If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

હાઈગેન્સનો સિદ્ધાંત: જુદા જુદા માધ્યમમાંથી તરંગઅગ્ર

સમસ્યા

નીચે બતાવ્યા મુજબ, પ્રકાશનું સમતલ તરંગ અંતર્ગોળ લેન્સ પર આપાત થાય છે.
નીચેનામાંથી કયું નિર્ગમન પામતા પ્રકાશનું તરંગઅગ્ર દર્શાવે છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો: