મુખ્ય વિષયવસ્તુ
Unit 2: મનુષ્યની આંખ અને રંગબેરંગી જગત
500 possible mastery points
નિપૂણતા મેળવી લીધી
નિપુણ
પરિચિત
પ્રયત્ન કર્યો
શરૂ નથી
પ્રશ્નોત્તરી
એકમ કસોટી
આ એકમ વિશે
આપણી આંખની અંદર શું છે? તેઓ કેવી રીતે કામ કરે છે? કેટલાંક લોકો ચશ્મા કેમ પેહરે છે? તારાઓ શા માટે ટમટમે છે? આ પ્રકરણમાં, આપણે આપણી આંખોનું કામ અને તેમની ખામીના અન્વેષણ કરવા માટે વક્રીભવનના નિયમોનો ઉપયોગ કરીશું. આપણે શીખીશું કે વિવર્તન કેવી રીતે મેઘધનુષ બનાવે છે અને વાદળી આકાશ કેવી રીતે બનાવે છે.મહાવરો
- માનવઆંખના ભાગો - લાક્ષણિકતાઓ અને કાર્યો7 પ્રશ્નોના 5ને એક સ્તર ઉપર મેળવો!
- માનવઆંખના ભાગો - નામ આપવું4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!
મહાવરો
- સમાવેશ ક્ષમતા4 પ્રશ્નોના 3ને એક સ્તર ઉપર મેળવો!
મહાવરો
- દ્રષ્ટિની ખામી - લાક્ષણિકતા અને લક્ષણો7 પ્રશ્નોના 5ને એક સ્તર ઉપર મેળવો!
- દ્રષ્ટિની ખામી - કારણો અને નિવારણ7 પ્રશ્નોના 5ને એક સ્તર ઉપર મેળવો!