If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિદ્યુત પ્રવાહ્ધારિત લુપના કારણે ચુંબકીય ક્ષેત્ર

ચાલો વિદ્યુત પ્રવાહ્ધારિત લુપના કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે તે સમજીએ. ચુંબકીય ક્ષેત્રની ભાત તમે જાણો છો. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અગાઉના વિડીઓમાં આપણે જોયું કે એક સીધા તારામાંથી વિધુતપ્રવાહ પસાર કરતા તે ચુંબકીય ક્ષેત્ર ઉત્ત્પન કરે છે જે સમાન કેન્દ્ર ધરાવતા વર્તુળ રચે પરંતુ આ વિડીઓમાં વિધુતપ્રવાહ ધારિત ગોળાકાર લૂપ માટે ચુંબકીય ક્ષેત્ર એટલેકે મેગ્નેટિક ફિલ્ડની ભાત કઈ રીતે મળે તમે કદાચ આ ભાતથી પરિચિત હસો તેથી પ્રાયોગિક રીતે ચુંબકીય ભાતને સમજવા આપણે અહીં લોખંડનો ભૂકો નાખીયે અહીં આ પ્રયોગમાં કોપર વાયર વર્તુળાકારમાં ગોઠવાયેલો છે અને તેને એક કાચના લેમ્બ ઘનમાંથી પસાર કરેલ છે અને આ કાચના લેમ્બ ઘંમ લોખંડનો ભૂકો છે જયારે આપણે તેમાંથી વિધુતપ્રવાહ પસાર કરીશું ત્યારે તે આ લુપમાંથી પસાર થશે અને ચુંબકીય ક્ષેત્ર ઉત્ત્પન કરશે આ લોખનાદનો ભૂકો તેની જાતેજ ગોઠવણીક કરશે અને તેની તે ભાત રચાશે જયારે આપણે પરિપથને પૂર્ણ કરીયે તો વિધુતપ્રવાહ તેમાંથી પસાર થશે અને ચુંબકીય ક્ષેત્રની ભાત કંઈક આ પ્રમાણે રચાશે આપણે અહીં જોય શકીયે કે વાયરની નજીક ચુંબકીય ક્ષેત્ર ગોળાકાર સ્વરૂપે મળે છે પરંતુ જયારે વાયરથી દૂર જાઈએ કે કેદ્રણ નજીક જોયીયે ત્યારે આ વર્તુળ મોટા થતા જાય છે અને આ રીતે મોટા વર્તુળ મળે છે અને કેદ્ર તરફ જતા તે સીધી રેખામાં મળે છે ચુંબકીય ક્ષેત્ર શા માટે આ રીતે મળે તે સમજીયે આ રીતે મળતી ચુંબકીય ક્ષેત્રની ભાતથી આપણે કદાચ પરિચિતજ છીએ હવે ધારોકો આપણી પાસે કોપરની રિંગ છે આ પ્રમાણે તે વર્તુળાકાર છે પરંતુ આપણે તેના ખૂણાના આધારે જોયીયે છીએ તેથી તે આ પ્રમાણે લંબગોળ દેખાય છે ધારોકે આપણે તેમાંથી અમુક ચોક્કસ દિશામાં વિધુતપ્રવાહ પસાર કરીયે તો તે વિધુતપ્રવાહ કંઈક આ પ્રમાણે દેખાશે વિધુતપ્રવાહ આ રીતે રિંગની અંદરની તરફ અને પછી પાછળની બાજુએ ત્યાર બાદ બહારની બાજુએ અને ફરીથી આગળની તરફ મળે છે અહીં કંઈક આ રીતે સ્ક્રીનની અંદરની તરફ પછી પાછળની તરફ અને પછી બહારની બાજુએ અને ફરીથી વર્તુળની અંદરની તરફ આપણે દરેક બાજુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે જાણી શકીયે છીએ ? અગાઉના વિડીઓમાં આપણે જોય ગયા કે જો આપણી પાસે સુરેખા તાર હોય તો આપણે જમાના હાથના અંગુઠાના નિયમનો ઉઅપ્યોગિ કરી શકીયે તમે આ રીતે સુવાહક તારને પકડો અહીં અંગુઠો વિધુતપ્રવાહની દિશા દર્શાવે આ વર્તુળાકાર ગોઠવાયેલી ચાર આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે તેના વિશે જો તમને વધુ સમાજ મેળવવી હોય તો તમે અગાઉનો વિડિઓ જોય શકો આપણી પાસે અહીં સુવાહક તાર નથી