If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ્ધારિત તાર પર લાગતું બળ

વિદ્યુત પ્રવાહ્ધારિત તાર ચુંબકને ધક્કો લગાવે છે.શું ચુંબક વિદ્યુત પ્રવાહ્ધારિત તારને ધક્કો લગાવશે?ચાલો શોધીએ. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અગાઉના વિડીઓમાં આપણે જોય ગયા કે જો વાયરમાંથી તમે વિધુતપ્રવાહ પસાર કરો તો તેની નજીક મુકેલી ચુંબકીય સોયા કોણાવર્તન દરશાવે છે તેનો અર્થ થાય કે વિધુતપ્રવાહ ધરાવતો વાયર ચુંબક પાર ધક્કો લગાવી શકે પરંતુ ન્યુટનના ત્રીજા નિયમ મુજબ દરેક ક્રિયા માટે સમાન અને વિરુદ્ધ દિશં પ્રતિક્રિયા હોય છે તેથી જો વિધુતપ્રવાહ ધરાવતો વાયર ચુંબક પાર ધક્કો લગાવી શકે તો તેનો અર્થ થાય કે ચુંબક પણ વિધુતપ્રવાહ ધરાવતા વાયર પાર ધક્કો લગાવી શકે તેથી આ વાયર પણ ચુમ્બક્ના કારણે બળનો અનુભવ કરશે અને આ વિડીઓમાં આપણે તે બાલન ગુણધર્મોને સમજીશું સૌપ્રથમ એ જોયીયે કે વાયર પાર ચુંબક કઈ રીતે દક્કો લગાવે છે તમને યાદ હશે કે આપણે કઈ રીતે વાયર ચુંબક પર ધક્કો લગાવે છે એમ કહ્યું હતું આપણે કહ્યું હતું કે જયારે પણ વાયરમાંથી વિધુતપ્રવાહ પસાર થાય છે ત્યારે તે પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્ત્પન કરે છે આ ચુંબકીય ક્ષેત્ર આ ચુમ્બકને ધક્કો મારે છે એજ રીતે ચુંબક વાયરને ધક્કો મારે પરંતુ આપણે આ પ્રશ્ર્નનો જવાબ કઈ રીતે આપી શકીયે ચુંબક પાર ચુંબક પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્ત્પન કરે છે આપણે આ વાયરનું ચુંબકીય ક્ષેત્ર દૂર કરીયે અને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર લઈએ ચુંબક પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્ત્પન કરે છે જે કંઈક આ રીતે દેખાય છે અને તે ચુંબકીય ક્ષેત્ર આ વાયરને ધક્કો મારે છે સામાન્ય ઈરતે આપણે કહી શકીયે કે જયારે આપણે પાસે ચુંબકીય ક્ષેત્રમ વિધુતપ્રવાહ દારિક વાયર હોય અથવા વિધુતપ્રવાહ આધારિત સુવાહક હોય છે ત્યારે તે બળનો અનુભવ કરે છે આમ ચુંબકીય ક્ષેત્ર માત્ર ચુમ્બકને જ નહિ પરંતુ તે વિધુતપ્રવાહ ધાર્મિક વાયરને પણ ધક્કો મારે છે અને તે સાચ્ચું છે કારણકે આપણે અગાઉ જે જોય ગયા કે વિધુતપ્રવાહ ધારીક વાયર ચુંબક તરીકે વર્તે છે તેથી ચુંબકીય ક્ષેત્રની તેની ઉપર અસર થાય છે હવે ચુંબકીય ક્ષેત્ર વિધુતપ્રવાહ ધારીક સુવાહકને ધક્કો મારી શકે છે અને તેને ખસેડી શકે હવે આપણે અકેક ખસેડવા માટે વીજળીનો ઉપયોગ કરી શકીયે આ ઈલેકટ્રીક પાંખો અને આ ઈલેકટ્રીક કાર અથવા કોઈપણ ઈલેકટ્રીક