મુખ્ય વિષયવસ્તુ
Unit 4: ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ
આ એકમ વિશે
ચુંબકીય ક્ષેત્ર ઘણા ઉપયોગી છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને સૂર્યમાંથી આવતા નુકશાનકારણ વિકિરણોથી બચાવે છે, ચુંબકીય ક્ષેત્ર આપણને MRI નો ઉપયોગ કરીને તબીબી સમસ્યાઓનું નિદાન કરવા દે છે, અને ચુંબકીય ક્ષેત્ર મોટા ભાગના પાવર પ્લાન્ટમાં વિદ્યુત પાવર ઉત્પન્ન કરવા માટેનો મુખ્ય ઘટક છે. તમે આ વિષયમાં બળ, ક્ષેત્ર, અને નિયમો વિશે શીખશો જે અર્થપૂર્ણ છે અને ઘણી બધી ઉપયોગીતાઓને શક્ય બનાવે છે.શીખો
- આ પ્રકરણમાં વિડીયો કે આર્ટિકલ ઉપલબ્ધ નથી
મહાવરો
શીખો
- આ પ્રકરણમાં વિડીયો કે આર્ટિકલ ઉપલબ્ધ નથી