If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ટ્રાન્સિસ્ટરના ભાગો

આપણે ટ્રાન્સિસ્ટરના જુદા જુદા ભાગોના નામ જોઈશું. આપણે પ્રાયોગિક ટ્રાન્સિસ્ટરની ડિઝાઈનને સંબંધિત કેટલીક બાબતો પણ જોઈશુ.  Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે ટ્રાંજિસ્ટરને જે જુદા જદુએ નામ આપ્યા છે તેના વિશે વાત કરીયે આપણે ઉદાહરણ તરીકે NPN ટ્રાન્સિસન લઈશું પંરતુ તે PNP ટ્રાન્સિસ્ટર માટે પણ સાચું થશે આપણે ફક્ત એક જ ઉદાહરણ લઈએ અને તેની સાથે કામ કરીયે હવે આ જે ત્રણ વિસ્તારને નામ આપવામાં આવ્યા છે તે તેમના કાર્યના આધારે છે જયારે ટ્રાન્સિસ્ટરને લો અને તેને ઍપ્લિફાય તરીકે કામ કરવો ત્યારે તે શું કાર્ય કરે આપણે અગાઉના વિડીઓમાં જે જોય ગયા કે આ ત્રાંસાણસીતાર એમ્પ્લીફાયર તરીકે કઈ રીતે કામ કરે છે માટે જો તમે તેનું પૂરાવર્તન કરવા માંગતા હોવ તો તમે તે વિડિઓ જોયાને ફરીથી તમે અહીં પાછા આવી શકો આપણે આગાઉના વિડીઓમાં આ છેડાને જમીન સાથે જોડ્યો હતો ત્યાર બાદ અહીં આ છેડાને ધન ૫ વોલ્ટ સાથે જોડ્યો હતો અને આ છેદમાં ધન ૦.૭ વોલ્ટ સાથે જોડ્યો હતો અહીં શું થાય છે તેનું ઝડપથી પુનરાવર્તનકરીયે અહીં આ ફોરવર્ડ બાઇએસ થશે કારણકે P છેડાને ધન સાથે જોડવામાં આવ્યું છે આ જંક્સનમાંથી ઇલેકટ્રોનનું ઉત્સર્જન થશે અને તેવો આ જંક્સનમાં જશે અને તેવો આ વિસ્તારમાં રહેલા વોલ્ટ સાથે ફરીથી જોડાયા શકે તે પહેલા મોટા ભાગના આ ઇલેક્ટ્રોન આ જંક્સનમાંથી પસાર થઈ જશે અને આ જંક્સનમાં ભેગા થશે કારણકે આ વાઇસ્ટરમાં મોલની સંખ્યા ખુબ ઓછી છે તેથી જ આપણે અહીં તેમને ધન વોલ્ટેજ આપ્યો છે તેના આધારે આપણે અહીં નામ જોય શકીયે અહીં આ વિસ્તર ઇલેકટ્રોનનો ઉતસર્જન કરે છે તેથી આપણે તે વિસ્તરને એમીટર કહીશું એમીટર અને આ વિસ્તાર ઇલેકટ્રોનને ભેગા કરે છે માટે અપને આ વિસ્તરને કલેક્ટર કહીશું અને આ બંનેની વચ્ચે આવેલો પાતળો વિસ્તર બેઝ તરીકે ઓળખાય છે આમ ટ્રાન્સિસ્ટરના ત્રણ ભાગ એમીટર બેઝ અને કલેક્ટર છે હવે જો તમને આ જંક્સનને એમ્પ્લીફાયર તરીકે કામ કરવાયુ હોય તો અહીં સૌથી મહત્વની જરૂરિયાત એ છે કે આ બંને જક્સન એમીટર બેઝ જંકશન ફોરવર્ડ બાઈટ્સમાં હોવા જોયીયે અહીં આ બંને જંક્સન ફોરવર્ડ બાઈસમાં હોવા જોયીયે અને આ બંને જંક્સન કલેક્ટર બાઈસ જંક્સન રિવર્સ બાઈસ જંક્સન થશે કારણકે આ N પ્રકારનો અર્થ વાહક P પ્રકારના અર્થવાહક કરતા વધારે વોલ્ટેજ સાથે જોડાયેલો