If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અર્ધ તરંગ રેક્ટિફાયર

તમે AC માંથી DC માં કઈ રીતે ફેરવી શકો? જે પરિપથ આ કરે છે એને રેક્ટિફાયર કહેવાય છે. ત્યાં જુદા જુદા પ્રકારના રેક્ટિફાયર છે, કેટલાક સરળ અને કેટલાક વધુ એડવાન્સ. આ વિડીયોમાં, આપણે સૌથી સરળ રેક્ટિફાયર, અર્ધતરંગ રેક્ટિફાયરનો અભ્યાસ કરીશું. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આજના સમયમાં આપણે આપણા ફોનની બેટરીને સીધી જ સોકેટ સાથે જોડી ને ચાર્જ કરીયે છીએ પરંતુ અહીં એક પ્રોબ્લેમ છે જો તમે બેટરીમાં થી કેટલાક વાયરોને લૅઇયીને તેને આ સીધુજ સોકેટ સાથે જોડો કંઈક આ પ્રમાણે અને પછી આ સ્વીટ્ચણે બેન્ડ કરો કંઈક આ પ્રમાણે તો તમારો મોબાઈલ કદાચ ફાટી શકે કારણકે તામેં આ સોકેટમાંથી જે વોલ્ટેજ મળે છે તે ઘણો જ વાહડરે હોય છે જો તમે તે શીખી ગયા હો તો તે ૨૦૦ વોલ્ટ જેટલો હોય છે જો તમે કંઈક રીતે આ વોલ્ટેજને ઓછો કરો તો પણ તમારી બેટરી ચાર્જ થશે અહીં તમારી બેટરી બગાડી જાય તેની પુરી સમ્ભવં છે તેનું કારણ એ છે કે આપણે આ જે સોકેટમાંથી દીવાલમાંથી જે પસાર તહ્તો વિધુતપ્રવાહ મળે છે તે ઉલટસુલટ વિધુતપ્રવાહ એટલકેએ તે ઓલ્ટનેટીવ વિધુતપ્રવાહ છે જેને આપણે AC કારણે કહીયે છીએ તેનો અર્થ એ થાય કે વિઘુતભર પોતાની દિશા બદલ્યા કરે છે તેથી કોઈક વારતે સંઘાણી દિશામા વાહન કરશે ને કોઈ વાર તેવો વિષમ ઘડી દિશામા વાહન કરે માટે જયારે વિઘુતભર સંઘાણી દિશામા વાહન કરે ત્યારે તમારી બેટરી ચાર્જ થશે અને જયારે તમારી બેટરી વિષમઘાડી દિશામા વાહન કરે ત્યારે તમારી બેટરી ડિસ્ચાર્જ થાય આમ તમારી બેટરી ચાર્જ થાય છે અને ડિસ્ચાર્જ થાય છે માટે તમારી બેટરી રિચાર્જ થાય શકતી નથી અને તમારી બેટરી બગાડી પણ શકે છે જો તમારે તમારી બેટરીને સફાનાંપૂર્વક રિચાર્જ કરવી હોય તો તમારે બે બાબત કરવી જોયીયે એક તો આ વોલ્ટેજને ઓછો કરવો તેના પાર આપણે આ વિડીઓમાં ધ્યાન આપીશું નહિ અને બીજી રીત એ છે કે આ ઉલટશૂલાંત વિધુતપ્રવાહને એકદિશ પ્રવાહમાં ફેરવાનો એટલેકે AC કરંટને DC કરન્ટમાં ફેરવવું અને આપણે આ વિડીઓમાં બીજી રીત જોયાંશુ અને તે કઈ રીતે કરી શકાય તે જોઆયશુ હવે સૌપ્રતહામ આપણે આ સ્વીટ્ચણે ખુલી કરી નાખીયે આ પ્રમાણે સૌપ્રથમ આપણે આ વોલ્ટેજને ઓછો કરીશું અને આ કામ જે સાધન વડે કરવામાં