સ્થાન વચ્ચે નો સિદ્ધાંત છે જેમાં આપણે કૅઇક ખસેલાવ માટે વીજળીનો ઉપયોગ કરીયે છીએ તે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને છે તમે તેને ચુંબકીય ક્ષેત્રમાં મુકો અને ચુંબકીય ક્ષેત્ર સુવાહકને ધક્કો મારે પરંતુ આ ઉપયોગી બને તે પહેલા બળના ગુણધર્મો સિખિયે જેમકે આ બળ સેનાએ પાર આધાર રાખે છે આ બાલ કઈ દિશામાં છે આ શોધવા માટે લોકો આ પ્રયાગ કરે છે જેમાં તેવો આ વાયરને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકે છે અહીં આ ક્ષેત્રમાં નહિ જેમાં શેત્રની ત્રિવ્યતા અને ક્ષેત્રની દિશા દરેક જગ્યાએ વાયર પાર સમાન હોય છે તેના પરથી આપણે સમજી શકીયે કે ક્ષેત્ર વાયરને કેટલી અસર કરે છે તમે અહીં જોય શકો કે આ વાયર પરનું ક્ષેત્ર સમાન નથી તેની દિશા પણ સતત બદલાય રહી છે માટે વાયરને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મુકીયે અને જોયીયે કે તે કઈ રીતે વાયરને અસર કરે છે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્ત્પન કરવા માટે આપણને બે મોટા ચુંબકની જરૂર પડે જો તમે આ બંને ચુંબકની વચ્ચે ક્ષેત્રને જુવો અને યાદ કરો કે ક્ષેત્ર હંમેશા ઉત્તરથી સારું થાય છે અને દક્ષિણામ પૂરું થાય છે આથી ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતે દેખાય તમે જોશો કે આ વિસ્તરામાં ક્ષેત્ર સમાન છે અને દરેક દિશાએ તેની દિશા સમાન છે ક્ષેત્ર રેકહવો દરેક જગ્યાએ સમાન અંતરે છે તેથી ક્ષેત્રની ત્રિવ્યતા ઓણ દરેક જગ્યાએ સમાન છે હવે આપણે વિધુતપ્રવાહ ધારિત વાયર તેમાં મૂકી શકીયે અને પ્રયોગ કરી શકીયે અને જો તમે વિચારતા હોય કે આ પ્રકારના ધ્રુવ કઈ રીતે મેળવી શકાય તો તમે બે બાબત કરી શકો તમે બે મોટા ગાજિયા ચુંબક લો અને એક આના માટે અને બીજો આના માટે મૂકી શકો અથવા આપણે ઘોડાના નાળનો ચુંબકનો ઉપયોગ પણ કરી શકીયે જે ઘોડાની નાળ જેવો દેખાય છે અને તમે જોય શકો કે આ ચુમ્બક્ના બંને ધ્રુવ આની જેમ મળે છે હવે વિધુતપ્રવાહ ધારીક વાયરને આ ચુંબકીય ક્ષેત્રમાં મુકીયે તેની સાથે બેટરી જોડીને તેમાંથી વિધુતપ્રવાહ પસાર કરી શકો જે અહીં દર્શાવેલ નથી પછી આપણે પ્રયોગ કરી શકીયે અને જુવો કે બાલ સેનાએ પાર આધારિત છે સૌપ્રથમ લોકો એ ચકાસવા માંગે છે કે બળ વિધુતપ્રવાહની ત્રિવ્યતા પર કઈ રીત આધાર રાખે છે હવે તમે વિચારી શકો કે જો વિધુતપ્રવાહની ત્રિવ્યતા વધારામાં આવે તો વાયર પર લગતા બાલનું શું થશે આપણે જાણીયે છીએ કે વિધુતપ્રવાહ ધારીક વાયર ચુંબક તરીકે વર્તે છે અને તેથીજ ચુંબકીય ક્ષેત્રની