આ એકમના દરેક કૌશલ્યના લેવલમાં વધારો કરો અને 1200 સુધી નિપુણતાના ગુણ મેળવો!
આ એકમ વિશે
વીજળી વિના રહી શકાય તેવી આપણે કલ્પના કરી શકીએ નહિ. પરંતુ વિદ્યુત શું છે? વિદ્યુત કઈ રીતે આપણા ઘરને પ્રકાશિત કરે છે? બેટરી શું કરે છે? વિદ્યુતનો ખર્ચ કેટલો થાય?
આપણે આ બધા પ્રશ્નોનો જવાબ આ પ્રકરણમાં મેળવીશું.