છે માટે આબંને જક્સન રિવર્સ બાઈટ્સમાં હોવું જોયીયે રિવર્સ બાઈસ આ મુખ્ય જરૂરિયાત છે જો હવે આપણે આ બંને જંક્સનને એમીટર બેઝ જેક્સનને રિવર્સ બાઈસ બનાવીયે તો શું થાય જો આપણે તેને રિવર્સ બાઈસ બનાવીયે તો મેજોરિટી વિઘુતભર વાહકોનું વિસરણ એટકલે ડીફ્યુઝન થાય શકે નહિ પરિણામે આ ઇલેકટ્રોનનું ઉતસર્જન થશે નહિ અને આમ કઈની થાય તેવીજ રીતે કલેકટ બાઈસ જંક્સન રિવર્સ બાઈસ હોવું જોયીયે કારણકે આમાંથી ઉતસર્જિત થયેલા ઇલેક્ટ્રોન આ જંક્સનમાંથી પસાર થવા જોયીયે યાદ રાખો કે આ જંક્સનમાંથી આ જંક્સનનો ઉત્ત્પન થયેલા ઇલેક્ટ્રોન માઈનોરિટી વિઘુતભર વાહકો તરીકે કાર્ય કરે છે P પ્રકારમાં માઈનોરિટી વિઘુતભર વાહક ઇલેક્ટ્રોન છે અને પછી જો તેમને આ જંક્સનમાંથી પસાર કરવા હોય તો અહીં આ રિવર્સ બાઈસે હોવું જોયીયે આપણે તેના વિશે અગાઉના વીડીમાં વાત કરી ગયા છે હવે જો આ ફોરવર્ડ બાઈસ હોય તો શું થાય જો તમે આ જંક્સનને ફોરવર્ડ બાઈસ કરો તો ઇલેકટ્રોનનું એમાંથી પસાર થવું મુશ્કેલ થાય જાય પરંતુ કલેક્ટરમાં રહેલા ઇલેકટ્રોનનું આ બાઈટ્સમાં વિસરણ થાય પરિણામે બાઈટ્સમાંથી કલેક્ટરામ જતા ઇલેકટ્રોનનું પરિણામી પ્રવાહ ઓછો થાય જાય કારણકે અહીં વાહન ઉપરની તરફ થશે અને અહીં વાહન નીચેની તરફ થશે માટેજ આપણેને આ વિસ્તર ફોરવર્ડ બાઈશ નથી જોયાતો હવે તમને કદાચ એ પ્રશ્ન થશે કે શું કલેક્ટર અને એમીટર સમાન છે જો તમે ટ્રાન્સિસ્ટરને ફેરવી નાખો ત્યાં ઉપરના ભાગને નીચે લાવી ડો તો તે જુદું દેખાશે નહિ તો આ બંને વચ્ચેનો તફાવત શું છે જો આપણે પ્રક્રિયાના સંદર્ભમાં વાત કરીયે તો તેમનામાં કોઈ તફાવત નથી પરંતુ જો આપણે તેમની રચનાના સંદર્ભમાં વાત કરીયે તો ત્યાં તફાવત છે અહીં એમીટરનું કાર્ય ઇલેકટ્રોનને બાઈટ્સમાં પહોંચાડવાનું છે માટે એમીટરમાં ડોપિંગ ખુબજ વાહડરે માત્રામાં કરવામાં આવે છે આ વિસ્તરમાં ડોપિંગનું પ્રમાણ આ વિસ્તરમાં ડોપિંગનું પ્રમાણ ખકુબ્જ વધારે હશે ડોપિંગનું પ્રમાણ ખુબ વધારે હોય છે કારણકે જો તમે ખૂબવધારે ડોપિંગ કરો અને આ જયારે ફોરવર્ડ બાઈશ હોય ત્યારે વધુને વધુ ઇલેક્ટ્રોન બાઈટ્સમાં દાકહલ થાય શકે જેના કારણે વધારે ઇલેક્ટ્રોન કલેક્ટરમાં ભેગા થાય શકે અને તમને એમ્પ્લીફિકેશન વધારે મળશે હવે આપણે બાઈટ્સની વાત કરીયે જો આ ત્રાસનજીસેટરને બરાબર રીતે કામ કરાવવું હોય તો આ બાઈસનો વિસ્તર ખુબજ પાતળો હોવો જોયીયે બાઈસનો વિસ્તર ખુબજ પાતળો હોવો જોયીયે અને