આ એકમના દરેક કૌશલ્યના લેવલમાં વધારો કરો અને 1200 સુધી નિપુણતાના ગુણ મેળવો!
આ એકમ વિશે
ચુંબક એ ગમ્મત અને રહસ્યમય છે.પરંતુ તેઓ દૂર અંતરેથી ધક્કા અને ખેંચાણ સિવાય ઘણું બધું કરે છે.આ પ્રકરણમાં,આપણે ચુંબક અને વિદ્યુત પ્રવાહ વચ્ચેના સંબંધના વિશે શીખીશું.અને આપણે જોઈશું કે કઈ રીતે આ સબંધનો ઉપયોગ કરીને આપણને રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ જેમ કે મોટર અને જનરેટર બનાવી શકાય.