શક છે જયારે સૂર્ય ક્ષિતિજ રેખા ની નીચે હોય ત્યારે આપણે તેને જોઈ શકતા નથી કારણકે જો આપણે સૂર્ય થી આવતા પ્રકાશ ના કિરણો દોરીએ ધારો કે સૂર્યના કિરણો આપણે જ્યાં ઉભા છે ત્યાં સુધી અહી આ રીતે આવે છે પરંતુ આ પ્રકાશ ના કિરણો આપણા સુધી પહોચશે નહિ કારણકે તેઓ અહી અથડાશે આથી જયારે કોઈ પણ પદાર્થ ક્ષિતિજ રેખા ની નીચે હોય ત્યારે ત્યાંથી આવતા પ્રકાશ ના કિરણો આપની આંખ સુધી પહોચી શકે નહિ કારણકે તે કઈ આ સ્થાને અથડાશે અને તેથી સૂર્ય આપણને દેખાતો નથી તો અહી આપણને શું દેખાશે આપણે સૂર્યને જોઈ શકીએ નહિ આથી તે ભાગ પાસે આપણે આકાશ અને જમીન મળતા હોય એવું દેખાશે જે ક્ષિતિજ રેખા દર્શાવે છે અત્યારે સૂર્ય ક્ષિતિજ રેખા નીચે છે પરંતુ જયારે સૂર્ય આ સ્થાને આવે છે ત્યારે સૂર્યોદય થાય છે અને ત્યારે સૂર્ય ઉદ્ગમતો હોય એવું લાગે છે આપણે હજી વાતાવરણ વિષે ચર્ચા કરી નથી આપણે ફરીથી સૂર્યને ક્ષિતિજ રેખા નીચે લઈએ ધારો કે આ વાતાવરણ છે ફરીથી સૂર્યના ટોચ થી નીકળતા 2 કિરણો લઈએ અહી આ રીતે આપણે તેને ઝૂમ કરીએ તો કઈક આ રીતે જોવા મળે જો અહી વાતાવરણ ન હોય તો પ્રકાશ ના કિરણો સીધા જશે અને આપની આંખ પર પડશે નહિ તેથી આપણે સૂર્યને જોઈ શકીએ નહિ પરંતુ હવે આ પ્રકાશ ના કિરણો શૂન્યાવકાશ માંથી વાતાવરણ માં પ્રવેશે છે તેથી પ્રકાશ ના કિરણો ધીમા પડે છે કારણકે શૂન્યાવકાશ માં પ્રકાશ ની ઝડપ મહત્તમ હોય છે જયારે તે શૂન્યાવકાશ માંથી બીજા માધ્યમ માં પ્રવેશે છે ત્યારે તે ધીમા પડે છે અને તે લંબ આગળ વિચલન પામે છે આપણે વક્રીભુત કિરણ જોઈ શકીએ છે તે લંબ આગળ વિચલન પામે છે કારણકે તે ધીમા પડે છે હવે તમને એમ થશે કે તે શા માટે લંબ આગળ વિચલન પામે છે આપણે અગાવના વક્રીભવન ના વિડીઓ માં તેના વિષે સમજ મેળવી હતી તમે આના વિષે જાણતા ના હોય તો વીડિઓ જોઈ શકો છો અહી પ્રકાશના કિરણો વિચલન પામી ને આપણા આંખ સુધી પહોચે છે આપણને શું દેખાશે તે માટે આપણે પ્રકાશ ના કિરણો ની પાછળ ની બાજુ એ લંબાવ્યે આથી સૂર્ય આપણને અહી દેખાતો હોય એવું લાગે છે સૂર્ય ક્ષિતિજ રેખા ની નીચે હોવા છતાં તેમાં થી આવતા પ્રકાશના કિરણો ને વક્રીભવન થવાથી તે ક્ષિતિજ રેખાની ઉપર હોય તેવું લાગે છે બીજા શબ્દોમાં વાસ્તવિક સૂર્યોદય થવાના પહેલા આપણને લાગે છે કે સૂર્યોદય થાય ગયો છે આથી વાતાવરણ ના કારણે ક્ષિતિજ રેખા ના નીચે રહેલા સૂર્યના કિરણો વિચલન પામીને આપની આંખ ઉપર પડે છે આથી આપણને સૂર્ય અહી દેખાય છે તેજ રીતે આપણે સમજી શકીએ કે સુર્યાસ્ત થયા પછી પણ શા માટે સૂર્ય દેખાય છે ક્ષિતિજ રેખાના નીચે રહેલા સૂર્ય ના કિરણો વાતાવરણમાં વિચલન પામીને આપની પાસે