આપણી પાસે વર્તુળાકાર લૂપ છે આપણે જમાના હાથના અંગૂઠાનો નિયમ કઈ રીતે કરી શકીયે ? આપણે સૌપ્રથમ આ વાયરને વિવિધ ભાગોમાં વિભાજીત કરીયે અને જોયીયે કે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે દેખાય છે ? આપણે ઉદાહરણ લઈને સમજીયે ધારોકે આ વિભાગ આગળ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે દેખાય તે સમજીએ કારણકે અહીં આ ભાગ આગળ ચુંબકીય ક્ષેત્ર દોરવું સરણ છે આપણે તે કઈ રીતે જોય શકીયે આપણે આ ભાગને જમાના હાથથી પકડાવું પડશે અને તેથી અંગુઠો વિધુતપ્રવાહની દિશા દર્શાવે પરંતુ અહીં વિધુતપ્રવાહની દિશા કઈ છે ? અહીં વિધુતપ્રવાહ જમણી બાજુ પસાર થતો હોવાથી અહીં આ ભાગ આગળ તે સ્ક્રીનની અંદરની તરફ મળશે તેથી અંગુઠો સ્ક્રીનની અંદરની તરફ મળે હવે જો હું આ ભાગને પકડીશ તો તે કંઈક આ રીતે જોવા મળશે આ પ્રમાણે અહીં મારો અંગુઠો દેખાતો નથી કારણકે તે સ્ક્રીનની અંદરની બાજુએ છે અને આ વર્તુળાકાર ગુટળાયેલી ચાર આંગળીયો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે અને આ આંગળીયો ગડીયાળાની દિશામાં છે આપણે જાણીયે છીએ કે તે ભાગ આગળ ચુંબકીય ક્ષેત્ર સંઘળી દિશામાં એટલેકે ઘડિયાળના કાંટાના દિશામાં મળે તેજ રીતે હું અહીં આ ભાગને ધ્યાનમાં લવ છું કારણકે તે ભાગ આગળ ચુંબકીય ક્ષેત્ર દોરવું સરળ છે અહીં વિધુતપ્રવાહ સ્ક્રીની બહારની તરફ જોવા મળે છે અને પછી જમણી બાજુએ વાહન પામે છે અહીં મારો અંગુઠો દેખતો નથી કારણકે તે સ્ક્રીનની અંદરની બાજુએ છે અને વર્તુળાકાર ગુટળાયેલી ચાર આંગળીયો ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે આ આંગળીયો ઘડિયાળની દિશામાં છે આપણે જાણીયે છીએ કે તે ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઘડિયાળની દિશામાં એટલેકે સમઘડી દિશામાં મળે હવે તેવીજ રીતે હું અહીં આ ભાગને ધ્યાનમાં લવ છું કારણકે તે ભાગ આગળ ચુંબકીય શેત્ર દોરવું સરણ છે વિધુતપ્રવાહ સ્ક્રીની બહારની તરફ મળે અને પછી તે જમણી બાજુએ વાહન પામે છે જો તમે અહીં આ ભાગને પકડો તો તે કઈ રીતે દેખાશે તેની કલ્પના તમે કરી શકો હવે જમણા હાથનો અંગુઠો સ્ક્રીની બહારની તરફ મળે છે તેથી જો જમણા હાથ વડે હું પકડું તો તે કંઈક આ રીતે દેખાશે અને આ ચાર આગીયો વિસંઘાડિ દિશા દરશાવે તેથી તે ભાગ પાસે ચુંબકીય ક્ષેત્ર વિષમ ઘડી દિશં મળે કઈ કે આ પ્રમાણે તે આપણને વર્તુળાકાર ચુમ્બકિય ક્ષેત્ર સમજાવે છે હવે જો આપણને દરેક બાજુ ચુમ્બકિયય ક્ષેત્ર શોધવું હોય તો આપણને આ વારા ફરતી કરવાની જરૂર નથી તે આઘેરૂ બનશે તેના બદલે ચુંબકીય ક્ષેત્રં કેવું દેખાશે તેની કલ્પના કરવી વધુ સરળ છે જો તમે અહીં જુવો તો લૂપની અંદરની બાજુનું સૂત્ર ઉપરની તરફ અને બહારની બાજુનું ચુંબકીય ક્ષેત્ર નીચેની તરફ મળે અને તેજ પ્રમાણે અહીં લૂપની અંદરની બાજુનું ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ અને બહારની બાજુએ નીચેની તરફ મળે તેથી કોઈ પણ ભાગને અનુલક્ષીને પકડીએ તો તમને જોવા મળશે કે અંદરની બાજુનું ચુંબકીય ક્ષેત્ર ઉઅપરની તરફ અને બહારની બાજુનું નીચેની તરફ મળે તેને વધુ સમજવા માટે આપણે એક વધુ વિભાગ લઈએ હવે આપેને આ બંને બાજુએ પકડીએ અને તેજ રીતે જમણા હાથના અંગુઠાના નિયમનો ઉઅપ્યોગિ કરીયે અંગુઠાની દિશા એ વિધુતપ્રવાહની દિશા દર્શાવે અને અહીં વીંટળાયેલી આંગળીયો દર્શાવે છે કે અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ અને બહારની બાજુ ચુંબકીય ક્ષેત્ર નીચેની તરફ મળે આના પરથી આપણે સમજી શકીયે કે નાદરની બાજુએ ચુંબકીય શેત્ર ઉપ્પર અને બહારની બાજુ નીચેની તરફ મળે તે બંધ વિધુતપરિપથ હોવો જોયીયે અને આ રીતે ચુંબકીય સ્હેક્ષેત્ર રેખાવો મળે આ રીતે તે મળવું જોયીયે હવે જો તમારે ચુમ્બકિય ક્ષેત્ર રેખાવોને સ્પષ્ટ રીતે જોવી હોય તો આપણે આ વધારાના હાથને દૂર કરીયે અને ચુંબકીય ક્ષેત્ર રેખાવો આપણને કંઈક આ રીતે જોવા મળશે નોંધો કે અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ અને બહારની બાજુએ ચુંબકીય ક્ષેત્ર નીચેની તરફ મળે છે અને આજ સમાન બાબત આપણેને આ પ્રાગમાં પણ મળી હતી હવે મારો પ્રશ્ર્ન એ છે કે શું તમને આ ચુંબકીય ક્ષેત્ર પરિચિત લાગે છે આપણે તેને ઢૉકુક ઝૂમ આઉટ કરીને જોયીયે તો તે કંઈક આ પ્રમાણે જોવા મળશે આ રીતે અને જે રીતે ગાજિયા ચુંબકથી કમ્બકિય ક્ષેત્ર માળીયું હતું તે આપણને તેવીજ રીતે મળે છે આપણે અગાઉ જોયું હતું કે ગાજિયા હકમબેકનું ચુમ્બકિય ક્ષેત્ર કંઈક આ રીતે દેખાશે આપણે આ બંને ધાતુને જોયીયે તે બંને આપણને સમાન મળે છે અહીંથી ચુંબકીય ક્ષેત્રં રેખાવોની સરુવાત થાય છે અને પહહી તે આપણને લૂપમાં જોવા મળે છે પરંતુ અહીં ફક્ત એકેજ નાનો તફાવત છે કે અહીં ક્ષેત્ર રેખાવો સીધી છે અને અહીં ક્ષેત્ર રેખાવો વર્તુળાકાર છે હવે જો આપણે ગાજિયો ચુંબક ખુબજ નાનો લઈએ કંઈક આ પ્રમાણે આ રીતે તો આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાવો કંઈક આ પ્રમાણે મળશે તેથી વિધુતપ્રવાહ ધારિત ગૂંચાળો એ ગાજિયા ચુંબકની જગ્યા લે છે અને આ બાજુ ગાજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ દર્શાવે અને આ બાજુ દક્ષિત ધ્રુવ દર્શાવે વાસ્તવમાં ત્યાં ધ્રુવ હોતા નથી પરંતુ જો આપણે તેને ગાજિયા ચુંબકની જેમેજ સમજીએ તો આ રીતે સમજી શકીયે તેના પરથી આપણે સીખીયા કે કુત્રિમ ચુંબક અને નાનું ચુંબક કઈ રીતે બનાવી શકાય આમ આપણે આ વિડીઓમાં શીખી ગયા કે જમાના હાથના અંગૂઠાનો ઉપયોગ કરીને વિધુતપ્રવાહ ધારિત લૂપમાં ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્ત્પન કરી શકાય અને આપણે ઉકેલીયું કે વિધુતપ્રવાહ ધારિત લૂપ એ ગાજિયા ચુંબકીની સમાન જ બને છે