જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

વિદ્યુત કાર્યોનો ખર્ચ શોધવો

સમસ્યા

લગ્નપ્રસંગ દરમિયાન, 10 કલાક માટે 900 W ના ફ્લડલાઈટ બલ્બનો ઉપયોગ કરવામાં આવે છે.
વિસ્તારમાં વીજળીની કિંમત 6.00/એકમ છે.
બલ્બ વડે ખર્ચાતી વીજળીના વપરાશનો ખર્ચ શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો: