If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

શા માટે ગ્રહો ટમટમતા નથી(પરંતુ ગ્રહો ટમટમતા નથી)?

તારાઓના ટમટમવાની અસરનું કારણ શું છે તે સમજીએ. ગ્રહો, સૂર્ય, અને ચંદ્ર શા માટે ટમટમતા નથી એ પણ આપણે સમજીશું.  Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

તારાઓ ટમટમે છે પરંતુ ગ્રહો શા માટે તમ તમતા નથી તારાઓ વાતાવરણ ને કારણે ટમટમે છે આપણે જાણીએ છીએ કે જો આપણે વાતાવરણ ની બહાર ની તરફથી જોઈએ સ્પેસ સ્ટેશન માં રહેલા એસ્ત્રોનત ની જેમ તો તેમને તારા ટમટમતા દેખાતા નથી તેથી કયી રીતે વાતાવરણ ના કારણે તારાઓ ટમટમે છે તે આપને વિઘત્વાર સમજીએ ધારોકે આપણે પૃથ્વી પર ઉભા છે અને આ તારાને જોઈએ છે વાતાવરણ ના કારણે અહી 2 બાબત મળશે સૌપ્રથમ પ્રકાસ અવકાસમાંથી વાતાવરણ માં પ્રવેશે અને થોડો વણાંક લેશે પ્રકાશના કિરણો વાતાવરણમાં પ્રવેશે અને તેઓ આપ્રમાણે વણાંક લેશે કૈક આ રીતે કારણકે પ્રકાશ વાતાવરણ માં પ્રવેશે છે ત્યારે તેની જડપ માં ઘટાડો થાય છે આ વણાંક ના કારણે તારા આપણને આકાશ માં કઈ આ ઉંચાઈ એ હોઈ એવો આભાસ થાય છે આપણે અહી જોતા નથી આપણે તેનાથી થોડે ઉંચે જોઈએ છીએ તેથી આ વાતાવરણ ના કારણે થતી પ્રથમ ઘટના છે જેમાં તારાનું સ્થાન બદલાય છે જયારે તારા ક્ષિતિજ રેખાની નજીક હોઈ ત્યારે આ ઘટના વધારે જોવા મળશે કારણ કે પ્રકાશ ના કિરણો વાતાવરણ ના મોટા ભાગમાંથી પસાર થાય છે પરંતુ તમ્તામ્વાની ઘટના આના કારણે થતી નથી તો તમ્તામ્વાની ઘટના સેના કારણે થાય છે જો આપણે અહી તેને ઝૂમ કરીને જોઈએ આપણે અહી તેને ઝૂમ કરીએ આપણે આભાગ ને ઝૂમ કરીએ છીએ અને વાતાવરણમાંથી પ્રકાશ ના કિરણ ને જોઈએ છે તો પૃથ્વી ની સપાટી પર પોહોચતો પ્રકાશ સીધો આવતો નથી તે સતત વણાંક લે છે પ્રકાશ વાતાવરણ ના ઘણા બધા સ્થળ માંથી પસાર થતા હોવાને કારણે આ રીતે થાય છે જયારે તેએક સ્થર માંથી બીજા સથર માં પ્રવેશે ત્યારે તા તાપમાન માં તફાવત હોઈ છે ત્યાં ઘણતા માં તફાવત હોઈ છે ત્યાં થોડું પ્રદુષણ તથા ધૂર ના રચ્કન હોઈ છે અને તેના કારણે પ્રકાશ 1 સ્થાન માંથી બીજા સ્થાન પર પ્રવેશે છે ત્યારે એવણાંક લે છે અથવા વકરી ભવન પામે છે તાપમાન અને ઘણતા સમયન્ત્રે સતત બદલાઈ છે તેથી પ્રકાશ ઘ્વારા આરીત વિસ્તાર પણ બદલાઈ છે આ વણાંક સમાન હોતો નથી બીજીજ સ્થાને તે વણાંક લે છે પરંતુ તેના કારણે તારાઓ ટમટમે છે પરંતુ કઈ રીતે પ્રકાશ ના વણાંક ના કારણે શુ થાય છે આપણે તેને થોડું હજુ ઝૂમ કરીએ આપણે અહીં આ ભાગને ઝૂમ કરીએ અહીં ધારોકે આ આપણી આંખ છે અને તે આ તારાને જુએ છે ધારોકે 5 સૂર્ય ના કિરણો આપણી આંખ સુધી પોહ્ચે છે અને તેના કારણે અહીં આપણને તારા તેજશવી દેખાય છે પરંતુ સમયાંતરે વાતાવરણ ની બદલાતી સરતો ની કારણે કોઈ એક કિરણ વણાંક લઈને આપણી આંખ થી દૂર થાય છે એટલે કે આપણી આંખ સુધી પોહોચતુ નથી તેથી 5 કિરણો ની બદલે માત્ર 4 જ કિરણ આપણી આંખ સુધી પોહ્ચે છે અને તેના કારણે તારા થોડું ઝાખો દેખાય છે જો કદાચ 2 કિરણો આપણી આંખ સુધી પોહ્ચે તો તારા વધુ ઝાખાં દેખાય હવે તમે જોઈ શકો કે વાતાવરણ માં તાપમાન અને ઘંતા માં થતા સતત ફેરફાર ને કારણે પ્રકાશ તેનું માર્ક બદલે છે અને આંખ સુધી પોહોચતા કિરણો પણ ઘટે છે પરિણામિત તારાની તેજશવીતા બદલાતી રહે છે અને આજ કારણે તારાઓ ટમટમે છે હવે બીજો પ્રશ્ન એ છે કે શા માટે ગ્રહો ટમટમતા નથી વાસ્તવ માં ગ્રહો પણ ટમટમે છે વાતાવરણ ની બહાર રહેલો પ્રદાર્થ આઅશર ના કારણે તમે છે પરંતુ આપણે ગ્રહો ને ટમટમતા જોઈ સકતા નથી કારણકે તેમના કદમાં તફાવત હોઈ છે તેઓ કદમાં મોટા હોઈ છે આપણે બીજી સ્ક્રીન લઈએ આ તારો છે અને આકાશ માં રહેલા બિંદુ ની જેમ છે અને જો તમે કોઈ ગ્રહ ને જુઓ તો તે આકાશ માં ખુબ મોટા દેખાય કારણકે ગ્રહો આપણી નજીક હોઈ છે આપણે તેને નારી આંખે જોઈ સકતા નથી ટેલિસ્કોપ ના મદદથી જોતા તે તમને આપ્રમાણે જોવા મળશે તારા તમન્યુ બિંદુ ની જેમજ દેખાશે પરંતુ ઘરહો તમને તેના આકાર માં દેખાશે જો તમે શનિ ને જુઓ તો તેના પર તે વલયો જોવા મળે આકાશ માં ગ્રહો તારાઓ કરતા મોટા હોઈ છે અને તેથી આપણે ધારી શકીએ કે ગ્રહો ઘણા બધા બિંદુઓ થી બનેલા હોઈ છે તારો એકજ બિંદુ છે પરંતુ ઘરહો ને આપણે ઘણા બધા બિંદુ તરીકે ધારી શકીએ તેના કારણે દરેક બિંદુ તારા ની જેમજ ટમટમે કારણકે આ ઘણા બધા બિંદુ નો બનેલા હોવાથી જો કોઈ એક જખૌ પડશે તો બીજો તેજશવી થશે પરિણામિત કુલ તેજશવી તા માં વધુ તફાવત જોવા મળશે નહિ આપણે આ સમાન બિંદુઓ ને ભેગા કારિયા છે આથી દરેક સમાન અશર દર્શાવે જો આપણે તેને ઝૂમ કરીને જોઈએ તો પણ તે સમાન રીતેજ ટમટમે અને જો ઝૂમ આઉટ કરીને જોઈએ તો તેમની તેજશવીતા અચળ રહે તે બંને બિંદુ જેવાજ દેખાય ગ્રહ પરથી આવતો પ્રકાશ સરેરાશ રીતે સમાન મળે તેથી આપણે તેને ટમટમતા જોઈ સકતા નથી જો તમે મોબાઈલ અથવા કોઈ બીજા યંત્ર માં જોતા હોઈ અને આ અશર દેખાતી ન હોઈ તો સ્ક્રીન થી દૂર રહો અને જ્યાં સુધી બંને બિંદુ વાત ન થાય ત્યાં સુધી મોબાઈલ ને દૂર કરો જેથી તમને તારાઓ નું તમતમતું દેખાશે અને ગ્રહો ટમટમતા દેખાશે નહિ ટૂંકમાં આપણે શીખી ગયા કે તારાઓનું ટમટમવું એ વાતાવનીય ઘટનાઓ માં થતા ફેરફાર ના કારણે હોઈ છે જેના કારણે આપણા સુધી પોહોચતા પ્રકાશ ના કિરણો વડે છે અને તારા ની તેજશવીતા બદલાતી રહે છે તેનો અર્થ એ થયો કે વાતાવનીય ની બહાર ની બાજુ દરેક પદાર્થ ટમટમે છે પરંતુ ગર્હો નું કદ મોટું હોવાની કારણે તંતમાં ની અસર જણાતી નથી આ સમાન બાબત સૂર્ય અને ચંદ્ર ટમટમતા ન હોવાને કારણે એજ છે આ અશર એસ્ટ્રોનોટ ને ઘણી હેરાન કરે છે તેથી તેઓ ટેલિસ્કોપ નો ઉપયો કરીને તારાઓ અને ગ્રહો ના ફોટા લે છે પરંતુ તે બરાબર ન હોઈ શકે તેથી તમે નવું ટેલિસ્કોપ વિકસાવ્યું જેનું નામ હાબલઃસ્પેસ ટેલિસકોપ છે આજ રીતે ટેલિસકોપ બનાવવા માટેનો ખ્યાલ આવ્યો ખાતરી કરો કે વાતાવરણ ની બહાર ની કક્ષા માં તે ભ્રમણ કરે કે જેથી તંતમાં ની અશર થશે નહિ આમ હબલ સ્પેસ ટેલિસ્કોપ ઘ્વારા લેવાયેલા ફોટો વાતાવરણ ઘટનાઓની અસરથી દૂર હોવાથી વિજ્ઞાનિક સંશોધન અને અને ઘણા બધા કર્યો માં ઉપયોગી થાય છે