જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

પૂર્ણ તરંગ રેક્ટિફાયર

અર્ધતરંગ રેક્ટિફાયર પરિપથને ફક્ત અડધા સમય માટે જ ચાલુ રાખે છે. વધુ આઉટપુટ મેળવવા આપણને પૂર્ણતરંગ રેક્ટિફાયરની જરૂર છે. આ વીડિયોમાં, ફક્ત 2 ડાયોડની સાથે આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર કઈ રીતે બનાવી શકાય એ શીખીએ. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અગાઉના વીડીડોમાં આપણે જોય ગયા કે એક જ ડાયોડ રેકટીફાયર તરીકે કામ કરે છે તેનો અર્થ એ થાય કે તેમાંથી વિઘુતભરનો વાહન ફક્ત એક જ દિશામા થાય છે પરંતુ વિઘુતભરો વિરુદ્ધ દિશં વાહન કરવાનું પ્રયત્ન કરે ત્યારે તે પરિપથને બંધ કરી દે છે અને આ એક સમસ્યા છે જેનો અર્થ એ થાય કે અર્થો સમય તે ચાલુ રહે છે અને અર્થો સમય પરીપાથ બંધ રહે છે માટે જ આપણે તેને અર્થતરંગ રેક્ટિફાયર તરીકે ઓળખીયે છીએ જો તમે આ રેક્ટિફાયરનો ઉપયોગ કરીને તમે તમારા મોબીલે ફોનને ચાર્જ કરવાનો પ્રયત્ન કરો તો તમારો મોબાઇલ ચાર્જ થવા બમણો સમય લેશે કારણકે આઠડો સમય આ પરિપથ બંધ રહે છે હવે આપણે આ વિડીઓમાં જોયાંશુ કે પૂર્ણતરંગ રેક્ટિફાયર એટલકે કુલ વાયર રેક્ટિફાયરને કઈ રીતે બનાવી શકાય પૂર્ણતરંગ રેક્ટિફાયર એ એવું રેક્ટિફાયર છે જેમાં પરિપથ હંમેશા ચાલુ જ રહે છે અને તો પણ પરિપથમાંથી વહેતો વિધુતપ્રવાહ અથવા વિઘુતભરો ફક્ત એક જ દિશં હોય છે હવે તે કઈ રીતે કરી શકાય તે જોયીયે જો તમારી પાસે ફક્ત એક જ ડાયોડ હોય તો અને તમે આ ડાયોડને કોઈ પણ જગયાએ મુકો તમે તેને અહીં મુકો અથવા અહીં મુકો તો પૂર્ણતરંગ રેક્ટિફાયર બનાવી શકાશે અહીં તે આજ પ્રમાણે કાર્ય કરે જો તમારે પૂર્ણતરંગ રેક્ટિફાયર બનાવવું હોય તો તમને ઓછામાં ઓછા બે ડાયોડની જરૂર પડે તો હવે આપણે આ પરિપથમ બીજો ડાયોડ લઈએ કૅઇક આ પ્રમાણે હવે આ ડાયોડને કઈ રીતે મુકવો જોયીયે જેથી આપણે પૂર્ણતરંગ રેક્ટિફાયર બનાવી શકીયે આપણે તેને જુદી જુદી રીતે મુકવાનો પ્રયત્ન કરીયે ધારોકે આપણે આ ડાયોડને આ નીચેનો ડાયોડ જે પ્રમાણે છે તે જ પ્રમાણે મુકવાનો પ્રયત્ન કરીયે હવે જો આપણી પાસે આ પ્રકારનો પરિપથ હોય શું થાય તમે વિડિઓ અટકાવો અને તેના વિશે વિચારો આ પરિસ્થિતિમાં કશું પણ થશે અહીં આ બેટરીમાંથી વિધુતપ્રવાહનું વાહન થશે નહિ તમે જોશો કે વિધુતપ્રવાહ જયારે સંઘાણી દિશામા વાહન પામે ત્યારે આ ડાયોડ કામ કરશે પરંતુ આ ડાયોડ કામ કરશે અહીં અને જયારે વિધુતપ્રવાહ વિસંઘાડિ દિશામાં વાહન કરે ત્યારે આ ડાયોડ ફોરવર્ડ બાઈસ થાય માટે તે કામ કરશે તે ગ્રીન થાય અને હવે આ ડાયોડ કામ કરશે નહિ તે વિધુતપ્રવાહનું વાહન કરશે નહિ માટે તે રેડ થાય આમ જયારે તે ફોરવર્ડ બાઈસ થશે ત્યારે બીજું રિવર્સ બાઈસ થાય અને જયારે બીજું રિઅર્સ બાઈસ થશે ત્યારે આ ફોરવર્ડ બાઈસ થાય અને આ કામ કરે નહિ હવે આપણે આ ડાયોડને ફ્લિપ કરીયે કંઈક આ પ્રમાણે