મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 10 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 10 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 1
Lesson 6: અરીસનું સૂત્ર & મોટવણીઅરીસનું સૂત્ર
અરીસાના સૂત્ર (1/f = 1/v+1/u) ને સમજીએ અને કોઈ પણ કિરણ આકૃતિ દોર્યા વગર પ્રતિબિંબનું સ્થાન કઈ રીતે નક્કી કરી શકાય તે જોઈએ. Mahesh Shenoy દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ધારોકે આપણી પાસે 2 સેન્ટિમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર ગન અરીસો છે અને તેની સામે વસ્તુ મૂકીએ ધારોકે વસ્તુ અરીશા ની સામે 6 સ્નેટિમીટર અંતરે મુકેલી છે તેનું પ્રતિબિંબ ક્યાં આવશે આ વિદો માં આપણે તેની ચોક્કસ પ્રતિબિંબ ક્યાં મળશે તે શોધીશુ આપણે અગાવ ના વિડિઓ માં આ વિષે ની ચર્ચા કરીજ હતી તેને ઉકેલવાની ઘણી રીતો છે તે આપણે જોયું હતું એક રીત આને કાગળ પાર દોરવાની છે અને પછી ફૂટપટ્ટી ઉપયોગ થી કિરણ આકૃતિ દોરી ને તેનું ચોક્કસ પ્રતિબિંબ શોધવાની છે જો તમે તે આકૃતિ દોરવા ન માંગતા હોઈ તો તેને બીજી રીતે સૂત્ર બનાવી ને ઉકેલી શકાય જે વસ્તુ અંતર કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબ અંતર નું સબંધ દર્શાવવે છે અને તે અંતર ગોળ અને બહિર ગોળ અરીશા ના દરેક કિસ્સા માટે યોગ રહેશે આપણે કિંમત મૂકી શકીએ અને જવાબ મેળવી શકીએ આ વિડિઓ માં આપણે તે સૂત્ર બનાવીશુ નહિ જો તે સૂત્ર કયી રીતે ટાળવી શકાય તેમાં તમને રસ હોઈ તો તમે તેનો વિડિઓ જોઈ શકો ચો પરંતુ તે સૂત્ર જોઇશુ તેને સમજીશુ અને પછી પ્રશ્ન ને ઉકેલવા તેનો ઉપયોગ કરીશુ પ્રશ્ન ને ઉકેલવા એક સૂત્ર જે આપણી મદદ કરશે તે કૈક આવું દેખાશે તેને અરીસા નું સૂત્ર કહે છે કારણકે અરીશા માટે કામ કરે છે અહીં તમે 3 બાબત જોઈ શકો છો f એટલે કેન્દ્ર લંબાઈ જે આપણે જાણીએ છીએ v એટલે પ્રતિબિંબ અંતર જે આપણે આ પ્રશ્ન માં જાણતા નથી અને u એટલે વસ્તુ અંતર જે આપણે જાણીએ છીએ આપણે સામાન્ય રીતે અરીશા ને આ લેટર નો ઉપયોગ કરીએ છે યાદ રાખવાની સૌથી અગત્ય ની બાબત એ છે કે આ સૂત્ર માં નિશાનીયો સૌથી મહત્વ ની છે એટલે જયારે આપણે સંખ્યાઓ ની કિંમત મૂકીએ ત્યારે આપણી નિશાનીઓ ને ધ્યાન માં રાખવાની તે ધન કિંમત અથવા ઋણ કિંમત હોઈ શકે આપણે તે એટલા માટે કરીએ છે કારણકે અરીશા ની આગળ ના માપન અને અરીશા ની પાછળ ના માપન થી અલગ કરવાની જરૂર છે તેમનું એક માપ ધન હશે અને બીજું માપ ઋણ હશે તેમાં કયો ધન છે અને કયો ઋણ છે તે શોધવા માટે આપણે હંમેશા આ પડ દિશા નું ઉપયોગ કરીએ છીએ આ વસ્તુ છે તેમાં કયું ધન છે અને કયું ઋણ છે તે શોધવા માટે આપણે હંમેશા આપક દિશા ને ધન પસંદ કરીએ છીએ અહીં આ વસ્તુ છે અને આ અરીસો છે તેથી આપત કિરણ તેનું આ થશે અને તેથી જમણી બાજુ ધન છે અરિશાની જમણી બાજુના બધાજ સ્થાન ધન થશે અરિશાની જમણી બાજુ નું કઈ પણ ધન અને ડાબી બાજુ નું કઈ પણ ઋણ થાય જો તમને હજુ સમજણ ન પડી હોઈ તો તમે અગાવ નો વિડિઓ જોઈ શકો હવે આપણી પાસે શુ છે તે જોઈએ આપણને પ્રતિબિંબ અંતર શોધવાની જરૂર છે આપણે વસ્તુ અંતર એની છીએ જે 6 સેન્ટિમીટર છે વસ્તુ અરીશા થી 6 સેન્ટિમીટર ના અંતરે છે માટે U બરાબર 6 સેન્ટિમીટર પરંતુ આપણે નિશાની ધ્યાન માં લેવાની છીએ વસ્તુ ડાબી બાજુએ એટલે કે ઋણ બાજુએ છે કારણકે અહીં બધાજ સ્થાન ઋણ છે તેથી U બરાબર આપણને -6 સેન્ટિમીટર મળશે હવે મુખ્ય કેન્દ્ર ડાબી બાજુએ હોવાથી કેન્દ્ર લંબાઈ ઋણ થશે આથી તે -2 સેન્ટિમીટર જેટલું મળે કોઈ પણ અરીશા ની ઋણ બાજુએ હોઈ તો તેનું અંતર ઋણ થાય અહીં આપણી પાસે 2 બાબત છે F અને U આપણે V ને શોધવાનું છે આપણે કિંમત મૂકીને એલજેબ્રા નો ઉપયોગ કરીશુ તમે તે જાતે ઉકેલવાનો પ્રયત્ન કરી શકો તે પેહલા આ ઉદાહરણ માં ઋણ નિશાની નો અર્થ સુ છે તે જોઈએ જયારે આપણે અહીં ઋણ 6 મૂકીએ ત્યારે સૂત્ર ને બતાવીએ છીએ કે વસ્તુ અરીશા ની સામે ઋણ 6 બાજુએ છે જયારે આપણે અહીં ઋણ 6 મૂકીએ ત્યારે સૂત્ર ને બતાવીએ છીએ કે વસ્તુ અરીશા ની સામે ઋણ બાજુએ છે જો આપણે ભૂલ થી ધન 6 મૂકીએ તો સૂત્ર ધરી લેશે કે વસ્તુ આ બાજુએ છે જે અરિશાની પાછળ છે સૂત્ર આ મુજબ ધારી લેશે અને તમને ખોટો જવાબ મળી શકે તેજ રીતે જયારે આપણે અહીં ઋણ 2 સેન્ટિમીટર મૂકીએ ત્યારે આપણે સૂત્ર ને કહીએ છીએ કે આપણે અંતરગોળ અરીશા ને સાથે કામ કરી રહીઆ છે કારણકે અંતર્ગોળ અરીશા માં મુખ્ય કેન્દ્ર ઋણ બાજુએ હોઈ છે જો આપણે ધન 2 સેન્ટી મીટર મૂકીએ તો તે ધારી લેશે કે મુખ્ય કેન્દ્ર આબાજુએ છે અને તે ધારી લેશે કે આ બહિરગોળ અરીસો છેઅને જવાબ ખોટો થશે આથી સૂત્ર માં યોગ્ય નિશાની લખવી કેટલી જરૂરી છે