મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 10 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 10 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 3
Lesson 3: પરિપથ,ઑહમનો નિયમ & અવરોધપરિપથ અને ઓહ્મના નિયમનો પરિચય
ઓહમનો નિયમ V = IR છે, જ્યાં V = વોલ્ટેજ, I = વિદ્યુતપ્રવાહ, અને R = અવરોધ. ઓહમનો નિયમ પરિપથની લાક્ષણિકતા જાણવાની અનુમતિ આપે છે, જેમ કે જો તમે બેટરીનો વોલ્ટેજ જાણતા હોવ, તો તેમાંથી કેટલો વિદ્યુતપ્રવાહ પસાર થઇ રહ્યો છે, અને પરિપથનો અવરોધ કેટલો છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.