તેમાં ડોપિંગનું પ્રમાણ ખુબજ ઓછું હોવું જોયીયે ડોપિંગનું પ્રમાણ ડોપિંગનું પ્રમાણ ખુબજ ઓછું હોવું જોયીયે હવે કલેક્ટર વિશે શું કહી શક્ય કલેક્ટરમાં કેટલા માત્રામાં ડોપિંગ ફર્યું છે તે મહત્વનું નથી કારણકે એમ્પ્લીફિકેશનમાં સૌથી મહત્વની બાબત એ છે કે અહીંથી કેટલા ઇલેક્ટ્રોન બાઈટ્સમાં દાખલ થાય છે અને તેનો આધાર આ એમીટરમાં કરેલા ડોપિંગ પાર છે ત્યાર બાદ આ વિસ્તરમાં કેટલાક ઇલેક્ટ્રોન ભેગા થાય છે જે આના પાર આધાર રાખે અને જે ઇલેક્ટ્રોન અહીં મોલ સાથે ભેગા થશે નહિ તે બધાજ ઇલેક્ટ્રોન આ વિસ્તરમાં આવશે માટે જો તમે કલકટરમાં ડોપિંગનું પ્રમાણ ખુબજ વધારે રાખો અથવા ખુબજ ઓછું રાખો તેનાથી તેના તેનાથી આ ટ્રાન્સિસ્ટરના કાર્યને ફરક પડતો નથી પરંતુ તમારે અહીં એક બબાતનું ધ્યાન રખાબ=વું પડશે આ PN જંક્સન રિવર્સ બાઈસ છે અને આપણે અગુવા જોય ગયા કે જુયારે PN જંક્સન રિવર્સ બાઈસ હોય અને વોલ્ટેજની કિંમત ચોક્કસ કિંમત કરતા વધી જાય તો તેનું બ્રેકડાઉન થાય જાય છે તેનો અર્થ એ થાય કે તેનો અર્થ એ થાય કે P થી N માં ખુબજ ભારે વિધુતપ્રવાહ પસાર થાય છે અને આપણે એવું નથી ઇચ્છતા જો એવું થશે તો આપણે એમ્પ્લીફિકેશનને અસર થશે જયારે આપણે એમ્પ્લીફાયરને ટ્રાન્સિસ્ટર તરીકે કામ કરાવતા હોયીયે ત્યારે આ જંકશન તૂટી જાય તેનું બ્રેકડાઉન થાય જાય એવું આપણે નથી ઇચ્છતા તો અહીં આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું જોયીયે આપણે અહીં એ બાબતની ખાતરી કરવી પડે કે આ જંક્સનનો બ્રેકડાઉન વોલ્ટેજ ખાણો વધારે છે જેથી તે બ્રેકડાઉનમાં જાય તે પહેલા ખુબજ વધારે વોલ્ટેજ સહન કરી શકે જેને આપણે આ પ્રમાણે લખીશું કલેક્ટર બાઈસ જંક્સન પાસે ખુબજ વધારે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ હોવો જોયીયે આપણે રિવર બ્રેકડાઉન વોલ્ટેજને VR તરીકે દર્શાવીશું અને તે ખુબજ વધારે હોવું જોયીયે અને તેનું મૂલ્ય ખુબજ વધુ હોવું જોયીયે અને આપે તે કઈ રીતે મેળવી શાકીએએ તમે આ જંક્સનમાં ડોપિંગનું પ્રમાણ ઓછું રાખું કારણકે આમ ડોપિંગનું પ્રમાણ ખાણું ઓછું છે તમે જેટલું ડોપિંગનું પ્રમાણ ઓછું રાખશો તેટલું તમને બ્રેકડાઉન વોલ્ટેજ વધારે મળશે હું ઝેનોન ડાયોડને યાદ કરવા માંગુ છું ઝેનોન ડાયોડમાં ડોપિંગનું પ્રમાણ ખુબજ વધારે હોય છે અને તેના કારણે તેનો બ્રેકડાઉન વોલ્ટેજ ખુબજ ઓછો હોય છે તે તેની વિસેંટત છે તેનો અર્થ એ થયો કે ડોપિંગ ઓછું હોય તો