મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 10 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 10 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 1
Lesson 13: CBSE બોર્ડ એક્ઝામ માટેની તૈયારીપ્રકાશ ધોરણ 10: CBSE આગળની પરીક્ષાના પેપરના પ્રશ્નો
પ્રકાશના પ્રકરણમાંથી છેલ્લા 10 વર્ષના પ્રશ્નપત્રના નિરીક્ષણનો ઉપયોગ કરીને ધોરણ 10 CBSE પરીક્ષા માટેની તૈયારી.
પ્રશ્નોના મુખ્ય પ્રકારને સમજીએ જે છેલ્લા દસ વર્ષોમાં CBSC ની બોર્ડ પરીક્ષામાં પુછાયા હતા, ઉપવિષય વડે ગોઠવ્યા છે.
મહાવરો કરતા રહો!
ગોળીય અરીસો
A. વ્યાખ્યાઓ
Q1. ગોળીય અરીસાના સંદર્ભમાં નીચેના શબ્દો સમજાવો:
(start text, i, end text) ધ્રુવ
(start text, i, i, end text) વક્રતાકેન્દ્ર
(start text, i, i, i, end text) મુખ્ય અક્ષ
(start text, i, v, end text) મુખ્યકેન્દ્ર.
[2 ગુણ, Delhi 2016]
(start text, i, end text) ધ્રુવ
(start text, i, i, end text) વક્રતાકેન્દ્ર
(start text, i, i, i, end text) મુખ્ય અક્ષ
(start text, i, v, end text) મુખ્યકેન્દ્ર.
[2 ગુણ, Delhi 2016]
પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, end color #ff9c39, start color gray, \bigstar, \bigstar, \bigstar, \bigstar, end color gray
સમાન પ્રશ્ન.
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?
- સંબંધિત વિડીયો: ગોળાકાર અરીસા, વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈ.
B. ગોલીય અરીસાની ઉપયોગિતા
Q2. નીચેની પરિસ્થિતિ માટે ઉપયોગમાં લેવાયેલા અરીસાના પ્રકારના નામ આપો:
(start text, i, end text) કારની હેડલાઈટ
(start text, i, i, end text) વાહનનો રીઅર-વ્યૂ અરીસો
(start text, i, i, i, end text) સૂર્ય ભઠ્ઠી
કારણ સાથે તમારો જવાબ આપો.
[5 ગુણ, Foreign 2012]
(start text, i, end text) કારની હેડલાઈટ
(start text, i, i, end text) વાહનનો રીઅર-વ્યૂ અરીસો
(start text, i, i, i, end text) સૂર્ય ભઠ્ઠી
કારણ સાથે તમારો જવાબ આપો.
[5 ગુણ, Foreign 2012]
પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, \bigstar, end color #ff9c39, start color gray, \bigstar, \bigstar, \bigstar, end color gray
સમાન પ્રશ્ન.
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?
- સંબંધિત સ્વાધ્યાય: અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની ઉપયોગિતા.
- સંબંધિત વિડીયો: (start text, i, end text) અંતર્ગોળ અરીસાની ઉપયોગિતા, (start text, i, i, end text) બહિર્ગોળ અરીસો અને ઉપયોગિતા.
C. કિરણ આકૃતિ દોરવી
Q3. નીચેની પરિસ્થિતિમાં પરાવર્તિત કિરણનો પથ બતાવવા કિરણ આકૃતિ દોરો.
પ્રકાશનું કિરણ બહિર્ગોળ અરીસા પર આપાત થાય છે:
(start text, i, end text) મુખ્ય અક્ષ સાથે theta ખૂણો બનાવીને તેના ધ્રુવ સાથે અથડાય છે.
(start text, i, i, end text) મુખ્ય કેન્દ્ર તરફ કેન્દ્રિત થાય છે.
(start text, i, i, i, end text) મુખ્ય અક્ષને સમાંતર છે.
[3 ગુણ, Foreign 2015]

પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, \bigstar, \bigstar, \bigstar, end color #ff9c39, start color gray, \bigstar, end color gray
સમાન પ્રશ્ન.
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?
- સંબંધિત સ્વાધ્યાય: (start text, i, end text) કિરણ આકૃતિ, (start text, i, i, end text) કિરણ આકૃતિ અને વક્ર અરીસાઓ.
- સંબંધિત વિડીયો: બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસાની કિરણ આકૃતિ.
D. ગોળાકાર અરીસા વિશે ખ્યાલ આધારિત પ્રશ્નો
Q4. જો અરીસાની આગળ મૂકેલી વસ્તુના બધા જ સ્થાન માટે અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી, અને નાનું હોય, તો અરીસાનો પ્રકાર જણાવો. તમારા જવાબને નયાય આપવા કિરણ આકૃતિ દોરો.
[3 ગુણ, Foreign 2016, AI 2015]
[3 ગુણ, Foreign 2016, AI 2015]
પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, \bigstar, \bigstar, end color #ff9c39, start color gray, \bigstar, \bigstar, end color gray
સમાન પ્રશ્ન.
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?
- સંબંધિત વિડીયો: (start text, i, end text) અંતર્ગોળ અરીસાઓ, (start text, i, i, end text) બહિર્ગોળ અરીસાઓ & ઉપયોગીતા.
E. ગોળાકાર અરીસાની મોટવણી પરથી માહિતી મેળવવી
Q5. ગોળાકાર અરીસા વડે ઉત્પન્ન થતી રેખીય મોટવણી plus, 1, slash, 3 છે. આ કિંમતનું અવલોકન કરીને, (start text, i, end text)અરીસાનો પ્રકાર અને (start text, i, i, end text) અરીસાના ધ્રુવની સાપેક્ષમાં વસ્તુનું સ્થાન દર્શાવો. તમારા જવાબને ન્યાય આપવા કોઈ પણ આકૃતિ દોરો.
[2 marks, AI 2014, Foreign 2014]
[2 marks, AI 2014, Foreign 2014]
CBSE પરીક્ષામાં પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, \bigstar, \bigstar, end color #ff9c39, start color gray, \bigstar, \bigstar, end color gray
સમાન પ્રશ્ન.
Q6. ગોળાકાર અરીસો તેનાથી 50, space, start text, c, m, end text અંતરે મૂકેલા પડદા પર minus, 1 ની મોટવણી ઉત્પન્ન કરે છે.
(start text, i, end text) અરીસાનો પ્રકાર લખો.
(start text, i, i, end text) વસ્તુથી પ્રતિબિંબનું અંતર શોધો.
(start text, i, i, i, end text) અરીસાની કેન્દ્રલંબાઈ શું છે?
(start text, i, v, end text) આ ઉદાહરણમાં પ્રતિબિંબનું નિર્માણ દર્શાવવા કિરણ આકૃતિ દોરો.
[3 marks, Delhi 2014, AI 2014]
(start text, i, end text) અરીસાનો પ્રકાર લખો.
(start text, i, i, end text) વસ્તુથી પ્રતિબિંબનું અંતર શોધો.
(start text, i, i, i, end text) અરીસાની કેન્દ્રલંબાઈ શું છે?
(start text, i, v, end text) આ ઉદાહરણમાં પ્રતિબિંબનું નિર્માણ દર્શાવવા કિરણ આકૃતિ દોરો.
[3 marks, Delhi 2014, AI 2014]
CBSE પરીક્ષામાં પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, \bigstar, \bigstar, end color #ff9c39, start color gray, \bigstar, \bigstar, end color gray
સમાન પ્રશ્ન.
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?
- સંબંધિત સ્વાધ્યાય: (start text, i, end text) મોટવણી પરથી પ્રતિબિંબનું કદ અને પ્રકાર, (start text, i, i, end text) અરીસા માટે મોટવણીના સૂત્રનો ઉપયોગ કરીને.
- સંબંધિત વિડીયો: અરીસા માટે મોટવણીના સૂત્ર.
F. મોટવણીના સૂત્રનો ઉપયોગ (અરીસા માટે)
Q7. ગોળાકાર અરીસાની સામે 4, space, start text, m, end text ના અંતરે એક વસ્તુ મૂકેલી છે, જે અરીસાથી 1, space, start text, m, end text ના અંતરે સીધું પ્રતિબિંબ બનાવે છે. મોટવણી શું છે? શું અરીસો અંતર્ગોળ છે કે બહિર્ગોળ?
[1 mark, Foreign 2010]
[1 mark, Foreign 2010]
CBSE પરીક્ષામાં પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, \bigstar, end color #ff9c39, start color gray, \bigstar, \bigstar, \bigstar, end color gray
સમાન પ્રશ્નો: આ સામાન્ય રીતે અરીસાના સૂત્ર પરના પ્રશ્નો સાથે પૂછાય છે. નીચે Q8 માટે સમાન પ્રશ્નોની યાદી જુઓ.
અહીં મોટવણી સૂત્રની જુદી જુદી ઉપયોગિતાના ઉદાહરણ છે:
Q7.1. અંતર્ગોળ અરીસો પડદા પર ત્રણ ગણા મોટા પ્રતિબિંબની રચના કરે છે. જો વસ્તુને અરીસાની આગળ 20, space, start text, c, m, end text ના અંતરે મુકવામા આવે, તો વસ્તુથી પડદો કેટલો દૂર છે?
[3 marks, Delhi 2017]
[3 marks, Delhi 2017]
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?
- સંબંધિત સ્વાધ્યાય: (start text, i, end text) અરીસા માટે મોટવણીના સૂત્રનો ઉપયોગ, (start text, i, i, end text) મોટવણી પરથી પ્રતિબિંબનું કદ અને પ્રકાર.
- સંબંધિત વિડીયો: અરીસા માટે મોટવણીનું સૂત્ર.
G. અરીસનું સૂત્ર
Q8. અરીસાથી 30, space, start text, c, m, end text ના અંતરે મૂકેલી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ અરીસાની આગળ તેના ધ્રુવથી 60, space, start text, c, m, end text ના અંતરે મૂકેલા પડદા પર રચાય છે. અરીસાનો પ્રકાર શું છે? તેની કેન્દ્રલંબાઈ શોધો.
[1 mark, Foreign 2010]
[1 mark, Foreign 2010]
CBSE પરીક્ષામાં પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, \bigstar, \bigstar, end color #ff9c39, start color gray, \bigstar, \bigstar, end color gray
સમાન પ્રશ્ન.
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?
- સબંધિત સ્વાધ્યાય: અરીસાના સૂત્રનો ઉપયોગ કરીને.
- સબંધિત વિડીયો: (start text, i, end text) ઉકેલેલું ઉદાહરણ: અરીસાનું સૂત્ર, (start text, i, i, end text) અરીસાનું સૂત્ર.
H. અરીસાનું સૂત્ર plus મોટવણીનું સૂત્ર
Q9. આકૃતિ દોરો તેમજ ગોલીય અરીસાનો પ્રકાર અને કેન્દ્રલંબાઈની ગણતરી કરવા માટે [કાર્તેઝિયન સંજ્ઞા] પદ્ધતિને લાગુ પાડો જે તેની આગળ 18, space, start text, c, m, end text ના અંતરે મૂકેલી વસ્તુનું 1, slash, 3 ગણું મોટું આભાસી પ્રતિબિંબ રચે છે.
[3 marks, AI 2012]
[3 marks, AI 2012]
CBSE પરીક્ષામાં પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, end color #ff9c39, start color gray, \bigstar, \bigstar, \bigstar, \bigstar, end color gray
સમાન પ્રશ્ન.
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?
- સંબંધિત સ્વાધ્યાય: અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો.
I. વસ્તુનો વિસ્તાર અથવા પ્રતિબિંબ અંતર
Q10. ધારો કે તમે 20, space, start text, c, m, end text કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીને મીણબત્તીની જ્યોતના સીધા પ્રતિબિંબનું અવલોકન કરવા માંગો છો. અરીસાથી મીણબત્તીના જ્યોતના અંતરનો વિસ્તાર જણાવો. પ્રતિબિંબની બીજી બે લાક્ષણિકતાઓ જણાવો. આ ઉદાહરણમાં પ્રતિબિંબની રચના બતાવવા કિરણ આકૃતિ દોરો.
[3 marks, Delhi 2013]
[3 marks, Delhi 2013]
પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, \bigstar, end color #ff9c39, start color gray, \bigstar, \bigstar, \bigstar, end color gray
સમાન પ્રશ્ન.