આવે છે તેને આપણે ટ્રાન્સપોટર તરીકે ઓળખીયે છીએ જો તમે ટ્રાન્સપોર્ટ વિશે ભળ્યા હોય કે ન ભળિયા હોય તે અગત્યનું નથી કારણકે આ ટ્રાન્સપોર્ટર કઈ રીતે કામ કરે છે તે આપણે આ વિડીઓમાં જોવાના નથી તે ફક્ત આ વોલ્ટેજને ઓછો કરશે અને તે બાબત અગત્યની હહે તે શું છે આપણે તે બાજુની ચિંતા કરવાની જરુ નથી ધારોકે આપણે આ બાજુનો વોલ્ટેજ ૨૦૦ વોલ્ટ છે જે ઉલટશૂલાંત વોલ્ટ છે AC વોલ્ટેજ છે અને હડરોકે આપણે આ બાજુ ૫ વોલ્ટ જેટલો AC વોલ્ટ મળે છે આમ આ એ પ્રશ્ન ઉકેલાય ગયો પરંતુ બીજો પ્રાશ ખુબ મોટો છે ધારોકે આપણે આ સ્વીટ્ચને બંધ કરી ળયીયે કંઈક આ પ્રમાણે અને આ જે ભૂરા ટપક દેખાય છે તે વાયરમાં રહેલા તે ધન વિઘુતભર છે એવું ધરી લઈએ વાસ્તવમાં જે વિઘુતભર ગતિ કરે છે તે ઇલેક્ટ્રોન હોય છે જે રન વીજભાર ધરાવે છે પરંતુ વિધુતભારોની દિશા એ ધન વિધુતભારોની દિશાને સમાન હોય છે માટે આપણે અહીં ધરી લઈએ કે ધન વિઘુતભરો આ વાયરમાં ગતિ કરી રહ્યં છે તેવો કઈ આ રીત વાહન કરશે તેવો સૌપ્રતહામ સંઘાણી દિશામા જાય છે અને પછી વિશણગાડી દિશામા જાય છે સંઘાણી દિશામા અને વિષમ ગાડી દિશામા તમારી બેટરી ચાર્જ થાય છે અને પછી ડીસ્વ્હર્ગે થાય છે આપણે આ જ ઉકેલવાની જરૂર છે આપણે અહીંથી આ સ્વીટ્ચને ખુલી કરી નાખીયે આપણે અહીં આ સ્વીટ્ચને ખુલી કરીયે આ પ્રમાણે તો હવે આપણે શું કહીયે શકીયે એક ઉકેલ આ પ્રમાણે છે આપણે એક સાધન લઈએ અનેતને સ્વીટ્ચની બાજુમાં મુકીયે અને તેમાંથી પસાર થતી વિહડુતપ્રવહ સંઘાણી દિશામા હોય ત્યારે આ સ્વીટ્ચને બંધ કરવાનું કહીયે કારણકે જયારે સંઘાણી દિશામમાંથી વિધુતપ્રવાહ પસાર થાય ત્યારે જ બેટરી ચાર્જ થાય અને જયારે વિધુતપ્રવાહ વીસમાઘાડી દિશામથી પસાર થાય ત્યારે આ સ્વીટ્ચણે ખોલવાનું કહીયે તે કઈ આવ્યું દેખાય સંઘાણી દિશામા વિધુતપ્રવાહ પસાર થાય ત્યારે સ્વીટ્ચને બંધ કરો અને જયારે વીસમાઘાડી દુષમ પસાર થાય ત્યારે ખુલ્લી રાહ જુવો બંધ કરો આ એકામદં સરન લાગે છે તમે જોય શકશો કે બેટરી ચાર્જ થાય શકાશે પરંતુ આ પ્રકટીકલ રીત લગતી નથી જો તમને યાદ હોય તો વિધુતપ્રવાહ ૧ સેકન્ડમાં ૫૦ વાખત ઉલટશૂલાંત થાય છે અને આવું કરી શકે એવું આપણી પાસે કોઈ સાધન નથી હવે જો આપણી પાસે કોઈ અટોમેટિક સ્વીટ્ચ હોય જેમાંથી ફક્ત સંઘાણી દિશામા જ વિધુતપ્રવાહ પસાર થાય શકે વિષમઘાડી દિશામાંથી