અને શું થાય તેના વિશે વિચારીયે હું ઈચ્છું છું કે તમે ફરીથી વિડિઓ અટકાવો અને અહીં શું થાય છે તે જુવો હવે વિધુતપ્રવાહ જયારે સમઘડી દિશામા વાહન પામે ત્યારે આ બંને ડાયોડ કામ કરશે વિધુતપ્રવાહ આ બંને ડાયોડમાંથી પસાસર થાય શકે માટે બંને ડાયોડ ગ્રીન થાય અને આપણી પાસે બેટરીમાંથી પસાર થતો વિધુતપ્રવહ હશે પરંતુ જયારે વિધુતપ્રવાહ વીસમાઘાડી દિશામમાંથી વાહન પામે ત્યારે આ બંને ડાયોડ કામ કરશે નહિ બેટરીમાંથી વિધુતપ્રવાહ પસાર થઈ શકાશે નહિ અને આપણને જે પૂર્ણતરંગ રેક્ટિફાયરમાં માળીયું હતું તે જ મળે આમ આ હજુ પણ બે ડાયોડ સાથેનું અર્થાતરંગ રેક્ટિફાયર છે તો હવે આપણે શું કરી શકીયે લોકોએ પૂર્ણતરંગ રેક્ટિફાયર મેવા કંઈક આ પ્રમાણે કર્યું હું વિચારું છુકે આપણે તેની સાથે લોજીકલી કામ કરી શકીયે નહિ માટે તેવોએ શું કર્યું તે હું તમને બતાવીશ આપણે આ અડાયોડને ફરીથી ફ્લિપ કરાવાયએ બંને ડાયોડને એક જ દિશામા રાખીયે આ પ્રમાણે મેં એવું વિચાર્યું કે મેં આ બંને ડાયોડને જુદો જુદો પરિપાટીમાં મુકીયે આપણે તે કઈ રીતે કરી શકીયે અત્યારે આ બંને ડાયોડ એક જ પરિપથમાં છે તેવોયોયે અહીથ આ ફોનને દૂર કર્યો અને યાદ રાખો કે આ ફોનમાંથી પસાર થતો વિધુતપવાહ નીચેની તરફ છે આજ રીતે ફોન ચાર્જ થાય છે તેવોએ આ ફોનને ફ્લિપ કર્યો અને આ ટોચનો ભાગ ડાયોડની દિશામા આવે તેજ પ્રમાણે રાખ્યો કંઈક આ પ્રમાણે અત્યારે આપણે આ ફોનને પરિપાટીમાંથી દૂર કર્યો છે હવે આપણે આ વાયરને જોડીશું કંઈક આ પ્રમાણે ત્યાર બાદ આપને એક વધારાનો વાયર લઈશું જેને આ રીતે ફોન સાથે જોડીશું અને બીજા વાયરને આ રીતે જોડીશું લોકો એ આ રીતનો પરિપથ બનાવ્યો હવે તમને થશે કે આ વાયર ક્યાંથી આવ્યો આ વાયરને આ ટ્રાન્સફોર્મરની જે ગોળ ગુંચળું છે સેકન્ડરી બાઈન્ડીંગ છે તેના કેન્દ્રમાંથી બહાર કાઢવામાં આવ્યો છે તો આપણે અહીંથી એક વાયરને લઈએ છીએ અને પછી આ ગોળ ગુચલાં સાથે તેનું સોળદરિંગ કરીયે છીએ અને આ કઈ રીતે ઉપયોગી થાય ? તમે જોય શ્કો કે વિધુતપ્રવાહના વાહન માટે હવે આપણી પાસે બે જુદા જુદા પાથ છે જયારે વિધુતપ્રવાહનો વાહન સમઘડી દિશામા થાય ત્યારે તેનો એક પથ કંઈક આ પ્રમાણેનો હશે અને તેનો બીજો પથ કંઈક આ પ્રમાણે હશે અને જયારે વિધુતપ્રવાહ વીસમાઘાડી દિશામાંથી વાહન પામે ત્યારે તેનો એકે પથ આ પ્રમાણે હશે અને બીજો પથ આ પ્રમાણે હશે તે બંને રીતે શક્ય છે હું ફરીથી ઈચ્છું છું કે તમે વિડિઓ અટકાવો અને આ પરિપથ પૂર્ણતરંગ રેક્ટિફાયર કઈ રીતે કામ કરશે તે વિચારો હવે જયારે વિઘુતભરો સમઘડી દિશામા વાહન પામે અહીં તે ઉપરના પથમ તે ડાયોડમાંથી પસાર થાય શકાશે નહિ કારણકે આ ડાયોડની તે વિરુદ્ધ દિશામાં છે અને જયારે નીચેના પરિપથમાંથી તે સમઘડી દિશામા વાહન પામે માટે આ ડાયોડ રેડ થશે તે કામ કરશે નહિ અને જયારે નીચેના પરિપથમાં વિધુતપ્રવાહ સમઘડી દિશામા પ્રવાહ થાય ત્યારે આ ડાયોડ તેને પસાર થવા દે તે કામ કરશે આમ જયારે વિધૂતોરવહ સમઘડી દિશામાંથી પસાર થાય ત્યારેઆ નીચેનો પથ સક્રિય હોય છે તેથી વિધુતપ્રવાહ ફક્ત આજ પરિપથમાંથી પસાર થાય હવે જયારે વિધુતપ્રવાહ વીસમાઘાડી દિશામમાંથી પસાર થાય ત્યારે એક ડેમ આનું ઉલટું થશે નીચેના પરિપથમમાંથી જયારે વીસમાઘાડી દિશામાં વિધુતપ્રવાહ થાય ત્યારે આ ડાયોડ તેને પસાર થવા દેશે નહિ તેથી તે રેડ થાય અને જો ઉપરના પરિપથની વાત કરીયે તો ડાયોડ આ વીસમાઘાડી પરિપથમાંથી પસાર થતા વિધુતપ્રવાહને પસાર થવા દે અંતે આ ગ્રીન થશે માટે ફક્ત ઉપરનો પરિપથજ કામ કરે આમ જયારે વિધુતપ્રવાહ સંઘાણી દિશામાંથી પસાર થાય ત્યારે નીચનોઓ પરિપથ કામ કરે અને જયારે વિધુતપ્રવાહ વીસમાઘાડી દુષમમાંથી પસાર થયા ત્યારે ઉપરનો પરિપથ કામ કરે હું તેનેઓ એક એનિમેશન બતાવીશ હવે ફોનની બેટરીમાંથી જે વિધુતપ્રવાહ પસાર થાય છે તેના પાર ધ્યાન આપો બંને અથડા પરિભ્રમણ દરમિયાન તેમાંથી પસાર થતા વિઘુતભરો એક જ દિશામા છે તેવો એક જ સમાન દિશામા છે આમ આપણે પૂર્ણતરંગ રેક્ટિફાયર મેલ્યું હવે અંતે આ કુલ વેવે રેક્ટિફાયરમાં હોલમાંથી પસાર થતા વિધુતપ્રવાહનો સમયની સાપેક્ષે આલેખ કેવો દેખાય તે જોયીયે હું ઇછું છે કે તે વિડિઓ અટકાવો અને તે જાતેજ શોધવાનો પ્રયત્ન કરો સૌથીપ હેલી બાબત એ છે કે વિધુતપ્રવાહ દરેક સમયે પસાર થાય છે માટે આ પરિપથ બંને પરિભ્રમ દરમિયાન કામ કરશે પરંતુ બંને સમયે પસાર થતો વિધુતપ્રવાહ સમાન દિશામા છે આપણે જોય ગયા કે આ ફોનમાંથી પસાર થાત વિઘુતભર ફક્ત આ જ દિશામા વાહન પામે છે જો આપણે આ દિશાને ધન દિશા તરીકે લઈએ તો તમે અહીં ધન વિધુતપ્રવાહ મળે અને તેવીજ રીતે તમને અહીં પણ ધન વિધુતપ્રવાહ મળે શું થાય રહ્યું છેટે મહત્વનું નથી પરિપાટીમાંથી પસાર થતો વિધુતપ્રવાહ સંઘાણી દિશામા હોય કે વિષમઘાડી દિશામા ફોનમાંથી પસાર થતો વિઘુતભર હંમેશા એક જ ડીશમાં રહશે તે હંમેશા સમાન દિશામા રહે માટે આપણે આ પ્રકારનો વિધુતપ્રવાહ મળશે આમ પૂર્ણતરંગ રેક્ટિફાયરનો અવરોધ કંઈક આ રીતે દેખાય તે કંઈક આ રીતે આવાસે ફોનમાંથી પસાર થતો વિધુતપ્રવાહ એક સમાન દિશામા જ રહે છે કંઈક આ રીતે હવે હી આ અર્થતરંગ રેક્ટિફાયર નથી પરંતુ હવે અહીં આ પૂર્ણતરંગ રેક્ટિફાયર છે પૂર્ણતરંગ રેક્ટિફાયર એટલકે ફૂલ વ્વે રેક્ટિફાયર બીજી એકે વાત જોયીએ તો આ રેક્ટિફાયામાં જે ટ્રાન્ફોર્મરનો ઉપયોગ થાય છે તે વિષિત પ્રકારનું ટ્રાન્સફોર્ટર છે સામાન્ય રીતે ત્રાસનફોર્મરમાં બે પ્રેરણા આઉટપુટ હોય છે પરંતુ આપણી પાસે અહીં ત્રણ ઓઉટપુ વાયર છે અને આ જે વધારાનો વાયર છે તેને કેન્દ્રમાંથીલેવામાં આવ્યું છે અને આ પ્રકારના ટ્રાન્ફોર્મરને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર જો તમે બે ડાયોડનો ઉપયોગ કરીને પૂર્ણતરંગ રેક્ટિફાયર બનાવવા માંગતા હોવ તો તમારે આ ખાસ પ્રકારના ટ્રાન્સ્ફોર્મરનો ઉપયોગ કરવો પડે