If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

જનરેટર માટે જમણા હાથનો નિયમ

ચુંબકીય ક્ષેત્રમાં તારને પસાર કરતા કઈ રીતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તે યાદ રાખવા માટે જમણા હાથના નિયમને કઈ રીતે ઉપયોગ કરી શકાય તે સમજીએ. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અગાઉના વિડીઓમાં આપણે જોયું કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરતા વિધુતપ્રવાહ ઉત્ત્પન થાય છે એક ઈરતે તેને કરવું હોય તો ગજિયા ચુંબકને કોણ થી નજીક અને કોલ થી દૂર જાય છે અથવા આ ગજિયા ચુમ્બકને સ્થિર રાખીને કોને ગજિયા ચુંબકની નજીક અને ગજિયા ચુંબકથી દૂર લઈ જવામાં આવે તો વિધુતપ્રવાહ ઉત્ત્પન થાય છે કોયલને ખસેડવું સરળ રહે જયારે આપણે કોઇલ અને વાયરને ચુંબકીય ક્ષેત્રમાં ખસેડીયે ત્યારે ઉદભવતા વિધુતપ્રવાહની દિશા કઈ રીતે યાદ રાખી શકાય તે આપણે આ વિડીઓમાં જોઈશું આપણે અહીં ધરી લઈએ કે ચુંબકીય ક્ષેત્ર આ બંને ચુમ્બકને કારણે ઉત્ત્પન થાય છે આપણે આ બંને ને બે જુદા ચુંબક લઈએ અથવા ઘોડાની નં આકારના ચુંબકના બે ધ્રુવો સમજીયે અને તેને પસંદ કરવાનું કારણ એ છે કે જો આપણી પાસે એક જ ચુંબક હોય તો ચુંબકીય ક્ષેત્ર વક્રકાણ મળે જે આપણે અગાઉવ જોય ગયા અને કઈ દીશામા વિધુતપ્રવાહ ઉત્ત્પન થાય છે તે જાણવું અઘરું બને પરંતુ જો તમે આ રીતે ચુંબકની ગોઠવણી કરો તો ધ્રુવો આગળ આ રીતે સીધી ચુંબકીય ક્ષેત્ર મળે પરંતુ જો આપણે તેનાથી દૂર જઈએ તો તે રેખાવો વક્રક્ણ મળે પરંતુ અહીં મધ્યમાં વિધુતપ્રવાહની દિશા જાણી શકાય છે વિધુતપ્રવહને ઉત્ત્પન કરવા માટે આપણને કોઈની જરૂર પડે પરંતુ કોઇલના બદલે આપણે માત્ર વાયરની પણ ગતિ કરાવી શકીયે આપણે અહીં વાયરને લઈએ આ રીતે અને આ વાયરને ઉપર નીચે ખસેડીયે જેમ જેમ આપણે વાયરને ઉપરનીચે કરીયે છીએ તેમ તેમ તે ચુંબકીય ક્ષેત્રને કાપે છે અને પરિણામે વિધુતપ્રવાહ ઉત્ત્પન થાય છે આપણે વાયરને ખસેડીયે છીએ અથવા તેના પર ધક્કો મારે છે વિધુતપ્રવાહ ઉત્ત્પન ધાવા માટે આપણેને બંધ પરિપથ જોયીયે આપણે ધરી લઈએ કે અમુક વાયરો સાથે ગેલવેનો મીટર જોડાયેલું છે જે અહીં દેખાતું નથી જો આપણે વાયરને ઉપરને તરફ ખસેડીયે તો ઉત્ત્પન થતો વિધુતપ્રવાહ સ્ક્રીનની બહારની તરફ મળે તે કંઈક આ પ્રમાણે મળશે વિધુતપ્રવાહ આ રીતે મળશે વિધુતપ્રવાહ આ પ્રમાણે સ્ક્રીનની બહારની તરફ મળશે જો તેને નીચેની તરફ ખસેડીયે તો વિધુતપ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે વિધુતપ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા પર પણ આધાર રાખે જો તમે ચુંબકીય ક્ષેત્રની