જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

શ્રેણી L.C.R પરિપથનો ઇમ્પિડન્સ અને કળા ખૂણો

આ આકર્ષક આર્ટિકલ શ્રેણી LCR પરિપથને ઉકેલવામાં તમને માર્ગદર્શન આપશે - ફ્રેઝર આકૃતિનો ઉપયોગ કરીને - ઇમ્પિડન્સ અને કળા ખૂણા માટેનું સૂત્ર તારવવું.

શ્રેણી L.C.R પરિપથમાં વિદ્યુતપ્રવાહ માટેની પદાવલિ.

ખાન અકેડેમી વિડીયો રેપર
ઈન્ડકટર આગળનો વોલ્ટેજ
નીચેનામાંથી કયા સદિશો ઈન્ડકટર આગળના ફ્રેઝર, VL, વોલ્ટેજનું મૂલ્ય અને દિશા યોગ્ય રીતે દર્શાવે છે?
નોંધ: ફ્રેઝર વિષમઘડી દિશામાં જાય છે.
  • કોઈ એક જવાબ પસંદ કરો:

કેપેસિટર આગળનો વોલ્ટેજ
નીચેનામાંથી કયા સદિશો કેપેસિટર આગળના ફ્રેઝર, VC, વોલ્ટેજનું મૂલ્ય અને દિશા યોગ્ય રીતે દર્શાવે છે?
નોંધ: ફ્રેઝર વિષમઘડી દિશામાં જાય છે.
  • કોઈ એક જવાબ પસંદ કરો:

ખાન અકેડેમી વિડીયો રેપર
વિદ્યુતપ્રવાહનું મૂલ્ય
LCR શ્રેણી પરિપથમાં વિદ્યુતપ્રવાહનું મૂલ્ય, i0 માટેની પદાવલિ શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

ખાન અકેડેમી વિડીયો રેપર
કળા ખૂણો શોધવો
વિદ્યુતપ્રવાહ અને સપ્લાય વોલ્ટેજ વચ્ચેનો કળા ખૂણો, ϕ, શું છે?
  • કોઈ એક જવાબ પસંદ કરો:

ખાન અકેડેમી વિડીયો રેપર