તે આપણે સમજી શકીએ હવે જો આપણે કિંમત મુકીએં તો 1 ના છેદમાં F એટલે -2 સેન્ટિમીટર બરાબર 1 ના છેદમાં V જે આપણે શોધવાનું છે પ્લસ એકના છેદમાં U જે આપણી પાસે -6 સેન્ટિમીટર છે હવે આના બરાબર આપણને -1 ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં V આ + - - અને 1 ના છેદમાં 6 હું આ 1 ના છેદમાં V ને અલગ કરવા માંગુ છુકારણકે આપણે તે શોધવા માંગીએ છીએ આપણે બંને બાજુ 1 ના છેદમાં 6 ને ઉમેરયે માટે આ - 1 ના છેદમાં 2 વત્તા 1 ના છેદમાં 6 બરાબર 1 ના છેદમાં V મળે આ - 1 ના છેદમાં 6 અને વત્તા 1 ના છેદમાં 6 કેન્સલ થઈ જશે આપણે આ 2 અપૂર્ણાંકો ને ઉમેરવાના છે આથી તેમનું સામાન્ય છેદ બનાવ્યે 2 અને 6 નો લસ આપણને 6 મળે છે આથી આ બંને ને આપણે 3 વડે ગુણયે આથી આના બરાબર અંશમાં આપણને -3 વત્તા 1 મળે અને ભાગ્ય 6 આથી આના બરાબર આપણને -3 વત્તા 1 એટલે -2 ભાગ્ય 6 મળે અહીં આ -2 ના છેદમાં 6 બરાબર આપણને 1 ના છેદમાં v મળે છે અહીં આ 2 ગુણ્યાં 1 છે અને આ 2 ગુણ્યાં 3 છે આથી 2 2 કેન્સલ થઈ જશે અને આપણને -1 ના છેદમાં 3 મળશે હવે આપણે આનું વ્યસ્ત લઈએ તો V બરાબર આપણને -3 સેન્ટિમિટતર મળે હવે આનો અર્થ સુ થાય પ્રતિબિંબ અરીશા ના કેન્દ્ર ધ્રૂ થી 3 સેન્ટિમીટર દૂર છે જયારે આપણે આ સૂત્ર નો ઉપયોગ કરીએ ત્યારે બધા અંતરો ધ્રૂ થી લેવા માં આવે છે આથી 3 સેન્ટિમીટર કયી બાજુ એ મળે તે આપણને અરીશા ની આગળ ની બાજુએ મળશે તે લગભગ અહીં મળે કારણકે આ 2 સેન્ટિમીટર છે આથી આ આપણને 3 સેન્ટિમીટર મળે 3 સેન્ટિમીટર આમ આ રીતે આપણે પ્રશ્ન ને ઉકેલી નાખ્યો આપણે શીખ્યા કે અરીશા નું સૂત્ર એ કેન્દ્ર લંબાઈ પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર વચ્ચેનું સબંધ ધરાવે છે આનો ઉપયોગ કરવા આપણે નિશાની ને ધ્યાન માં લેવી પડે તેના માટે આપણે આ પદ દિશા ને ધન લઈએ અને તેના થી વિરુદ્ધ દિશા ને ઋણ લઈએ હંમેશા યાદ રાખો કે આપણે અહીં જે નિશાની નો ઉપયોગ કરીયો છે તે પ્રમાણિત છે જો તમે તેને ભૂલી જાવ તો પણ તમને સાચો જવાબ મળે તેનો અર્થ ભૂલથી જો આપણે આ બાજુ ને ધન લઈએ અને આ જમણી બાજુ ને ઋણ લઈએ પરંતુ જો તમે સાચી કિંમત મુકો તો તમને હજુ પણ સાચો જવાબ મળે તમને અરીશા ની પ્રતિબિંબ આગળ 3 સેન્ટિમીટર એ મળે છે પરંતુ સામાન્ય રીતે આપણે આપદ દિશા ધન લઈએ છીએ