પ્રકાશનું પરાવર્તન અને ગોલીય લેન્સ
A. વ્યાખ્યાઓ
Q11. ગોલીય લેન્સના સંદર્ભમાં નીચેના પદ સમજાવો:
(start text, i, end text) ઓપ્ટિકલ કેન્દ્ર
(start text, i, i, end text) વક્રતા કેન્દ્ર
(start text, i, i, i, end text) મુખ્ય અક્ષ
(start text, i, v, end text) દર્પણમુખ
(start text, v, end text) મુખ્ય કેન્દ્ર
(start text, v, i, end text) કેન્દ્રલંબાઈ.
[3 marks, AI 2014]
(start text, i, end text) ઓપ્ટિકલ કેન્દ્ર
(start text, i, i, end text) વક્રતા કેન્દ્ર
(start text, i, i, i, end text) મુખ્ય અક્ષ
(start text, i, v, end text) દર્પણમુખ
(start text, v, end text) મુખ્ય કેન્દ્ર
(start text, v, i, end text) કેન્દ્રલંબાઈ.
[3 marks, AI 2014]
પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, \bigstar, end color #ff9c39, start color gray, \bigstar, \bigstar, \bigstar, end color gray
સમાન પ્રશ્ન.
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?
- સંબંધિત વિડીયો: (start text, i, end text) બહિર્ગોળ લેન્સ, (start text, i, i, end text) અંતર્ગોળ લેન્સ.
B. સંજ્ઞા પ્રણાલી અને કિરણ આકૃતિ દોરવી
Q12. (start text, a, end text) જયારે વસ્તુને લેન્સની આગળ મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે ત્યારે બહિર્ગોળ લેન્ડ વડે રચાતા પ્રતિબિંબને બતાવવા કિરણ આકૃતિ દોરો.
(start text, b, end text) ઉપરની કિરણ આકૃતિમાં, યોગ્ય નિશાની સાથે (નવી કાર્તેઝિયન સંજ્ઞા પ્રણાલી મુજબ plusve અથવા minusve) વસ્તુ અંતર (u) અને પ્રતિબિંબ અંતર (v) બતાવો [અને આ ઉદાહરણમાં આ અંતરો બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ (f) સાથે સંબંધિત છે તે જણાવો].
[3 marks, Delhi 2016]
(start text, b, end text) ઉપરની કિરણ આકૃતિમાં, યોગ્ય નિશાની સાથે (નવી કાર્તેઝિયન સંજ્ઞા પ્રણાલી મુજબ plusve અથવા minusve) વસ્તુ અંતર (u) અને પ્રતિબિંબ અંતર (v) બતાવો [અને આ ઉદાહરણમાં આ અંતરો બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ (f) સાથે સંબંધિત છે તે જણાવો].
[3 marks, Delhi 2016]
પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, \bigstar, \bigstar, end color #ff9c39, start color gray, \bigstar, \bigstar, end color gray
સમાન પ્રશ્ન.
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?
- સંબંધિત સ્વાધ્યાય: લેન્સ અને કિરણ આકૃતિ.
- સંબંધિત વિડીયો: અરીસા (& લેન્સ) માટે સંજ્ઞા પ્રણાલી.
C. કાચના લંબઘન વડે વક્રીભવન
Q13. પ્રકાશના પાર્શ્વીય સ્થાનાંતરને શું સમજી શકાય? આકૃતિની મદદ વડે આ સમજાવો બે પરિબળ જણાવો જેના પર ચોક્કસ પદાર્થનું પાર્શ્વીય સ્થાનાંતર આધાર રાખે.
[3 marks, Foreign 2011]
[3 marks, Foreign 2011]
પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, \bigstar, end color #ff9c39, start color gray, \bigstar, \bigstar, \bigstar, end color gray
સમાન પ્રશ્ન.
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?
- સંબંધિત વિડીયો: કાચના લંબઘન વડે વક્રીભવન.
D. વિવિધ માધ્યમમાં વક્રીભવનાંક, સ્નેલનો નિયમ, અને પ્રકાશની ઝડપ
Q14. પ્રકાશના વક્રીભવનનો નિયમ જણાવો જે બીજા માધ્યમની સાપેક્ષમાં એકનો વક્રીભવનાંક વ્યાખ્યાયિત કરે. તેને ગાણિતિક રીતે દર્શાવો. માધ્યમ 'B' ની સાપેક્ષમાં કોઈ પણ માધ્યમ 'A' નો વક્રીભવનાંક બે માધ્યમ A અને B માં પ્રકાશની ગતિની ઝડપ સાથે કઈ રીતે સમાબંધિત છે? જયારે એક માધ્યમ હવા અથવા શૂન્યાવકાશ હોય ત્યારે આ અચળાંકનું નામ જણાવો.
