આ એકમના દરેક કૌશલ્યના લેવલમાં વધારો કરો અને 1400 સુધી નિપુણતાના ગુણ મેળવો!
આ એકમ વિશે
જયારે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય (જેમ કે હવામાંથી કાચ, અથવા કાચમાંથી પાણી), ત્યારે તે ત્રણ બાબત કરે છે. તેમાંનો કેટલોક વિખરાય જાય, તેમનો કેટલોક તેમાંથી પસાર થાય, અને બાકીનાનું શોષણ થાય.
આ પ્રકરણમાં, આપણે પ્રથમ બે સમજીશું. તે કયા નિયમોને આધારે થાય છે, તેમના ટેક્નિકલ નામ, અને પછી વક્ર અરીસા અને લેન્સના સુંદર વિશ્વનો અભ્યાસ કરવા માટે આ નિયમોને કઈ રીતે લાગુ પાડી શકાય તે આપણે સમજીશું.