પસાર થતા વિધુતપ્રવાહને તે અટકાવે તો તે ઘણું ઉપયોગી સાબિત થશે આપણી પાસે એવું એક રીતનું સાધન છે અને તે PN જનસનનું ડાયોડ છે આપણે જે પ્રમાણે જોઆયતુ છે PN જનસં તેજ પ્રમે કામ કરે છે એક દિશામાંથી પસાર થતા વિધુતપ્રવાહનું વાહન થવા દે છે અને વિરુદ્ધ દિશામથી પ્વાહ થાત વિધુતપ્રવાહને અટકાવે છે લોકો ઘણી વકત આ પરિપથની સાન્યા સાથે પરિચિત હોતા નથી એઇ બાજુ P આવે અને કઈ બાજુ N આવે તેમાં મુંઝવણ અનુભવે છે આ બાજુ P છે અને આ બાજુ N છે પરંતુ તમને કઈ બાજુ P આવશે અને કઈ બાજુ N આવશે તે વિચારવાની જરૂર નથી ઈલેકટ્રીક ઇન્જેનીયર કયું P છે અને કયું N છે તે જોતા નથી તે આ રીતે વિચારે છે તમે ફક્ત આ એરોની જુવો અહીં આ સાન્યા દર્શાવે છે આ વિધુતપ્રવાહ ઉપરની તરફ જાય છે અને નચેની તરફ આવત વિધુતપ્રવાહને વાહન થતું નથી હવે જો તમારે આ ડાયોડને કામ કરવવૌ હોય તો આ છેડા આગળ ધન મૂકવું પડે અને આ છેડા આગળ ઋણ જેના કારણે આ ડિહામ વિધુતપ્રવાહનું વાહન થાય જો તમે અહીં ધન અને અહીં ઋણ મુકો તો આમાંથી વિધુતપ્રવાહ પસાર થશે નહિ હવે આપણે આપણ બેટરીમાંથી પસાર થતો વિધુતપ્રવાહ નીચેની તરફ જોઇએ છે તો આપણે આ ડાયોડને પરિપથમાં કઈ રીતે જોડાવો જોયીએ જો તો આપેને આને આબ જુ જોડાવો જોયીયે અથવ આપણે તેને આ બાજુ જોડી શકીયે વિડિઓ અટકાવો અને તેન વિશે વિચારો આપણે જાણીયે છીએ કે વિધુતપ્રવાહ નીચેની તરફ જાય છે તેથી આપણે અહીંથી પસાર થતો વિધુતપ્રવાહ ફક્ત સંઘાણી દિશં જોયીયે આ પ્રમાણે આપનો વિધુતપ્રવાહ ડાબી અતત્ફ વાહન પામતો હોય એવો હોવો જોયીએ માટે આપણે ડાયોડને પરિપથમાં આ રીતે જોડીશું કારણકે આપણે વિધુતપ્રહ ફક્ત આદિશં જોયીયે છે અહીં આ બહી લીટી દર્શાવે છે કે તે આ દિશં પસાર થતા વિધુતપ્રવાહને અટકાવાએ હવે આપણે આ અસ્વીટ્ચનાએ બંધ કરીશું આપણે સ્વીટ્ચને આ પ્રમાણે બંધ કરીયે હવે તમે જોય શકો કે જયારે વિધુતપ્રવાહ સંઘાણી દીહસમાં પસાર થાય ત્યારે આ ડાયોડ કામ કરશે હું તેને ગ્રીન વડે દર્શાવીસ અને વિધુતપ્રવાહ જયારે વિસંઘાડિ દિશં થી પસાર થાવનું સરુવાત કરે ત્યારે આ ડાયોડ તેનેઉ વાહન થવા દેશે નહિ ફરીથી જયારે વિધુતપ્રવાહ સંઘાણી દિશં થી પસાર થાય ત્યારે ડાયોડ કામ કરે અને જયારે તે વિષઘડી દિશામા થી પસાર થાય ત્યારે ડાયોડન તેને પસાર થવો દેતો નથી હવે આપણે AC કરન્ટને DC કરન્ટમાં