લંડનમાં એક પ્રખ્યાત બિલ્ડીંગ છે જેનું નામ વોકીટોકી બિલ્ડીંગ છે તેનો આકાર વોકી ટોકી જેવોજ છે તેથી તે આ કહેવાય છે તે વસ્તુઓને પીગળવા અને આગમાં મુકવામાં પ્રખ્યાત છે એક વાત એવી છે કે એક વાર એક ડ્રૅઇવરે તેની કાર આ બિલ્ડિંગની સામે ક્યાંક પાર્ક કરી હતી અને જયારે તે પાછો આવ્યો હતો ત્યારે તને જોયુંકે કારણો રેર વ્યુ અરીસો એટલેકે બાજુનો અરીસો પીગળી ગયો ગાતો બીજી વાત એવી છે કે આ બિલ્ડિંગની સામે પગ લુછણીયું હતું અને અચાનક તેનામાં પણ આગ લાગી હતી આવા ઘણા કિસ્સાઓ બન્યા છે અને તે આના કારણેજ બન્યા છે કંઈક રીતે તે તેની સામે મુકેલી વસ્તુઓમાં આગ લગાડે છે તે આવું શા માટે કરે હ્ચે ? આ વિડીઓના અંતમાં આપણે તેનો જવાબ મેળવીશું આ પ્રશ્ર્નનો જવાબ આપવા માટે આપણે વક્ર અરીસાની વાત કરીયે અને તેમનો એક અરીસો છે અંતર્ગોળ અરીસો આપણે આ વિડીઓમાં આ અંતગોળ અરીસા શું કરે છે અને તેના ગુણધર્મ શું છે તે સમજીશું આપણે જે જાણીયે છે તેનાથી સરુવાત કરીયે તમે સમતલ અરીસા વિશે જાણો છો ધારોકે આપણી પાસે સમતલ અરીસો છે જ્યાં જમણી બાજુ પ્રવર્તક સપાટી છે આપણે પ્રકાશના અમુક કિરણો આપત કરીયે તો પરાવર્તન બાદ આ કિરણોનું શું થશે ? તમે પરાવર્તનના નિયમો શીખી ગયા છો આપત કોણ અને પ્રવર્તક કોલ હંમેશા સમાનજ હોય છે તેનો ઉપયોગ કરવા આપણે હંમેશા લંબ દોરીએ જે બિંદુ આગળ આપત કિરણ અરીસા પાર આપત થાય છે ત્યાં આપણે લંબ દોરીએ આપણે આ રીતે લંબ દોરીએ આપત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો આપત કોણ થાય છે અને આ કિસ્સામાં તે ૦ છે પરાવર્તનના નિયમો મુંજાં પ્રવર્તક કોણ પણ ૦ જ હોવો જોયીયે કારણકે આપત કોણ અને પરાવર્તક કોણ હંમેશા સમાન થાય છે તેનો અર્થ એ થાય કે પરવર્ટિક કિરણ પણ આ દિશામા પાછા ફરવા જોયીયે આથી પરવર્ટિક કિરણ કઈ આ રીતે દેખાશે આ આપણે અગાઉ શીખી ગયા છે અહીં મહત્વની બાબત એ છે કે આપત કિરણો સમાંતર હતા અને પરાવર્તન બાદ પરવર્ટિક કિરણો પણ એક બીજાને સમાંતર મળે છે હવે જો આપણી પાસે અંતરગોળ અરીસો હોય તો શું થાય ? આપણે અંતર્ગોળ અરીસો લઈએ અંતર્ગોળ અરીસો વક્ર અરીસો છે અને જો તમે ધ્યાનથી જુવો તો તેની અંદરની સપાટી પરાવર્તક છે તેનો અંદરનો ભાગ ગુફા જેવો છે તેથી તેને અંતર્ગોળ અરીસો કહેવાય છે તમે ચમચી વિશે અને ચમચીના જે ભાગમાં તમે ખોરાક મુકો છો જે તેની અંદરનો ભાગ છે તે અંતર્ગોળ છે આ અંતર્ગોળ અરીસો છે જો આપણે અંતર્ગોળ અરીસામાં પ્રકાશન કિરણો આપત કરીયે તો શું થાય ? આપણે પ્રકાશન સમાંતર કિરણો આપત કરીયે તમે કોઈ પણ કિરણો લાય શકો છો પરંતુ સમાંતર કિરણોનું અવલોકન કરવું સરણ રહે છે હવે આ પ્રકાશના કિરણોનું પરાવર્તન પછી શું થશે ? આપણે વક્ર અરીસા વિશે જનતા નથી પરંતુ આપણે સમતલ અરીસા વિશે જાણીયે છીએ જ્યાં પ્રકાશન કિરણો અરીસા પર અથડાય છે આપણે તે ભાગને ઝૂમ કરીયે અને ધારીએ કે તે ભાગ સપાટ છે અહીં શું થાય છે તે જોવા માટે આપણે ઝૂમ કરીયે ધારોકે આ ભાગ સપાટ છે અને આપણે