શૂન્યાવકાશની સાપેક્ષમાં કાચ અને પાણીનો વક્રીભવનાંક અનુક્રમે 3, slash, 2 અને 4, slash, 3 છે. જો કાચમાં પ્રકાશની ઝડપ 2, times, 10, start superscript, 8, end superscript હોય, તો(start text, i, end text) શૂન્યાવકાશ, (start text, i, i, end text) પાણીમાં પ્રકાશની ઝડપ શોધો.
[5 marks, Delhi 2012]

પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, \bigstar, \bigstar, \bigstar, \bigstar, end color #ff9c39
સમાન પ્રશ્ન.
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?
- સંબંધિત સ્વાધ્યાય: વક્રીભવનાંક અને પ્રકાશની ઝડપ.
- સંબંધિત વિડીયો: (start text, i, end text) નિરપેક્ષ અને સાપેક્ષ વક્રીભવનાંક, (start text, i, i, end text) નિરપેક્ષ અને સાપેક્ષ વક્રીભવનાંક વચ્ચેનો સંબંધ.
D. ગોલીય લેન્સ વિશે ખ્યાલ આધારિત પ્રશ્નો
Q15. એક વિદ્યાર્થી plus, 50, space, start text, c, m, end text કેન્દ્રલંબાઈના લેન્સ અને બીજો minus, 50, space, start text, c, m, end text કેન્દ્રલંબાઈના લેન્સ ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પાવર શોધો અને પ્રકાર જણાવો વાસ્તુના સ્થાનની પરવા કર્યા વગર કયા બે લેન્સ હંમેશા આભાસી અને નાનું પ્રતિબિમ આપશે?
[3 marks, Foreign 2014]
[3 marks, Foreign 2014]
પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, \bigstar, \bigstar, \bigstar, end color #ff9c39, start color gray, \bigstar, end color gray
F. લેન્સનું સૂત્ર plus મોટવણીનું સૂત્ર
Q16. ગોળાકાર લેન્સથી 30, space, start text, c, m, end text અંતરે મૂકેલી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ પડદા પર લેન્સની બીજી બાજુ લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી 60, space, start text, c, m, end text ના અંતરે પડદા પર રચાય છે. લેન્સનો પ્રકાર ઓળખો અને તેની કેન્દ્રલંબાઈની ગણતરી કરો. જો જ્યોતની ઊંચાઈ 3, space, start text, c, m, end text હોય, તો તેના પ્રતિબિંબની ઊંચાઈ શોધો.
[5 ગુણ, Delhi 2015]
[5 ગુણ, Delhi 2015]
પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, \bigstar, \bigstar, \bigstar, \bigstar, end color #ff9c39
સમાન પ્રશ્ન.
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?
- સંબંધિત સ્વાધ્યાય: લેન્સ માટે મોટવણીના સૂત્રનો ઉપયોગ.
- સંબંધિત વિડીયો: (start text, i, end text) લેન્સનું સૂત્ર, (start text, i, i, end text) લેન્સ માટે મોટવણીનું સૂત્ર, (start text, i, i, i, end text) લેન્સના સૂત્ર પર દાખલાઓ.
G. પાવરનો લેન્સ
Q17. બહિર્ગોળ લેન્સનો પાવર શોધો જે તેના ઓપ્ટિકલ કેન્દ્ર પરથી 20, space, start text, c, m, end text અંતરે આવેલી minus, 1 મોટવણીનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ બનાવે છે.
[2 ગુણ, Delhi 2016]
[2 ગુણ, Delhi 2016]
પ્રશ્ન પુછાયાની સંખ્યા: start color #ff9c39, \bigstar, \bigstar, \bigstar, end color #ff9c39, start color gray, \bigstar, \bigstar, end color gray
સમાન પ્રશ્ન.
ગૂંચવાઈ ગયા એવું લાગે છે?
- સંબંધિત સ્વાધ્યાય: લેન્સનો પાવર.
- સંબંધિત વિડીયો લેન્સનો પાવર.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.