રૂપાંતરિત કર્યો એલેકટ્રોનની ભાસમાં આ પ્રકારની પ્રક્રિયાને એકદિશકારણ એકદિશકારણ એટલેકે રેક્ટીફિકેશન તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રકારના પરિપથને એકદિશકારક એકદિશકારક એટલેક રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે આમ ડાયોડ પોતે એક રેકકટીફાયર છે તે AC નું DC માં રૂપાંતરણ કરે છે હવે આપણે ધોળા સમય માટે આ સ્વીટ્ચણે ખુલા કરીશું કૈંક આપ્રમાણે અને આપણે તેનોય આલેખ દોરીશું તેનો આલેખ કઈ આપ્રમાણે આવે જેમાં સીરો લંબ અક્ષ પાર વિધુતપ[રવહ અને સમષિટિક્સ અક્ષ પાર સમય આવશે તમે અહીં જોય શકો કે અહીં બે આલેખ છે અને આ વિધુતપ્રવહ એ બેટરીમાંથી પસાર થતો વિધુતપ્રવાહ છે પ્રથમ આલેખ એ ડાયોડ બીનનો અને રેક્ટિફાયર બીનનો આવાસે અને બીજો આલેખ એ ડાયોડ સાથેનો આવશે હવે આપણે દંધોડા સમય માટે આ ડાયોડને કાઢી નાખીયે અને આ સ્વિચોને બંધ કરીયે તો તેનો પરિપથ કંઈક આ પ્રમાણેનો આવે આપણે પહેલા જોય ગયા કે જો આપમેણેલો પરીયાતઃ હોય તો વિધુતપ્રવાહ બંને ડિસમથી પસાર થશે તે સંઘાણી દિશામા માંથી અને પછી વિષમઘાડી દિશામા માંથી પસાર થાય તો તેનો આલેખ કેવો દેખાય અહીં આપણે ઉલટશૂલાંત વિધુતપ્રવાહ મળે છે ધરી લઈએ કે સંઘાણી દિશામા એ ધન છે અને વિસંઘાડિ દીહસમાં તે ઋણ છે તે કંઈક આ પ્રમાણે દેખાશે જયારે વિધુતપ્રવાહ સંઘાણી ડિહામથી પસાર થાય ત્યારે તે વધે અને પછી તે મહત્તમ થાય અને પછી તે ઘટે અને જયારે તે વિષમઘાડી દિશામાંથી પસાર થાય ત્યારે તે ઋણબને છે મહત્તમ થાય છે અને પછી તે ઘટે છે માટે કારણે કઈ આપ્રમાણે પસાર થાય તે કંઈક આ રીતે પસાર થાય તે કંઈક આ રીતે દેખાશે આપણે અગાઉ ભળી ગયા છીએ કે AC કારણે આ રીતે આવશે હવે જયારે ડાયોડ મુકીયે ત્યારે શું થાય તેના વિશે વિચારીયે જયારે તમે આ સ્વીટ્ચણે બંધ કરો ત્યારે શું થાય તમને વિધુતપ્રવાહ કેવો દેખાય તમે વિડિઓ અટકાવો અને જાતેજ તેને વિશે વિચારો જયારે તમારી પાસે ડાયોડ હશે અને જયારે વિધુતપ્રવાહ સંઘાણી દિશામા થી વાહન પામે ત્યારે તમને તેનો આલેખ આ જ રીતે મળશે જે અગાઉ મળ્યો હતો પરંતુ વિધુતપ્રવાહ વિસંઘાડિ દિશામાંથી પસાર થાય ત્યારે ડાયોડ તેનું વાહન થવા દેતું નથી માટે તેટલા ગાન સમયમાં તેમાંથી વિધુતપ્રહ પસાર થવો દેતો નથી તે વિધુતપ્રવાહનું મૂલ્ય ૦ હશે જયારે વિધુતપ્રવાહ સંઘાણી