If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિદ્યુતપ્રવાહ-ધારિત વર્તુળાકાર લૂપના કારણે મળતા ચુંબકીય ક્ષેત્રની દિશા

સમસ્યા

નીચે બતાવ્યા મુજબ, સોફિયા સુવાહક લૂપમાં વિદ્યુતપ્રવાહ સેટ કરે છે.
તેણી હોકાયંત્રની સોયનો ઉપયોગ કરીને લૂપના કેન્દ્રની નજીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું અવલોકન કરે છે.
નીચેનામાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો કયો ગણ તેણી જુએ?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?