દિશા બદલો તો આ વિધુતપ્રવાહની દિશા પણ બદલાય પરંતુ હવે મુખ્ય પ્રશને એ છે કે કઈ રીતે આ યાદ રાખી શકાય શા માટે વિધુતપ્રવાહ બહારની તરફ મળે છે તેની ચિંતા કરવાની જરૂર નથી આપણે પ્રયોગને આધારે તે સમજી શકીયે પરંતુ તે યાદ કઈ રીતે રાખી શક્ય આ બાબત આપણે જનરેટરના જમાના હાથના નિયમન આધારે યાદ રાખી શકીયે તેને સમજવા આપણે જમાનો હાથ લઈએ અહીં આ અંગૂઢો, તર્જની અને મધ્યમાં આ રીતે એકે બીજાને લમ્બ રહે તે રીતે ગોધાવીએ આ આને લમ્બ છે આ આને લમ્બ છે અને જો તમે ધ્યાનથી જુવો તો આ બંને પણ એકબીજાને લમ્બ છે આમાંથી કોઈપણ બે એક બીજાથી લમ્બ હોય છે અહીં આ અંગુઢાની દિશા આપણે જે રીતે વાયરને ઉપરની તરફ ખસેડીયે છીએ એટલકે જે દિશામાં ધક્કો મારીયે છીએ અથવા બળ લગાડીયે છીએ તે છે એટલકે એ દીશામા F મળે તર્જની એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે અને ચુંબકીય ક્ષેત્ર માટે B વપરાય છે N નહિ માધ્યમાં વિધુતપ્રવાહી દિશા દર્શાવે છે માટે જો આપણે આ જમાના હાથણના નિયમનો ઉપયોગ કરીયે તો તમે તેને આ પ્રમાણે જોય શકો તમે અહીં જોય શકો બળ ઉપરની તરફ તર્જની આ દીશામા અને મધ્યમાં સ્ક્રીનની તરફ મળે છે જે વિધુતપ્રવાહની દિશા દર્શાવે હવે જો તમે વાયરને નીચેની તરફ ખસેડો એટલકે જો તમે નીચેની તરફ ધક્કો મારો આ પ્રમાણે આ રીતે તો વિધુતપ્રવાહની દિશા બદલાશે શું તમે જનરેટરના જમાના હાથના નિયમનો ઉપયોગ ફરીથી કરી શકો ખાતરી કરો કે તમારી તર્જની ડાબી બાજુએ હોવી જોયીયે અને આ અંગૂઢો નીચેની તરફ હોવો જોયીયે અને પછી માધ્યમની દિશા જુવો આપણે તેને લઈએ તે આપણે કંઈક આ રીતે મળશે બાલ અહીં નીચેની તરફ ચુંબકીય ક્ષેત્ર અહીં ડાબી બાજુ અને વિધુતપ્રવાહ એટલકે માધ્યમ સ્ક્રીનની અંદર તરફ મળે છે હવે મહાવરો કરવા આપણે બીજો એક ઉદાહરણ લઈએ ધારોકે ચુંબકીય ક્ષેત્ર આ રીતે સ્ક્રીનની બહારની તરફ મળે છે અને આ સુવાહક તાર ઉપરની તરફ ખસે છે અને ચુંબકીય ક્ષેત્રને કાપે છે શું તમે ઉકેલી શકો કે વિધત્પ્રવાહ કઈ દિશામાં વાહન પામે વિડિઓ અટકાવો અને જાતેજ ઉકેલવાનો પ્રયત્ન કરો જો આપણે ચુંબકીય ક્ષેત્ર અને સુવાહક તારની ગતિના આધારે જમાના હાથને ગોધાવીએ તો તે કંઈક આ રીતે મળશે તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે અને અંગૂઢો સુવાહક તારની ગતિની દીશામા જે દીશામા આપણે તારને ખસેડીએ છીએ અને માધ્યમ જમણી બાજુએ છે માટે વિધુતપ્રવાહ જમણી બાજુએ મળે કૅઇક આ રીતે આપણને જમણી બાજુ વિધુતપ્રવાહ મળે આમ જનરેટરના જમાના હાથના નિયમન આધારે ચુંબકીય ક્ષેત્રમાં ખસતા કોઈ પણ સુવાહકતા તાર અથવા વાયરમાં વિધુતપ્રવાહની દિશા જાણી શકાય