દિશામથી પસાર થાય ત્યારે અગાઉવ જયારે તેનો જે આકાર હતો તે જ આકારને ધારણ કરે અને વિસંઘાડિ દિશામાં તે ૦ થાય જાય ફરીથી સંઘાણી ધીસમા તેજ આકાર ધારણ કરે મેં અહીં બાબર દોર્યું નથી પરંતુ તમે સમજાય ગયું હશે આમ તમે બીજા આલેખ પરથી કહી શકો કે જયારે આપણે PN જનસં ડાયોડનો ઉપયોગ કરીયે ત્યારે આપણે ફક્ત વિધુતપ્રવાહ ધન દિશામા મળે છે એટલેકે તે સંઘાણી દિશામા મળે છે તેથી આપણે આ વિધુતપ્રવભને બોર્ન રેક્ટિગફાયર કહીશું અને આ વિધુતપ્રવાહને રેક્ટફાયર કરન્ટ કાઈશું હવે જયારે આપણે ડાયપદનો ઉપયોગ કરીયે જયારે બેટરીમાંથી વિધુતપ્રવાહ પસાર થાય ત્યારે પરિપથ ફક્ત અધદ પરિમાણ સુધી કામ કરે છે બાકીના અધદ પરિભમણ દરમિયાન તે બંધ રહે છે આપણે જે ભાગ નથી જોયાતો તેના દરમિયાન આપણે પરિપથને બંધ કરી દાયીયે છીએ તો આ પ્રકારના પરિપથને આપણે હાલ્ફ વેવે રેક્ટિફાયર એટલકે અર્થ તરંગ રેક્ટિફાયર તરીકે ઓળખીશું અને તે કહેવાનું કારણ યોગ્ય છે કારણે કે તે ફક્ત અધાળું તરંગ જેની આપણે જરૂર છે તેના માટે જ કામ કૈં છે અને બાકીના અધદ તરંગ દરમિયાન બંધ થાય જાય છે અહીં ફક્ત સાંઇસિયા એટલીજ છે કે તમારો પરિપથ અધદ પરિભ્રમણ દરમિયાન અઢળ પરિભ્રમ સુધી બંધ રહે છે માટે જહો તમારો ફોન ચાર્જ થવા માટે ૨ કલ્લાક લેતો હોય તો તેનો અર્થ એ થાય કે તમારો મોબાઈલ ખરેખર એક કલંક દર્મીયાનજ ચાર્જ થાય છે બાકીના એક કલાક દરમણીયં તે ફક્ત બંધ રહે છે તેથી આપણ સમયનો બગાડ થાય છે આપણે અહીં આ ડિઝાઈનમાં સુધારો કરવો જોયીયે પરંતુ તામેં ખ્યાલ આવી ગયો હશે કે આ રેક્ટિફાયર કઈ રીતે કામ કરે છે અને અંતિમ બાબત HU કહેવા માંગુ છું કે જયારે તમે આ પ્રકારનું પરિપથ જોશો તો ત્યારે તમને થશે કે ફોનમાંથી બે વાયર કઈ રીતે બહાર આવે છે ફોનમાંથી ફક્ત એક જ વાયર બહાર આવતો હોય છે આ ફક્ત એક આકૃતિ છે વાસ્તવમાં તેનો પરિપથ આ પ્રમાણે દેખાતો હોય છે આ અગાઉના પરિપથને સમાન જ છે પરંતુ તમે અહીં જોય શકો કે આ બંને વાયરને એક સાથે લાવવામાં આવે છે અને પછી તેને એક જ છેમડા માંથી બહાર જજોડાવામાં આવે છે અને આપણે જે અદેપટરનો ઉપયોગ કરીયે છીએ તેની અંદર આ ટ્રાન્સફોર્મર અને ડાયોડ હોય છે ત્યાર બાદ ટીન એકજ વાયર વડે આ રીતે બેટરીમાં નાખવામાં આવે છે જેથી મારા અને તમારા જેવા લોકો અડપતારને આ સોકેટમાં નાખીને મોબાઈલને ચાર્જ કરી શકે છે