આ બાબત બધી જગ્યાએ કરી શકીયે જો તમે આ ભાગને જુવો તો તમે તેને પણ સપાટ ધરી શકો છો તેજ રીતે તમે કોઈ પણ વક્ર લો અને તેના નાના ભાગને સપાટ ધરી શકો આ રીતે આપણે આ સમાન બાબત પૃથ્વી સાથે કરીયે છીએ પૃથ્વી ગોળ છે પરંતુ જો આપણે તેના નાના ભાગને જોયીયે તો તે સપાટ છે આમ કરવાનું કારણ એ છે કે જો આપણે સમતલ અરીસાના સંદર્ભમાં વિચારીયે તો આપણે શું કરવું એ જાણીયે છીએ ? આમ કરવાનું કારણ એ છે કે જો આપણે સમતલ અરીસાના સન્દર્ભમાંમાં વિચારીયે તો આપણે શું કરવું જોયીયે તે આપણે જાણીયે છીએ આપણે લેમ્બ દોરી શકીયે અને પરાવર્તક કિરણો ક્યાં જશે તે શોધી શકીયે આપણી પાસે ત્રણ નાના સમતલ અરીસા છે તે દરેકના લંબ દોરીએ આપણે આ સપાટીને લંબ દોરીએ અને આપત કોણ શું મળશે? આપણે જોય શકીયે છીએ કે આપત કોણ આપણે આ મળે છે અને આ આપત કિરણ થશે અને તેથી અને પરવર્ટિક કિરણ આપણને આ રીતે મળે તેજ રીતે આપણે અહીં લંબ દોરીએ અહીં આપત કિરણ અને લંબ એકજ દિશામા છે તેનો અર્થ એ થાય કે આપત કોણ ૦ છે પરિણામે પરવર્ટિક કિરણ તેજ દિશામા પાછું વણસે કારણકે પરાવતાં કોણ પણ ૦ જ થાય છે આ સમાન બાબત આપણે અહીં કરીયે તમે વિડિઓ ધોબાવીને જાતે ઉકેલવો પ્રયત્ન કરી શકો પરવર્ટિક કિરણ ક્યાં જશે તે વિચારો આપણે આ સ્પાઈને લંબ દોરીએ તો તે કંઈક આ રીતે જોવા મળશે અહીં આ આપત કોણ થશે તેથી પરાવર્તિક કિરણ કંઈક આ પ્રમાણે મળે અહીં આપત કોણ અને પરાવર્તક કોણ હંમેશા સમાન હોવા જોયીયે ફરીથી આપણે મૂળ આકૃતિ પર જાઈએ તમે શું જુવો છો પરાવર્તન પામ્યા બાદ પ્રકાશન કિરણો એક બીજાને સમાંતર રહેતા નથી જયારે કિરણો કંઈક આ રીતે ભેગા થાય છે ત્યારે તેવો કોઈક એક બિંદુએ ભેગા થાય છે તેવું લાગે છે જયારે કિરણો આ રીતે ભેગા થાય ત્યારે અપને કહી શકીયે કે તેવો એક બિંદુ આગળ કેન્દ્રિત થાય છે કેન્દ્રિત થયા બાદ તેવો આગળ વધે છે પરંતુ આપણે તેને બતાવ્યું નથી મહત્વની બાબત એ છે કે પરાવતાં પામ્યા બબડ તેવો એક બીજાને સમાંતર રહેતા નથી તેવો એક બિન્દુએ કેદ્રિત થાય છે આપણે આ આકાર વિશે પછીના વિડીઓમાં વાત કરીશું પરંતુ જો આ આપત કાચો હોય અને તમે વધુ પ્રકાશના કિરણો દોરો કંઈક આ રીતે અને તમે આજ બાબત ફરીથી કરી શકો ઝૂમ કરીને લંબ દોરી શકો અને જો તમે બરાબર રીતે દોરશો તો આ પર્વત કિરણો પરીથી આજ બિંદુ આગળ ફરીથી ભેગા થશે તમે ગમે તેટલા પ્રકાશના સમાંતર પ્રકાશન કિરણો દોરશો તો પણ તે બધાજ કિરણો કોઈ એક બિંદુએ ભેગા થશે તેવો જે બિંદુએ ભેગા થાય છે આપણે તેને મુખ્ય કેન્દ્ર F કહીશું અને આ અરીસાનું મુખ્ય કેદ્ર છે હવે આપણે મૂળ પ્રાશ પર પાછા જાઈએ અને તેનો જવાબ આપવાનો પ્રયન્ત કરીયે જો તમે બિલ્ડિંગના આગળનો ભાગ જુવો તો તે કાચનો બનેલો છે કાચ પ્રકાશનું પરાવર્તન કરી શકે પરંતુ બધાજ પ્રકાશનોને નહિ તે અમુક પ્રકારના પ્રકાશનું પરાવર્તન કરી શકે આપણે અહીં ખુબ મોટા કાચની વાત કરી રહ્યા છે જો તે ખુબ ઓછા પ્રકાશન પરાવર્તન કરે તો પણ તે પૂરતું છે અહીં આ પરાવર્તક તરીકે કામ કરશે તમે જોય શકો કે આ બિલ્ડિંગનો આકાર સમતલ નથી જો તમે ધ્યાનની જુવો તો તે અંદરની તરફ વળેલો છે તમે આ વક્રને જુવો તે અંદરની તરફ વળેલો છે માટે તે અંતર્ગોળ અરીસા તરીકે કામ કરશે આથી જયારે તમારી પાસે સૂર્યના કિરણો હોય સૂર્યના કિરણો જયારે બિલ્ડિંગના આગળના ભાગ સાથે અથડાય સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો સમાનાંતર હોય છે અને પરાવર્તન પામ્યા બાદ તે બધાજ કિરણો કોઈક એક બિંદુએ ભેગા થાય છે મુખ્ય કેદ્રનું સ્થાન આપત કિરણો કઈ ખૂણે આપત થાય છે તેના પર આધાર રાખે છે પરંતુ તે મહત્વનું નથી તેવો એકજ બિંદુએ ભેગા થાય છે અને દિવસના અમુક ભાગે તે મુખ્ય કેદ્ર રસ્તા પર હોય એમ લાગે છે જો તમે તે જગ્યાએ કઈ પણ પાર્ક કરો તો જે પ્રકાશ અહીં કાચ પર અથડાય છે તેમનો મોટા ભાગનો પ્રકાશ આ બિંદુએ કેદ્રિત થશે જે ખુબજ ત્રિવર્ય ગરમી ઉત્ત્પન કરશે અને આ તાપમાન ગરમી ઉથાપન કરવા પૂરતું છે તેથી વસ્તુ પિગની જશે અહીં આ સમતલ વધારે પૂરું વક્ર નથી પંરતુ સૂર્યના કિરણોને એક જ જગ્યાએ કેદ્રિત કરવા માટે પૂરતો છે હવે હું એ સમજાવીશ કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો એક બીજાને સમાંતર શા માટે હોય છે ? ધારોકે આપણી પાસે આ એકે બલ્બ છે જે બધી દિશામાં પ્રકાશ આપે છે અને તે કિરણોની સામે આપણે અંતર્ગોળ અરીસો મુકીયે જે કિરણો અરીસા પર આપત થાય છે તેના પર જ આપણે ધ્યાન આપીયે નોંધો કે જયારે અરીસો બલ્બની નજીક હોય ત્યરે અરીસા પર આપત થતા પ્રકાશન કિરણો એક બીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે જયારે આપણે તે સમાન અરીસાને બલ્બથી દૂર મૂકીએ અને જો તમે ફક્ત આ બેજ કિરણોને ધ્યાનથી જુવો તો તેવો એક બીજાને સમાંતર લાગશે અહીં આ કિરણો એક જ સ્ત્રોત માંથી નિકાને છે તે પણ તેવો સમાંતર લાગે છે જયારે આપણે અરીસાને બલ્બ અથવા સ્ત્રોતની નજીક રાખીયે ત્યારે પ્રકાશના કિરણો સમાંતર દેખાતા નથી અને જયારે આપણે તેને દૂર મુકીયે દૂર એટલેકે અરીસા અને સ્ત્રોત વચ્ચેનું અંતર અરીસાની સરખામણીમાં ઘણું મોટું હોવું જોયીયે જો અરીસાનું કદ ઘણું મોટું હોય તો ખાન બધા કિરણો અથડાય અને ફરીથી કિરણો સમાંતર બને નહિ પંરતુ જો અરીસાનું કાળ અંતર કરતા ઘણું નાનું હોય તો તેવો સમાંતર બને જો આ સૂર્ય હોય તો પૃથ્વી ઘણી નાની હશે પરંતુ પૃથ્વીનું કદ સૂર્ય અને પૃથ્વીના અંતર કરતા ઘણું નાનું હશે આપણે ધરી શકીયે કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો જયારે પૃથ્વી સાથે અથડાય ત્યારે તેવો સમાંતર હશે હવે આપણે શું શીખીયા તે આપણે ઝડપથી જોયીયે જયારે તમે અરીસો લો અને અંદરની સપાટી પ્રવર્તક બને તે રીતે વાળો તો તેને અંતર્ગોળ અરીસો કહેવાય અંતર્ગોળ અરીસો પ્રકાશન કિરણોને સમાંતર બિંદુ આગળ કેદ્રિત કરી શકે આપણે તે બિંદુને મુખ્ય બિંદુ કહીયે આથી વોકી ટોકી ટાવર અંતર્ગોળ અરીસાની જેમ વર્તાશે જયારે તમે તે બિલ્ડિંગની આગળ મુખ્ય કેદ્ર પર વસ્તુ મુકશો તો તે બળી જશે