પહોચે છે તેથી આપણને સૂર્ય દેખાય છે આથી સૂર્યોદય વહેલો થાય છે અને સુર્યાસ્ત મોડો થાય છે સૂર્યોદય વહેલો થાય છે અને સુર્યાસ્ત મોડો થાય છે તે સમજવું હોય તો આપણે ગણતરી કરવી પડે તેના પરથી આપણે સમજી શકીએ કે સૂર્યોદય 2 મિનીટ જલ્દી થાય છે અને સુર્યાસ્ત 2 મિનીટ મોડું થાય છે ટુંક માં વાતાવરણ આગળ પ્રકાશના કિરણો વિચલન પામે છે અને આપની પાસે પહોચે છે અને સૂર્ય આકાશમાં ઉપર દેખાય છે આ માત્ર સૂર્ય માટે જ નથી તે કોઈ પણ અવકાશીય પદાર્થ જેવાકે ઉપગ્રહો ગ્રહો અને તારા માટે પણ સમાન બાબત છે જયારે પાદરથી ક્ષિતિજ ની નજીક હોય ત્યારે તેની અસર પ્રબળ હોય છે આપણે તેને ઝૂમ કરીને સમજીએ જયારે પ્રકાશના કિરણો લંબ આગળ ચોક્કસ ખૂણો બનાવે ત્યારે આપણે તેને જોઈ શકીએ છે હવે જયારે પદાર્થ આપણા માથા પર આવે એટલે કે જયારે સૂર્ય આપણા માથા પર હોય ત્યારે આપાત કિરણો સપાટીને લંબ હોય છે અને તેથી તેઓ વિચલિત થઇ શકતા નથી આમ વાતાવરણ પદાર્થ ને આકાશમાં જોવા માટેની ભુમીકા ભજવે છે ક્ષિતિજ પાસે અસર પ્રબળ હોય ત્યારે ખુબ ચોક્કસ રીતે જોઈ શકીએ છે પદાર્થ આકાશ માં જેટલો નીચે હોય તેટલું તેનો વધારે વિચલન થાય છે તેજ રીતે પદાર્થ આકાશમાં જેટલો ઉંચે હોય તેટલું ઓછુ તેનું વિચલન થાય છે પરંતુ સામાન્ય રીતે પાદરથ જેટલો નીચે હોય તેટલું વધુ વળાંક લેશે અને જયારે પદાર્થ આકાશમાં ખુબ ઉંચે હોય ત્યારે તે ઓછો વળાંક લેશે અને જયારે વસ્તુ આકાશમાં મહત્તમ બિંદુએ હોય એટલે કે આપણા માથા પર હોય ત્યારે વળાંક શૂન્ય થશે અને તેથી જ નાવિક તારા ના સ્થાન ના આધારે રસ્તો શોધે છે તે ક્ષિતિજ રેખા આગળ તારા ને જોતા નથી કારણકે ક્ષિતિજ રેખા આગળ તેના સ્થાન માં મોટો તફાવત થાય છે તેમને રસ્તો શોધવામાં ભૂલ થાય છે હવે મારો અંતિમ પ્રશ્ન છે કે સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે સૂર્ય શા માટે રાતો દેખાય છે આપણે જાણીએ છે કે વાસ્તવિકમાં સૂર્ય ક્ષિતિજ રેખાની નીચે મળે છે વાતાવરણના કારણે તે આકાશ ના ઉપર દેખાય છે પ્રનાતું અસર ત્યારે પ્રબળ મળે છે જયારે વસ્તુ ખુબ નીચે મળતી હોય આપણે તેના વિષે આગળ ચર્ચા કરી હતી જેટલું નીચે વસ્તુ એટલું પ્રબળ અસર સૂર્યનું નીચે નો ભાગ એ ઉપરની ભાગની સરખામણી માં નીચે છે આથી સૂર્યનો નીચેનો ભાગ આકાશમાં થોડો ઉપર દેખાશે એટલે કે બંને નું ખાસેલું અંતર જુદું જુદું મળે છે સૂર્યના ઉપરના ભાગનું ખસવાનું અંતર આટલું મળે છે જયારે નીચે ના ભાગનું અંતર આટલું મળે છે અને તેના કારણે સૂર્ય આપણને સ્ક્વોશ થયેલો દેખાય છે પરિણામે ફોટોગ્રાફર જયારે સૂર્ય ક્ષિતિજ રેખા પર હોય ત્યારે તેના ફોટો લેવાનું તાડે છે