If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આ એકમ વિશે

આપણે આજે કમ્પ્યુટર વગર આપણા જીવનની કલ્પના કરી શકતા નથી. પણ કમ્પ્યુટરને શું બનાવે છે? કઈ બાબત આ ટેક્નોલોજીની વૃદ્ધિ ચરઘાતાંકીય દરે કરે છે? આ બધું જ અર્ધવાહકોને કારણે છે. તે ન માનવામાં આવે એવું લાગે, અર્ધવાહકોના ગુણધર્મો બદલતા તે આપણને કમ્પ્યુટર બનવવામાં મદદરૂપ થાય છે.
આ વિષયમાં, આપણે અર્ધવાહકોની દુનિયાને સમજીશું અર્ધવાહકો શું છે ત્યાંથી લઈને કમ્પ્યુટરનો આધાર કઈ રીતે બનાવી શકાય એની આ મુસાફરી છે.