અસર તેના પર થાય છે હવે જો તમે વિધુતપ્રવાહ વધારો તો તે પ્રબળ ચુંબક તરીકે વર્તે છે અને તેથી બળ પણ વધે છે આમ આપણે પ્રયોગ પરથી તેનું પરિણામ શોધ્યું જો તમે વાયરમાંથી વધુ વિધુતપ્રવાહ પસાર કરો તો તે જાતેજ વધુ બળનો અનુભવ કરશે માટે તમે વિધુતપ્રવાહ વધારીને બળ વધારી શકો જો તમે વિધુતપ્રવાહ ઘટાડો તો બળ પણ ઘટશે જો તમે વિધુતપ્રવાહનું મૂલ્ય ૦ કરો તો બાલનું મૂલ્ય નાશ પામે તદુંપરાંતણ તેવોએ શોધ્યુંકે કે વાયર પર લાગતું બળ ફક્ત વિધુતપ્રવાહ ર આધારિત નથી પરંતુ તે વાયર અને ચુંબકીય ક્ષેત્રના ખૂણા પર પણ આધાર રાખે છે તે ખૂણો મહત્તમ ક્યારે મળે અહીં તે ખૂણો ક્યારે લેમ્બ થશે જયારે વાયર ચુંબકીય ક્ષેત્રને ઊપ્લમ્બ હોય ત્યારે આપણે વધુ બળ મળે આથી અત્યારે આ વાયર પર બળનું મૂલ્ય મહત્તમ છે પરંતુ જો તમે વાયરને આ પ્રમાણે મુકો તો વિધુતપ્રવાહ અને બાકીનું બધુજ સમાન રહે પરંતુ બળ ઘટશે કારણકે આ ખૂણો ઘટે છે અને તે ખુબજ મહત્વનું છે જો તમે આ ખૂણાને વધુ ઘટાડો તો બળ હજુ ઓછું થાય અને જયારે બળ ઝીરો થાય એટલકે જો આપણે વાયરને ચુંબકીય ક્ષેત્રને સમાન લઈએ તો ખૂણો ૦ બને અને બળ પણ ૦ થાય મેં અત્યારે તેને કહ્યું નથી પરંતુ તે આપણે યાદ રાખી શકીયે છીએ આમ બળ એ ખૂણા પર આધાર રાખે છે જો ખૂણો ૦ હોય તો બળ ૦ મળે અને જેમ જેમ ખૂણો વધે તેમ તેમ બળ પણ વધે અને જયારે ૯૦ ડિગ્રીનો ખૂણો થાય ત્યારે બળ મહત્તમ બને અંતે આપણે આ વાયર પર લગતા બળની દિશા વિશે વાત કરીશું આપણે બળની દિશા બીજા વિડીઓમાં શોધીશું પરંતુ અહીં પ્રશ્ન એ છે કે બળની દિશા શેના પર આધારિત છે તમે વિડિઓ અટકાવીને જાતે પ્રયત્ન કરી શકો આ વાયર પર લગતા બળની દિશા એ બે બાબત પર આધાર રાખે છે તે વિધુતપ્રવાહની દિશા પર આધાર રાખે છે વિધુતપ્રવાહ કઈ ડીશમાં વાહન કરે છે તેના ઉપર જો વિધુતપ્રવાહની દિશા ઉપર તરફ હોય તો બળ એક દિશામાં જશે જો વિધુતપ્રવાહની ડીહ નીચેની તરફ હોય તો બળની દિશા ઉલટાય જશે એ ચુંબકીય ક્ષેત્રની દિશા પર પણ આધાર રાખે છે જો તમે ક્ષેત્રની ઈશા ઉલટાવો તો બળની દિશા પણ ઉલટાય જશે પરંતુ તમે આની ચિંતવો અત્યારે કરશો નહિ આપણે તેના વિશે બીજા વિડીઓમાં ઊંડાણમાં વાત કરીશું આપણે આ વિડીઓમાં શીખ્યા કે વિધુતપ્રવાહ ધારિત વાયરને ચુંબકીય ક્ષેત્રમાં મુકવામાં આવે તો તેના પર બળ લાગે છે તેનો ઉપયોગ કરીને તેને વીજળીના ગતિમાં ફેરવી શકીયે આપણે આ બાલન કેતાક ગુણધર્મો પણ શીખ્યા જો વહીધુતપ્રવાહ વધુ તો બળ પણ વધુ અને જો વાયરને ક્ષેત્રને લમ્બ મુકવામાં આવે તો બળ આપણે મહત્તમ મળે