If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સુસમ્બધ્ધ અને વ્યતીકરણ (સહાયક/વિનાશક)

સમસ્યા

પ્રકાશના બે સુસમ્બધ્ધ બિંદુ સ્ત્રોત, S1 અને S2, ગોળાકાર પ્રકાશના તરંગોનું ઉત્સર્જન કરે છે. નીચે બતાવ્યા મુજબ, પ્રકાશના જુદા જુદા છ છેદબિંદુઓ () આગળ ધ્યાનથી અવલોકન કરીએ.
શૃંગ: ગર્ત: - - - - -
ધારો કે In બિંદુ n આગળ તીવ્રતા દર્શાવે છે.
નીચેનામાંથી શું સાચું છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો: