જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

માનવ આંખ: સમાવેશ ક્ષમતા અને નજીકનું બિંદુ

જયારે આપણે નજીકની વસ્તુને ધ્યાનથી જોઈએ ત્યારે શા માટે દૂરની વસ્તુ ઝાંખી દેખાય છે? શા માટે આપણે ખુબ નજીકની વસ્તુને જોઈ શકતા નથી? ચાલો આપણી આંખ કઈ રીતે કાર્ય કરે છે તે સમજીએ અને કિરણ આકૃતિ વડે આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવીએ. Mahesh Shenoy દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જયારે આપણે ખુબજ નજીક ની વસ્તુને જોઈએ જેમકે આ બેટમેન ને જોઈએ તો દૂર ની વસ્તુ જેમકે આ વૃક્ષ ઝાંખું દેખાય તેવી જ રીતે જો આપણે વૃક્ષ ને જોઈએ આપણે અહીં પાછળ મુકેલા વૃક્ષ ને જોઈએ તો આ બેટમેન ઝાંખો દેખાય આવું શા માટે તથુ હશે ટૂંક માં જવાબ આપીએ તો આપણી આંખ તેની કેન્દ્ર લંબાઇ સતત બદલે છે આ વિડિઓ માં તે કઈ રીતે થાય છે તેના વિશે વિગત વાર સમજીશું અને તેને સમજવા માટે સૌ પ્રથમ મનુષ્ય ની આંખ લઈએ આંખ ખુબજ જટિલ રચના છે કારણકે તેમાં ઘણા બધા ભાગ હોય છે અત્યારે આપણે જે ભાગની સમજ મેળવવાની છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ અહીં આ એક લેન્સ છે આ બહિર્ગોળ લેન્સ છે જે પ્રકાશ ના કિરણ કુંજને કેન્દ્રિત કરે અને બીજો અગત્યનો ભાગ રેટિના છે રેટિના એક પરદો છે જેમાં પ્રકાશ સંવેદીકોષ હોય છે કોઈ પણ વસ્તુ ને સ્પષ્ટ જોવી હોય તો પ્રકાશના કિરણો રેટિના પર કેન્દ્રિત થવા જોઈએ હું ફરીથી બોલીશ કોઈ પણ વસ્તુને સ્પષ્ટ જોવી હોય તો પ્રકાશના કિરણો રેટિના પર કેન્દ્રિત થવા જોઈએ સૌ પ્રથમ આપણે મુખ્ય અક્ષને દોરીએ અને દૂર રહેલા વૃક્ષ ને જોઈએ કંઈક આ પ્રમાણે ધારોકે વૃક્ષ પર એક બિંદુ લઈએ અને ત્યાંથી આપણી આંખમા પ્રવેશતા કિરણો દોરીએ જે કંઈક આ પ્રમાણે જોવા મળશે આ કિરણો કંઈક આ પ્રમાણે દેખાશે વૃક્ષ ખુબજ દૂર હોવાથી આપણી આંખમાં પ્રવેશતા કિરણો મુખ્ય અક્ષ ને સમાંતર મળે તેમનું વક્રીભવન થયા બાદ શું થાય તે જોઈએ અહીં આ કિરણ ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થાય છે ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થાય તો તેનું વક્રીભવન થશે નહિ તે અહીં રેટિના આગળ અથડાશે આ કિરણ નું શું થશે પ્રકાશનું આ કિરણ નીચેની તરફ વળશે કારણકે આ બહિર્ગોળ લેન્સ છે તે પ્રકાશના કિરણ કુંજને કેન્દ્રિત કરે જો આપણને આ દૂર રહેલા વૃક્ષને સ્પષ્ટ જોવું હોય તો આ બને કિરણો રેટિના આગળ ભેગા થવા જોઈએ તેથી આપણી આંખ રેટિના પર તેમને કંઈક આ રીતે ભેગા કરશે તેઓ કંઈક આ રીતે દેખાશે તેનો અર્થ એ થયો કે આપણી આંખનું મુખ્ય કેન્દ્ર આ બિંદુ આગળ હોવું જોઈએ કારણકે બહિર્ગોળ લેન્સ વડે વક્રીભૂત થયેલા પ્રકાશના સમાંતર કિરણો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થવા જોઈએ તેથી અહીં આ બિંદુ આપણી આંખનું મુખ્ય કેન્દ્ર હોવું જોઈએ તેથી આ મુખ્ય કેન્દ્ર થશે અને અહીં આ કેન્દ્ર લંબાઈ થશે હવે આપણે બેટમેન ને લઈએ ધારો કે બેટમેન આપણી ઘણી નજીક છે આ અંતર આપણે માપપટ્ટી વડે માપ્યા નથી યાદ રાખો કે આપણી આંખ તે વૃક્ષને હજુ પણ જુએ છે તેથી મુખ્ય કેન્દ્ર અહીં મળે હવે આપણે બેટમેન પરથી આવતા પ્રકાશના બે કિરણો લઈએ અને જોઈએ કે તે બને પ્રકાશના કિરણો ક્યાં ભેગા થાય છે તે બને પ્રકાશના કિરણો કંઈક આ પ્રમાણે આવશે તે કિરણો કંઈક આ પ્રમાણે આવશે અને ફરી એક વાર જોઈએ ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર તથુ કિરણ વક્રીભવન પામશે નહિ અને મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ અગાવું ની જેમજ વળશે અને મુખ્ય કેન્દ્ર માંથી પસાર થશે પ્રકાશનું કિરણ કંઈક આ પ્રમાણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને રેટિના પર અથડાશે હવે તમે અહીં જોઈ શકો કે બને પ્રકાશના કિરણો રેટિના પર ભેગા થશે નહિ તે કદાચ રેટિનાની પાછળ ભેગા થશે પરિણામે બેટમેન અત્યારે સ્પષ્ટ દેખાશે નહિ અને આ જ સમાન બાબત અહીં થાય છે અહીં તમે ચિત્ર માં જોઈ શકો કે વૃક્ષ પરથી આવતા પ્રકાશના કિરણો સમાંતર છે તેઓ રેટિના પર કેન્દ્રિત થાય છે પરંતુ બેટમેન પરથી આવતા કિરણો રેટિના પર કેન્દ્રિત તથા નથી તેથી બેટમેન ઝાંખો દેખાય છે તેથી જયારે આપણે દૂરની વસ્તુને જોતા હોઈએ ત્યારે આ બાબત મળે જયારે આપણે દૂરની વસ્તુને જોઈએ દૂરની વસ્તુને જોઈએ ત્યારે આ બાબત મળે હવે ધારોકે તમે બેટમેન ને જોઈ રહ્યા છો તો તમારી આંખ શું કરશે આપણે તેને કિરણ આકૃતિ વડે સમજી શકીએ જો આપણે બેટમેન ને સ્પષ્ટ જોવો હોય તો પ્રકાશના કિરણો રેટિના પર મળવા જોઈએ પ્રકાશના આ કિરણનું વક્રીભવન તથુ નથી તેથી આપણે પ્રકાશના આ કિરણને અહીં આ બિંદુ આગળ વાળવું પડે આ ત્યારે જ થશે જો આ મુખ્ય કેન્દ્ર હોય બીજા શબ્દોમાં જયારે તમે આ બેટમેન અથવા કોઈ ખુબ નજીકની વસ્તુને જુઓ તો તે મુખ્ય કેન્દ્ર આગળ મળે તે કઈક આ પ્રમાણે મળશે તે અહીં આ પ્રમાણે આવશે બીજા શબ્દોમાં જયારે તમે બેટમેન અથવા ખુબ નજીકની વસ્તુને જુઓ તો તે અહીં મુખ્ય કેન્દ્ર આગળ મળે તેથી આંખની કેન્દ્ર લંબાઈ ઘટે હવે અહીં આ એ તેની નવી કેન્દ્ર લંબાઈ થશે હવે વૃક્ષ પરથી આવતા પ્રકાશના કિરણનું શું થશે વૃક્ષ પરથી આવતા પ્રકાશના કિરણો સમાંતર છે આ કિરણનું વક્રીભવન થશે નહિ તેથી તેની કેન્દ્ર લંબાઈ ને ધ્યાન માં ન લઈએ તો પણ ચાલશે પરંતુ પ્રકાશના આ કિરણને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થવું પડે અને તે પણ તેજ રીતે વળશે તેથી વૃક્ષ પરથી આવતા પ્રકાશના કિરણો રેટિના પર ભેગા ન મળે તે કંઈક આ પ્રમાણે મળશે તેથી જયારે બેટમેન ને જોઈએ ત્યારે વૃક્ષ ઝાંખું દેખાય આ રીતે જયારે આપણે નજીકના અંતરે મુકેલી વસ્તુને જોઈએ ત્યારે આ પ્રમાણે થાય છે નજીકના અંતરે મુકેલી વસ્તુ નજીકના અંતરે મુકેલી વસ્તુ તેથી નજીકની વસ્તુ ને જોવા માટે આંખને ઓછી કેન્દ્ર લંબાઈ જોઈએ જયારે દૂર મુકેલી વસ્તુને જોવા માટે વધુ કેન્દ્ર લંબાઈ ની જરૂર પડે તે કંઈક આ પ્રમાણે ભેગા થશે આ રીતે તેથી જયારે આપણે બેટમેનને જોઈએ ત્યારે વૃક્ષ ઝાંખું દેખાય આ રીતે જયારે આપણે નજીકના અંતરે મુકેલી વસ્તુને જોઈએ ત્યારે આ થાય છે આમ નજીકની વસ્તુને જોવા માટે આંખ ને ઓછી કેન્દ્ર લંબાઈ જોઈએ અને દૂરના અંતરે મુકેલી વસ્તુને જોઈએ ત્યારે વધુ કેન્દ્ર લંબાઈ ની જરૂર પડે તેથી જયારે આપણે એક વસ્તુને જોઈએ ત્યારે બીજી વસ્તુ ઝાંખી દેખાય આમ જરૂરિયાત મુજબ લેન્સની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની ક્ષમતા ને આંખની સમાવેશ ક્ષમતા કહે છે તેને આંખની સમાવેશ ક્ષમતા કહેવામાં આવે છે હવે આપણી આંખ કઈ રીતે કેન્દ્ર લંબાઈ ઓછી કરી શકે જો કેન્દ્ર લંબાઈ ઓછી હશે તો પ્રકાશના કિરણો વધુ વળશે અને આ વળાંક શેના પર આધાર રાખે છે વળાંક આપણે આંખના લેન્સની વક્રતા પર આધાર રાખે જેટલી લેન્સની વક્રતા વધારે તેટલો વધારે વળાંક થશે અહીં થી અહીં સુધી ની કેન્દ્ર લંબાઈ ઘટાડવા માટે લેન્સની વક્રતા વધારે હોવી જોઈએ અને તે કઈ રીતે થાય છે અહીં આ કાચનો લેન્સ નથી આ લેન્સ માં અમુક પ્રવાહી છે તેથી તેનો આકાર સરળતા થી બદલી શકાય આપણી આંખના લેન્સની ઉપરના ભાગમાં દબાણ કરતા તેની વક્રતા વધારે મળે તેથી હવે અહીં આ લેન્સ અહીં આ લેન્સ એ અગાવું ના લેન્સ કરતા વધુ વક્ર છે આ રીતે કેન્દ્ર લંબાઈ માં ઘટાડો કરી શકાય તે જ રીતે જો તમે પાછળની બાજુ કેન્દ્ર લંબાઈ વધારવા માંગો તો ફરીથી લેન્સ પર બળ લગાડવું પડે આ રીતે આંખની સમાવેશ ક્ષમતા મળે છે અને આ લેન્સનું સંકોચન કોણ કરે અહીં ઘણા બધા સિલિયરી સ્નયુઓ આવેલા હોય છે આ પ્રમાણે આ સ્નયુઓની મદદ થી જરૂરિયાત પ્રમાણે આંખના લેન્સને જાળો પાતળો કરી શકાય ફરીથી તેના પર બળ લગાડવા માં આવે તો તે મૂળ સ્થાન પર આવી જાય તેથી જયારે વસ્તુ ખુબજ નજીક હોય ત્યારે સિલિયરી સ્નાયુઓ આંખના લેન્સની વક્રતા માં વધારો કરે તેથી આ વસ્તુને જોવામાં તે કેન્દ્ર લંબાઈ ઘટે છે હવે જો બેટમેન હજુ નજીક હોય તો તે કિસ્સા ને લઈએ આપણે તેને આકૃતિની મદદથી સમજીએ જો આ બેટમેન વધુ નજીક હોય આ પ્રમાણે તો કેન્દ્ર લંબાઈ હજુ નાની મળે જેટલું ઓછું અંતર તેટલી જ ઓછી કેન્દ્ર લંબાઈ તેથી આંખના લેન્સની વક્રતા વધારે મળે અને આંખના લેન્સની વક્રતા ક્યાં સુધી થયી શકે તેની સીમા છે તેથી ત્યાં કેટલી ઓછી કેન્દ્ર લંબાઈ મળી શકે તેની સીમા હોય છે ધારો કે આપણે આ સીમા સુધી પોહચી ગયા છીએ તો અહીં આ નજીકનું અંતર થશે જ્યાં આપણે વસ્તુ મૂકીએ તો પણ તે રેટિના પર મળશે તે બિંદુ ને સામાન્ય રીતે આપણે D કહી શકીએ અને અહીં આ બિંદુને નજીકબિંદુ કહે છે નજીકબિંદુ નજીકબિંદુ દર્શાવે છે કે આપણે વસ્તુને લઘુતમ અંતરે મૂકીએ અને સ્પષ્ટ રીતે જોઈ શકીએ જો બેટમેન હજુ નજીક આવે તો સિલિયરી સ્નાયુઓ તેનુ સંકોચન કરી શકશે નહિ કારણકે આપણે સીમા સુધી પહોંચી ગયા છીએ તેથી કેન્દ્ર લંબાઈને હજુ નાની કરી શકાય નહિ પ્રકાશના કિરણો રેટિના પર ભેગા થશે નહિ તમે તમારી જાતેજ ચકાશી શકો તમારી આંગળીઓ ને આંખની નજીક લાવો તો તમે જોઈ શકશો નહિ નજીકનું બિંદુ ઘણા બધા પરિબળો પર આધાર રાખે છે પરંતુ સરેરાશ અંતર આપણે 25સેમી લઇ શકીએ 25સેમી થી વધુ નજીક મુકેલી વસ્તુને આપણે જોઈ સકતા નથી તેથી અહીં આ સરેરાશ અંતર આ સરેરાશ અંતર 25સેમી છે એવું જરૂરી નથી કે દરેક આંખનું નજીકબિંદુ 25સેમી પર હોય કોઈ આંખનું તેના કરતા વધારે હોઈ શકે અને કોઈ આંખનું તેના કરતા ઓછું હોઈ શકે આપણી આંખનું દૂરબિંદુ કોઈ નથી એવી કોઈ સીમા નથી કે જ્યાં દૂર મુકેલી વસ્તુને સ્પષ્ટ ન જોઈ શકાય અંનત અંતરે મુકેલી વસ્તુ ઉધારણ તરીકે ખુબ દૂર અંતરે આવેલા તારા ને પણ સપષ્ટ રીતે જોઈ શકાય આ આંખની કેન્દ્ર લંબાઈ મહત્તમ છે તેથી તે કિરણોને સરળતા થી અહીં કેન્દ્રિત કરી શકે પરંતુ આપણું નજીકબિંદુ મહત્વ નું છે ટૂંકમાં આપણી વસ્તુ કેટલી દૂર છે અથવા કેટલી નજીક છે તેના આધારે કેન્દ્ર લંબાઈ નકકી થાય છે જેને આપણે આંખની સમાવેશ ક્ષમતા કહીએ છીએ તેની એક સીમા હોય છે વસ્તુ ખુબજ નજીક હોય તો કેન્દ્ર લંબાઈને ઘટાડી શકાય નહિ અને તેથી તે ઝાંખું દેખાય