બ્રેકડાઉન વોલ્ટેજ વધારે હોય આમ તે કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે ડીપ્લેશન વિસ્તરને અસર કરે છે જો તમે તેના વિશે સ્પષ્ટ જાણવા માંગતા હોય તો ઝેનોન ડાયોડ પરનો વિડિઓ જુવો આમ બ્રેકડાઉનનું વોલ્ટેજ વધારે રાખવા કલેક્ટરમાં ડોપિંગનું પ્રમાણ ઓછું હોવું જોયીયે તેનો ટ્રાન્સિસ્ટરના કાર્ય સાથે કોઈ સંબંધ નથી પરંતુ તે તૂટી ન જાય તેના માટે દોપિનનું પ્રમાણ દોપિનનું પ્રમાણ ઓછું રાખવું જોયીયે હવે તમે કદાચ પૂછી શકો કે ડોપિંગનું પ્રમાણ કેટલું ઓછું રાખવું જોયીયે તે જુદા જદુએ ટ્રાન્સિસ્ટર પાર આધાર રાખે છે કેટલાક ટ્રાંસિટરમાં કલેક્ટરનું ડોપિંગ કેટલાક ટ્રાંસિટરમાં કલેક્ટરનું ડોપિંગની સાંદ્રતા એમીટરના ડોપિંગ અને બાઈટ્સના ડોપિંગની વચ્ચે હોય છે અને કેટલાક ટ્રાન્સિસ્ટરમાં કલેક્ટરનું ડોપિંગ બાઈસન ડોપિંગ કરતા પણ ઓછું રાખવામાં આવે છે તે મહત્વનું નથી અગત્યની બાબત એ છે કે એમીટરમાં ડોપિંગનું પ્રમાણ ખુબજ વધારે હોવું જોયીયે બેઈઝ ખુબ પાતળો હોવો જોયીયે અને ડોપિંગનું પ્રમાણ ઓછું હોવું જોયીયે એ આ કલેક્ટરામ ડોપિંગનું પ્રમાણ તેની રચનાના કારણે ઓછું હોવું જોયીયે માટે ખુબજ ચોકસાઈ પૂર્વક આ આકૃતિ દોરવી હોય તો કલકટરમાં ડોપિંગની સંખ્યા એમીટરના સંખ્યા કરતા ઓછી દર્શવવાઈ જોયીયે આપણે એમીટરની સરખામણીમાં અહીં કલેક્ટરમાં ઓછા ઇલેક્ટ્રોન દર્શાવીશું કંઈક આ પ્રમાણે હવે કલેક્ટર ને એમીટર વચ્ચે તેમનું કદ છે કલેક્ટરનું કદ ખુબજ વધારે હોય છે અને આની પાછળનો હેતુ એ છે કે જો આપણે ટ્રાન્સિસ્ટરને મોટું રાખીયીએ અને તમથી વિધુતપ્રવાહ પસાર થાય તો તે ઝડપથી ગરમ થશે અહીં જો તેનું કદ નાનું હોય તો તે ઝડપથી ગારામન થાય જશે આપણે એમીટરનું કદ વધારે રાખી શકીયે નહિ કારણે તેમાં ડોપિંગનું પ્રમાણ ખુબજ વધારે હોય છે માટે જો કૈંકનું કદ નાનું હોય અને તેમાં ડોપિંગનું પ્રમાણ વધારે રાખવું હોય તો તે કરવું સરળ છે બાઈટ્સને આપણે પાતળો રાખીયે છીએ અને કલેક્ટરનું કદ વધારે રાખીયે છીએ કલકટરનું કદ વધારે રાખવાનું કારણકે તેની રચના છે વાસ્તવમાં ટ્રાન્સિસત્ર આવો દેખાતો નથી વાસ્તવમાં ટ્રાન્સિસત્ર કંઈક આપ્રકારનો દેખાય છે તમે અહીં એમીટર જોય શકો જેનું કદ નાનું છે બાઈસ કે હુબાજ પાતળો છે અને આ કલેક્ટરનું કદ ખુબ વધારે છે અને ત્યાર બાદ ત્રણ ટર્મિનલ પાર જોય શકો આમાંથી ત્રણ વાયર બહાર કાઢવામાં આવે છે તેથી આપણે તેની સાથે કંઈક જોડી શકીયે